વાંકાનેરના મહીકા ગામે રહેતા યુવાને ગામના સરપંચ, ટીડીઓ અને મંત્રી વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેનું મનદુ:ખ રાખીને અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા યુવાનને માથામાં છરી વડે…
View More વાંકાનેરના મહિકા ગામે સરપંચ-ટીડીઓ-તલાટી સામે ફરિયાદ કરનાર યુવક પર હુમલોgujarat
ઇતિહાસ: 11 હજારથી વધુ નવનિયુક્ત વકીલોએ એકસાથે લીધા શપથ
અમદાવાદમાં બાર કાઉન્સિલના ઓથ સેરેમની કાર્યક્રમમાં રાજ્યભરના વકીલો મોટી સંખ્યામાં રહ્યા હાજર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવોની હાજરીમાં શપથ સમારોહ યોજાયો રાજ્યમાં પ્રથમવાર એક…
View More ઇતિહાસ: 11 હજારથી વધુ નવનિયુક્ત વકીલોએ એકસાથે લીધા શપથપરબ વાવડીમાં બોરવેલમાં ફસાયેલ બાળકનો બચાવ
રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલાં ગામ લોકોએ જેસીબીથી ખાડો ખોદી 20 ફૂટ ઊંડે ફસાયેલ બાળકને બચાવી લીધો જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબ વાવડી ગામે આજે…
View More પરબ વાવડીમાં બોરવેલમાં ફસાયેલ બાળકનો બચાવપાલીતાણામાં તા.12મીએ છ ગાઉની મહાયાત્રા
તા. 12 ને બુધવારે પાલીતાણા માં ફાગણ ફેરી મહાયાત્રા પરંપરા મુજબ યોજાશે. શત્રુંજયની છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ તેરસનું આચિંત્ય મહાત્મ્ય છે અને તેની…
View More પાલીતાણામાં તા.12મીએ છ ગાઉની મહાયાત્રાદ્વારકામાં ફૂલડોલ ઉત્સવની તૈયારીનો ધમધમાટ શરૂ
યાત્રાધામ ખાતે હોળી ફુલડોલ ઉત્સવ ને માત્ર ચાર જ દિવસ બાકી છે. ફુલડોલ ઉત્સવ ઉજવવા પદ યાત્રિકો તેમજ લાખો ભાવિકો દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાથે આવનાર હોય…
View More દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની તૈયારીનો ધમધમાટ શરૂનેતાઓ સમાજના નામે ટિકિટ માગી ચૂંટાયા પછી ભૂલી જાય છે: ગેનીબેન
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં રાજ્ય સરકાર અને ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ પર…
View More નેતાઓ સમાજના નામે ટિકિટ માગી ચૂંટાયા પછી ભૂલી જાય છે: ગેનીબેનવિંછિયામાં કોળી-ઠાકોર સમાજના સંમેલનમાં સરકાર સામે આક્રોશ
સમાજના લોકો સામેના તમામ કેસ પાછા ખેંચવા અને મૃતક ઘનશ્યામ રાજપરાના પરિવારને આર્થિક સહાય આપવા માગણી રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે કોળી અગ્રણીઓની હત્યા બાદ…
View More વિંછિયામાં કોળી-ઠાકોર સમાજના સંમેલનમાં સરકાર સામે આક્રોશગેસના બાટલા ભરેલા ટ્રકની ઠોકરે બાઇકચાલક આધેડનું મોત
માલિયાસણ નજીક બનાવ: મોરબી રોડ પર રહેતા ખેડૂત ખેરડી ગામે વાડીએ જતા હતા ને કાળ ભેટયો, પરિવારમાં શોક રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર કુવાડવા નજીક સિકસલેનની…
View More ગેસના બાટલા ભરેલા ટ્રકની ઠોકરે બાઇકચાલક આધેડનું મોતરાજકોટ જિલ્લામાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી
રાજ્યવાસીઓ ગરમીથી શેકાવા થઈ જાઓ તૈયાર,હવામાન વિભાગે ગરમી વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કરી દીધુ છે,રાજ્યના કેટલાક જિલ્લામાં હિટ વેવની…
View More રાજકોટ જિલ્લામાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહીવીજ કંપનીમાં કોવિડ મૃત્યુ સહાયના નામે ઉઘરાણા, એજન્ટો ફૂટી નીકળ્યા
ગુજરાતમા કોરોના કાળમા મૃત્યુ પામેલા વીજ કર્મચારીઓનાં વારસદારોને રૂ. રપ લાખની સહાય આપવા વીજ કંપનીનાં વિવિધ યુનિયનોએ સરકાર વારંવાર રજુઆતો કરી કોરોનામા ફરજ દરમિયાન મૃત્યુ…
View More વીજ કંપનીમાં કોવિડ મૃત્યુ સહાયના નામે ઉઘરાણા, એજન્ટો ફૂટી નીકળ્યા