વાંકાનેરના ખાનપરમાં પ્રેમપ્રકરણ મામલે ધિંગાણું: વૃદ્ધની લોથ ઢળી

વાંકાનેર તાલુકાના ખાનપર ગામમાં યુવતીના પ્રેમપ્રકરણ અને ભગાડી જવાના શંકાસ્પદ મામલે બે જૂથ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. આ બનાવમાં યુવતીના દાદા…

View More વાંકાનેરના ખાનપરમાં પ્રેમપ્રકરણ મામલે ધિંગાણું: વૃદ્ધની લોથ ઢળી

જામનગરમાંથી સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

છતના પતરાં ઉંચકાવી 1,399 કટ્ટા ઘઉંની ચોરી, સીસીટીવીમાં પાંચેક વખત ચોરી થયાનો ખુલાસો જામનગરમાં પોલીસ ચેકિંગ દરમિયાન રૂૂ.75 હજારની કિંમતના 150 મણ ઘઉંનો જથ્થો પકડાતાં…

View More જામનગરમાંથી સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

રાજકોટની અર્પીત સહિત 4 કોલેજોમાં સામૂહિક ચોરીનું કૌભાંડ

ગુજરાતમાં શૈક્ષણિક પારદર્શિતા સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. વાત એમ છે કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી પરીક્ષામાં ચાર એન્જિનિયરિંગ કોલેજોમાં સામૂહિક…

View More રાજકોટની અર્પીત સહિત 4 કોલેજોમાં સામૂહિક ચોરીનું કૌભાંડ

સાંતરાગાચી- પોરબંદર ટ્રેનમાં રૂા.50.98 લાખના ચાંદી-રોકડ સાથે રાજકોટનો વેપારી ઝડપાયો

છત્તીસગઢથી સાંતરાગાચી -પોરબંદર આવતી ટ્રેનમાંથી રાજકોટના એક વેપારી ને 20 કિલોથી વધુ ચાંદી અને લાખો રૂૂપિયાની રોકડ સાથે વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. આ ચાંદીનો…

View More સાંતરાગાચી- પોરબંદર ટ્રેનમાં રૂા.50.98 લાખના ચાંદી-રોકડ સાથે રાજકોટનો વેપારી ઝડપાયો

રાજકોટ શહેરમાં અનધિકૃત જાહેરાતો સામે મહાનગરપાલિકાની કાર્યવાહી

રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડિવાઈડર તેમજ વીજ પોલ સહિતની જાહેર જગ્યાઓ પર અનધિકૃત રીતે જાહેરાતના બોર્ડ, બેનર અને પોસ્ટર લગાવી શહેરની જાહેર મિલકતને નુકસાન…

View More રાજકોટ શહેરમાં અનધિકૃત જાહેરાતો સામે મહાનગરપાલિકાની કાર્યવાહી

સામાજિક ઉતરદાયિત્વ નિભાવવું એ જ શિક્ષિત હોવાનું પ્રમાણ: રાજ્યપાલ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા તેમજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં 61મો પદવીદાન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ…

View More સામાજિક ઉતરદાયિત્વ નિભાવવું એ જ શિક્ષિત હોવાનું પ્રમાણ: રાજ્યપાલ

રાજ્યના 250 ગોડાઉન અને 17 હજાર રેશનિંગની દુકાનો પર GPS-CCTVથી ડાયરેક્ટ મોનિટરિંગ

ગુજરાત સરકારે રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા વધારવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને સક્રિય કર્યું છે. ગાંધીનગર સ્થિત આ સેન્ટર મારફતે 250 સરકારી ગોડાઉનથી લઈને…

View More રાજ્યના 250 ગોડાઉન અને 17 હજાર રેશનિંગની દુકાનો પર GPS-CCTVથી ડાયરેક્ટ મોનિટરિંગ

કવિ કલાપીના ગામ લાઠીમાં નવરાત્રી દરમિયાન અભૂતપૂર્વ નાટયોત્સવ

ધાર્મિક કાર્યની સાથે જ્યારે અબોલ જીવો પ્રત્યેની સંવેદના, સેવા અને પ્રેમનો અનોખો સંગમ થાય ત્યારે એક અનેરો અવસર જન્મે છે. પંખી પ્રેમની સંવેદનાથી તરબતર એવા…

View More કવિ કલાપીના ગામ લાઠીમાં નવરાત્રી દરમિયાન અભૂતપૂર્વ નાટયોત્સવ

સિવિલમાં કીકી પ્રત્યારોપણ સર્જરી સહિતની તમામ સારવાર ઉપલબ્ધ

દર વર્ષે ઓક્ટોબર માસના બીજા ગુરુવારે વિશ્વભરમાં ‘વિશ્વ દ્રષ્ટિ દિવસ’ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય લોકોમાં આંખોની સંભાળ, સમયસર નિદાન અને નિવારી શકાય તેવી…

View More સિવિલમાં કીકી પ્રત્યારોપણ સર્જરી સહિતની તમામ સારવાર ઉપલબ્ધ

સેનામાં જોડાવાની સુવર્ણ તક: ગોધરા ખાતે ભરતી રેલીનું આયોજન

સૈન્ય ભરતી કચેરી, અમદાવાદ દ્વારા અગ્નિવીર (સામાન્ય ફરજો), અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું પાસ), અગ્નિવીર ટ્રેડ્સમેન (8મું પાસ) અને અગ્નિવીર ટેકનિકલ હોદ્દાઓ માટે 19 ફેબ્રુઆરી 2027 થી…

View More સેનામાં જોડાવાની સુવર્ણ તક: ગોધરા ખાતે ભરતી રેલીનું આયોજન