રાજયસભામાં ઝીરો અવર્સ દરમ્યાન સાંસદ શકિતસિંહ ગોહીલે સુરતની શિવશકિત માર્કેટનો મુદો ઉઠાવી ભોગ બનનાર વેપારીઓને નેશનલ ડિઝાસ્ટર ફંડમાંથી વળતર આપવા માંગણી કરી હતી. સુરતમાં શિવશક્તિ…
View More સુરતના વેપારીઓને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી વળતર આપો: શક્તિસિંહgujarat
બાપુનો બાટલો ફાટ્યો, ભાજપ જ ગુંડાઓ અને લુખ્ખાઓની પાર્ટી
અમદાવાદમાં શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે બાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે ભાજપના અત્યારના…
View More બાપુનો બાટલો ફાટ્યો, ભાજપ જ ગુંડાઓ અને લુખ્ખાઓની પાર્ટીમુખ્યમંત્રી સહિત પ્રધાનો અને ધારાસભ્યોની ફટકાબાજી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નસ્વર્ણિમ ગુજરાત એમ.એલ.એ. ક્રિકેટ લીગ 2.0’નો પ્રારંભ વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યમંડળના મંત્રીઓ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ટોસ ઉછાળીને ગાંધીનગરના કોબા ખાતેથી કરાવ્યો હતો.…
View More મુખ્યમંત્રી સહિત પ્રધાનો અને ધારાસભ્યોની ફટકાબાજીમનપાનું કાલે જનરલ બોર્ડ, ભાજપ સામે ભાજપની ટક્કર
નેહલ શુકલએ પૂછેલા અણિયારા સવાલોના સચોટ જવાબો મળશે કે અગડમ બગડમ? પ્રશ્ર્ન ચર્ચામાં લેવાશે જ નહીં, ભાજપના કોર્પોરેટરો 50 પેઈઝ ભરાય એવો પ્રશ્ર્ન પુછી નાખ્યો…
View More મનપાનું કાલે જનરલ બોર્ડ, ભાજપ સામે ભાજપની ટક્કરસર્પદંશથી કોમામાં સરી પડેલા યુવાને છ વર્ષ બાદ દમ તોડ્યો
શહેરમાં આજીડેમ ચોકડી નજીક આવેલા ભીમનગરમાં રહેતા યુવકને છ વર્ષ પૂર્વે સાપે ડંખ માર્યો હતો. યુવકને ઝેરી અસરના કારણે છેલ્લા છ વર્ષથી કોમોમાં સરી પડેલા…
View More સર્પદંશથી કોમામાં સરી પડેલા યુવાને છ વર્ષ બાદ દમ તોડ્યોકચ્છ-અરવલ્લી-પંચમહાલ અને પાટણના એડિશનલ કલેક્ટરોની બદલી
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે ગુજરાત એડમીનીસ્ટ્રેટીવ સર્વિસના સિનિયર સ્કેલના પાંચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમા કચ્છ-ભૂજના રેસીડેન્ટ એડિશનલ કલેક્ટર તરીકે ડી.પી. ચૌહાણ…
View More કચ્છ-અરવલ્લી-પંચમહાલ અને પાટણના એડિશનલ કલેક્ટરોની બદલીગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરતાં શિક્ષકોની ટીંગાટોળી
આંદોલનના બીજા દિવસે પોલીસ દ્વારા અટકાયત: દેખાવ યથાવત રાખવા એલાન ગાંધીનગરમાં આજે મોટી સંખ્યામાં વ્યાયામના શિક્ષકો એકઠા થયા હતા. જેમાં તેઓ કાયમી ભરતીની કરવાની માંગ…
View More ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરતાં શિક્ષકોની ટીંગાટોળીફાયર સેફ્ટીના નામે અનેક બિલ્ડિંગમાં લોલંલોલ, 150ને ફટકારી નોટિસ
એટલાન્ટિસની આગ બાદ સફાળા જાગેલા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર સેફ્ટી વિભાગે શહેરભરમાં ફાયર સેફ્ટીની એનઓસી બાબતે તપાસ હાથ ધરી છે. જેમાં બે દિવસમાં 243 સ્થળોએ…
View More ફાયર સેફ્ટીના નામે અનેક બિલ્ડિંગમાં લોલંલોલ, 150ને ફટકારી નોટિસમાયાણી ચોક પટેલ ફાસ્ટ ફૂડમાંથી વાસી-અખાદ્ય ખોરાકનો નાશ
મનપાના ફૂડિ વભાગ દ્વારા ચેકીંગ કામગીરી દરમિયાન માયાણી ચોકમાં બેગબોન શોપીંગ સેન્ટર ખાતે પટેલ ડાયનીંગ હોલમાંથી 3 કિલો શાકભાજીનો અખાદ્ય જથ્થો અને પટેલ ફાસ્ટફૂડમાંથી 8…
View More માયાણી ચોક પટેલ ફાસ્ટ ફૂડમાંથી વાસી-અખાદ્ય ખોરાકનો નાશસાંઢિયા પુલનું કામ 38 ટકા, માર્ચ 2026માં ખુલ્લો મુકાશે
ગડર, પીલર, પુટિંગ અને ફિઝિકલ કામગીરી એક સાથે ચાલુ હોવાથી સમય મર્યાદામાં કામ પૂર્ણ થવાની ખાતરી રાજકોટ શહેરને જામનગર રોડથી જોડતો સાઢિયાપુલ જર્જરીત થઈ ગયા…
View More સાંઢિયા પુલનું કામ 38 ટકા, માર્ચ 2026માં ખુલ્લો મુકાશે