લ્યો બોલો બગસરા બસ સ્ટેન્ડમાં પૂછપરછમાં સવારના 5:00 વાગ્યાથી ખુલ્લી ઓફિસ રામ ભરોસે ચાલતી હતી. મળતી માહિતી મુજબ બગસરા બસ સ્ટેન્ડ ની અંદર પૂછપરછમાં. તા…
View More બગસરા એસ.ટી બસ સ્ટેન્ડનું નામ બદલીને રામ ભરોસે રાખો: ચેમ્બરgujarat
મોરબીમાં વ્યાજખોરોનો આતંક, યુવકના બે બાઇક પડાવી ધમકી
મોરબી શહેરમાં વ્યાજખોરો પર કોઈ લગામ નથી કેમ કે વ્યાજખોરો ભય વગર મનફાવે તેને ધમકીઓ મારી ,માર મારી અપહરણ કરી પઠાણી ઉઘરાણી કરે છે…
View More મોરબીમાં વ્યાજખોરોનો આતંક, યુવકના બે બાઇક પડાવી ધમકીજામકંડોરણા પાસે એસ.ટી. બસ દિવાલ તોડી કારખાનામાં ઘુસી ગઇ, ચારને ઇજા
ધોરાજીનાં જામકંડોરણા રોડ પર એસટી બસનો અકસ્માત સર્જાયો જેમાં ચાર પેસેન્જરો ને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જામનગરથી ઉના તરફ જતી એસટી…
View More જામકંડોરણા પાસે એસ.ટી. બસ દિવાલ તોડી કારખાનામાં ઘુસી ગઇ, ચારને ઇજાગોંડલમાં વાવાઝોડા સાથે તોફાની પોણો ઈંચ
અનેક વિસ્તારોમાં વૃક્ષોનો સોથ બોલી ગયો, વીજ વાયર તૂટતા શહેરમાં અંધારપટ છવાયો સૌરાષ્ટ્રમાં ગઈકાલે બપોર બાદ મીનીવાવાઝોડા સાથે વરસેલા વરસાદે ભારે તારાજી વેરી હતી.…
View More ગોંડલમાં વાવાઝોડા સાથે તોફાની પોણો ઈંચજૂનાગઢના શિક્ષકે 10 લાખના 14.25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની ધમકી
વ્યાજખોરે વધુ 19.50 લાખની ઉઘરાણી કરતાં પોલીસમાં ફરિયાદ જુનાગઢ જિલ્લાના બુધેચા ગામના એક શિક્ષકે બગસરામા રહેતા એક શખ્સ પાસેથી વ્યાજે નાણા લીધા હોય વ્યાજ સહિત…
View More જૂનાગઢના શિક્ષકે 10 લાખના 14.25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની ધમકીટંકારાના હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તોડ કરનાર જમાદાર પોલીસમાં હાજર
ટંકારા નજીક આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડો પાડી તોડ કરવાના પ્રકરણમાં પીઆઈ અને હેડ કોન્સ્ટેબલને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી હેડ…
View More ટંકારાના હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તોડ કરનાર જમાદાર પોલીસમાં હાજરરાજુલામાં પાઈપ લાઈન કામનો વિરોધ, 60 લોકોની અટકાયત
ખેડૂતો દ્વારા બે દિવસનું અલ્ટિમેટમ, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધારેશ્વર ગામ નજીક પીવાના પાણીની પાઇપલાઇનના કામને લઈને વિવાદ સર્જાયો છે…
View More રાજુલામાં પાઈપ લાઈન કામનો વિરોધ, 60 લોકોની અટકાયતમાહિ ડેરીના નિવૃત્ત મેનેજરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં નવા રીંગ રોડ પર રહેતા માહિ ડેરીના નિવૃત જનરલ મેનેજરનું હદય રોગનો હુમલો…
View More માહિ ડેરીના નિવૃત્ત મેનેજરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુન્યુ રેસકોર્ષમાં આ વર્ષે લોકમેળો યોજવો અશક્ય?
નવા સ્થળની જમીનના લેવલિંગમાં લાંબો સમય લાગે તેમ છે: માર્ગ-મકાન વિભાગ મુંજાયુ રાજકોટના આંગણે યોજાતા પરંપરાગત લોકમેળાના સ્થળ બદલવા અંગે ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ…
View More ન્યુ રેસકોર્ષમાં આ વર્ષે લોકમેળો યોજવો અશક્ય?પડદા પાછળ થતાં ત્રણ ગેરકાયદે બાંધકામો સીલ, તોડી પાડવા નોટિસ
રાજકોટ શહેરમાં ગેમઝોન અગ્નિકાંડ ટાઢો પડતા જ પડદા પાછળ શરૂ થઈ ગયેલા ગેરકાયદેસર બાંધકામોના પડદા ઉંચકી મહાનગરપાલિકાએ હવે નોટીસો આપવાનું શરૂ કર્યુ છે અને આજે…
View More પડદા પાછળ થતાં ત્રણ ગેરકાયદે બાંધકામો સીલ, તોડી પાડવા નોટિસ