બીજા રાઉન્ડ પહેલા શાળા પસંદગીમાં ફેરફારની તક રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ખાનગી સ્કૂલોની 25 ટકા મુજબની કૂલ 93,860 બેઠક સામે પ્રથમ રાઉન્ડમાં 80,376…
View More આરટીઈના પ્રથમ રાઉન્ડમાં 86274 વિદ્યાર્થીઓને પ્રવેશ, 13484 બેઠક ખાલીgujarat
ચોટીલામાં ખનીજ ચોરીની રેકી કરવા બનાવેલી હોટલ સહિત 17 દબાણો ધ્વસ્ત
ચોટીલા-જામવાળી રોડ પર ફરી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદાર થાનગઢની ટીમે ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવ્યા હતા. ચોટીલાથી…
View More ચોટીલામાં ખનીજ ચોરીની રેકી કરવા બનાવેલી હોટલ સહિત 17 દબાણો ધ્વસ્તસૌરાષ્ટ્રમાં બાઈક ચોરી કરી પાર્ટસ વેચી નાખવાનું રેકેટ
રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને ધંધુકામાં થયેલ બાઈક ચોરીના ભેદ ખુલ્યા: ગેરેજ સંચાલક અને રીઢા વાહન ચોરની ધરપકડ કરી પૂછપરછ કરતાં ભાંડો ફૂટયો સૌરાષ્ટ્રના રાજકોટ,…
View More સૌરાષ્ટ્રમાં બાઈક ચોરી કરી પાર્ટસ વેચી નાખવાનું રેકેટગુજરાતમાં 7.28 લાખ મકાનો વેચાયા વગરના
13463 પ્રોજેકટમાં કુલ 16.22 લાખ આવાસો બન્યા તેમાંથી 8.24 લાખ જ વેંચાયા નવા પ્રોજેકટની સંખ્યા પણ ઘટીને 144 થઈ ગઈ, મંદીની અસર દેખાવા લાગી ગુજરાતમાં…
View More ગુજરાતમાં 7.28 લાખ મકાનો વેચાયા વગરનાખંભાળિયાના યુવાન પર હુમલો: બે સામે ફરિયાદ
ખંભાળિયામાં આવેલા ભગવતી મેરેજ હોલની પાછળના ભાગે રહેતા રાહુલભાઈ વીરાભાઈ ચાવડા નામના 27 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા…
View More ખંભાળિયાના યુવાન પર હુમલો: બે સામે ફરિયાદસુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં નહાવા પડેલા બે બાળકોના મોત
મૃતક મામા-ફઈના ભાઈઓ, પરિવારોમાં શોકનો માહોલ સુરેન્દ્રનગરમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે.તો બીજી તરફ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સુરેન્દ્રનગરના ગૌતમગઝ નજીક ભોગાવો…
View More સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં નહાવા પડેલા બે બાળકોના મોતપાટણવાવમાં વેપારીનું મકાન પચાવી પાડનાર માતા અને તેના પુત્રોની ધરપકડ
લેન્ડગ્રેબીંગ હેઠળ નોંધાયેલ ફરિયાદ બાદ ધોરાજી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધા પાટણવાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડગ્રેબીંગના ગુન્હામાં સંડોવાયેલ માતા અને બે પુત્રોને સત્વરે…
View More પાટણવાવમાં વેપારીનું મકાન પચાવી પાડનાર માતા અને તેના પુત્રોની ધરપકડચોટીલાના ભીમગઢ ગામે સર્પ દંશથી પ્રૌઢાનું મોત
જસદણના ગોંડલાધારની પરિણીતાનો રાજકોટમાં ઝેર પી આપઘાતનો પ્રયાસ ચોટીલા તાલુકાનાં ભીમગઢ ગામે રહેતા પ્રૌઢાનુ સર્પ દંશથી મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી…
View More ચોટીલાના ભીમગઢ ગામે સર્પ દંશથી પ્રૌઢાનું મોતપડધરીમાં યુવાન ઉપર શાકભાજીના હરીફ ધંધાર્થીનો ધોકા વડે હુમલો
માળિયા મિયાણાના નવા હજિયાસરમાં જૂની અદાવતમાં યુવાન ઉપર ત્રણ શખ્સો તલવારથી તૂટી પડયા પડધરીમા શાકભાજીનાં ધંધાર્થીને હરીફ ધંધાર્થીએ તારે અહીં ધંધો નહી કરવાનો તેમ કહી…
View More પડધરીમાં યુવાન ઉપર શાકભાજીના હરીફ ધંધાર્થીનો ધોકા વડે હુમલોમોરબી-રાજકોટ હાઈવે ઉપર છોટા હાથી પલટી જતાં 15ને ઈજા
વાહન ચાલકને ડ્રાઈવીંગ આવડતુ ન હોવાનું ભોગ બનનાર લોકોનો આક્ષેપ મોરબી-રાજકોટ હાઈવે ઉપર સવારે સાતેક વાગ્યાના અરસામાં કેટરિંગમાં જમવાનું પીરસવાની કામગીરી માટે મોરબીથી કુવાડવા તરફ…
View More મોરબી-રાજકોટ હાઈવે ઉપર છોટા હાથી પલટી જતાં 15ને ઈજા