જામનગરમાંથી ત્રણ દિવસ પહેલા મોટરસાયકલની ઉઠાંતરી કરનાર શખ્સ ને એલસીબી પોલીસે દિગ્જામ માર્ગે થી ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો છે. જામનગર એલ.સી.બી. સ્ટાફ…
View More દિગ્જામ માર્ગ પરથી ચોરાઉ બાઇક સાથે ગઠિયો ઝડપાયોgujarat
સુમરાચાલીમાં બ્લેક આઉટ દરમિયાન બે ભાનુશાળી યુવાન પર થયો હુમલો
જામનગર શહેરના કિશાન ચોક નજીક સુમરાચાલી વિસ્તારમાં બ્લેકઆઉટ દરમિયાન સુમીત હરીશભાઇ ગંઢા (ઉર્ફે કુબી) અને આશીષ નંદા નામના બે ભાનુશાળી યુવાનોને સ્થાનિક શખ્સો સાથે સામાન્ય…
View More સુમરાચાલીમાં બ્લેક આઉટ દરમિયાન બે ભાનુશાળી યુવાન પર થયો હુમલોબેડી અને જોડિયા બંદરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તનાવ ભરી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે જામનગર જિલ્લાના સાગર કિનારાઓ ઉપર સુરક્ષા વ્યવસ્થા સધન બનાવાઇ છે, અને જુદી જુદી સુરક્ષા…
View More બેડી અને જોડિયા બંદરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગજામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં છેતરપિંડી કરનાર વેપારી પિતા-પુત્ર 6 દિવસના રિમાન્ડ પર
જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડ માં પેઢી ધરાવતા વેપારી બંધુઓ અને પુત્રએ સતાપરના ખેડુતો પાસેથી પાકનીજણસ ની ખરીદી કરીને લાખો રૂૂપિયાની છેતરપીંડી કર્યાની નોંધાવેલી…
View More જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં છેતરપિંડી કરનાર વેપારી પિતા-પુત્ર 6 દિવસના રિમાન્ડ પરશંકર ટેકરી વિસ્તારમાં દારૂ અંગે દરોડો પાડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં વણકરવાસમાં એક રહેણાંક મકાન પર દારૂૂ અંગે દરોડો પાડવા ગયેલા પોલીસ કર્મચારી સાથે સ્થાનિક શખ્સ દ્વારા અણછાજતું વર્તન કરીને ઝપાઝપી કરાઈ…
View More શંકર ટેકરી વિસ્તારમાં દારૂ અંગે દરોડો પાડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલોસહરદી જિલ્લામાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે વીજ ઉપકરણો પર વેલાઓનું સામ્રાજય
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં પ્રવર્તી રહેલી તંગદિલીપૂર્ણ પરિસ્થિતિના ગંભીર માહોલમાં જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને પાકિસ્તાનની સરહદને અડીને આવેલા જામનગર અને…
View More સહરદી જિલ્લામાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે વીજ ઉપકરણો પર વેલાઓનું સામ્રાજયલાલપુરના મોટા લખિયા ગામમાં મકાનમાં ચાલતી જુગાર કલબ પર દરોડો
ખંભાળિયા-સલાયાના બે મહિલા સહિત 8 પત્તાપ્રેમીઓ પકડાયા જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ચોક્કસ બાતમીના આધારે લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં રહેતા એક ખેડૂત શખ્સ…
View More લાલપુરના મોટા લખિયા ગામમાં મકાનમાં ચાલતી જુગાર કલબ પર દરોડોગણપત નગરમાં પાન મસાલો આપવા પ્રશ્ર્ને વેપારી પર બે શખ્સોનો છરી વડે હુમલો
ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયો, ફરિયાદ જામનગરમાં ગણપત નગર વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા એક વેપારી ઉપર પાન મસાલા આપવાના મામલે બે શખ્સોએ તકરાર કરી છરી વડે…
View More ગણપત નગરમાં પાન મસાલો આપવા પ્રશ્ર્ને વેપારી પર બે શખ્સોનો છરી વડે હુમલોલાલપુરમાં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડતા વરરાજાના પિતા સામે ગુનો નોંધાયો
જામનગર જિલ્લામાં વર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા માટે તેમજ જાહેરમાં ફટાકડા ફોડવા માટે પ્રતિબંધ જાહેર કરાયો છે, અને તેના માટેનું જિલ્લા…
View More લાલપુરમાં લગ્નપ્રસંગમાં ફટાકડા ફોડતા વરરાજાના પિતા સામે ગુનો નોંધાયોવેરાવળમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 1008 યુનિટ એકત્ર
કોઈપણ પ્રકારની કપરી સ્થિતિમાં ઇમરજન્સીને ધ્યાને લઈ ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ…
View More વેરાવળમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 1008 યુનિટ એકત્ર