દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં એક ઐતિહાસિક શોધ થઈ છે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન બાવળના જંગલમાં ખંડેર હાલતમાં એક પ્રાચીન મંદિર મળી આવ્યું…
View More બેટ દ્વારકામાં 125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું મંદિર મળ્યુંgujarat
પોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
કોસ્ટગાર્ડ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન, પાકિસ્તાની બોટમાં આવેલા ડ્રગ્સ સ્મગલરો દરિયામાં 300 કિલો ડ્રગ્સ ફેંકી ભાગ્યા સૌરાષ્ટ્રના દરિયામાં એટીઅસ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત…
View More પોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંમનપામાં નવા પાંચ મેનેજરની નિમણૂક
તાજેતરમાં લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામો આવતા મેરીટના ધોરણે હંગામી ધોરણે પોસ્ટીંગ અપાયા મહાનગરપાલિકાએ ઘણા સમયથી અનેક વિભાગોમાં ખાલી રહેલા ઉચ્ચ હોદાઓ ઉપર પોસ્ટીંગ કરવાની તૈયારીઓ…
View More મનપામાં નવા પાંચ મેનેજરની નિમણૂક60.83 લાખના હિરાચોરીમાં મહત્ત્વની કડી મળી
રાત્રે 2 વાગ્યે કારખાનામાં ઘુસેલો તસ્કર સવારે 4 વાગ્યે ચોરી કરી હાઈવે માર્ગે ભાગ્યો શહેરના કોઠારિયા રોડ ઉપર પીરવાડી પાસે આવેલ હિરાના કારખાનામાં…
View More 60.83 લાખના હિરાચોરીમાં મહત્ત્વની કડી મળી118 રત્નકલાકારની હત્યાના પ્રયાસમાં આસી.મેનેજરની ધરપકડ
સુરતમાં 118 રત્ન કલાકારોની હત્યાના પ્રયાસમાં પોલીસે અંતે આરોપીને ઝડપી લીધો છે. આ કેસમાં પોલીસે આરોપી નિકુંજ હિતેષભાઈ દેવમુરારીને પોલીસે ઝડપી પાડ્યો છે. મેનેજરના…
View More 118 રત્નકલાકારની હત્યાના પ્રયાસમાં આસી.મેનેજરની ધરપકડરાજકોટ એસ.ટી. ડિવિઝનની આવકમાં રૂા.1188.71 લાખનો વધારો નોંધાયો
મુસાફરોની સંખ્યા 736.83 લાખ પહોંચી, રૂા.23,14,813 લાખની કમાણી રાજકોટ એસ.ટી. ડીવીઝનનો નફો સડસડાટ વધી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે રૂા.1188.97 લાખની વધેલી આવક…
View More રાજકોટ એસ.ટી. ડિવિઝનની આવકમાં રૂા.1188.71 લાખનો વધારો નોંધાયોE-KYC કામગીરીના નાણા ચૂકવવામાં વહીવટી તંત્રના ઠાગાઠૈયા: વેપારીઓની રાવ
સસ્તા અનાજના વેપારીઓ કરતા પોસ્ટખાતાને પાંચ ગણી રકમ ચૂકવાતી હોવાના આક્ષેપ રાજ્ય સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકોનુ ઈકેવાયસી કરવાનુ ફરજિયાત કરવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષથી…
View More E-KYC કામગીરીના નાણા ચૂકવવામાં વહીવટી તંત્રના ઠાગાઠૈયા: વેપારીઓની રાવકથ્થક નૃત્યાંગના કુમુદિની લખિયાનું નિધન
પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ સહિત અનેક રાષ્ટ્રીય સન્માન મેળવનાર અવ્વલ દરજ્જાના નૃત્યાંગનાની ચિરવિદાય ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લખિયાનુ આજે 9પ વર્ષની વયે દૂખદ…
View More કથ્થક નૃત્યાંગના કુમુદિની લખિયાનું નિધનકલેક્ટર કચેરી ઉડાવી દેવાની ધમકી પાછળ સરકારનો હાથ!
રાજકોટ, વડોદરા અને આણંદની કલેક્ટર કચેરીમાં બોમ્બ હોવાનો કરાયેલા ઈમેઈલ બાદ કલેક્ટર કચેરીને ખાલી કરાવી પોલીસે તપાસ કરી હતી. પરંતુ કશુ શંકાસ્પદ મળ્યું ન હતું…
View More કલેક્ટર કચેરી ઉડાવી દેવાની ધમકી પાછળ સરકારનો હાથ!પારશી અગિયારી ચોકમાં યુવાન પાસેથી 800ની લૂંટ ચલાવનાર નામચીન શખ્સ ઝડપાયો
રાજકોટમાં સરાજાહેર લુખ્ખાગીરી અચકાતા નથી. પોલીસ લુખ્ખાઓ સામે કાર્યવાહી કરી રહી છે. છતા સુધરવાનું નામ લેતા ન હોય તેમ પારશી અગિયારી ચોક નજીકથી જઈ…
View More પારશી અગિયારી ચોકમાં યુવાન પાસેથી 800ની લૂંટ ચલાવનાર નામચીન શખ્સ ઝડપાયો