પડધરી તાલુકાનાં સરપદડ ગામે ગ્રામ પંચાયત અને આરએનબીની જગ્યા પર ગેરકાયદેસર રીતે કરાયેલી હોટલ ખાલી કરવા તંત્ર દ્વારા નોટીસ પાઠવવા છતા ગેરકાયદેસર દબાણ દુર નહી…
View More પડધરીના સરપદડમાં ગેરકાયદે ઉભી કરાયેલી હોટલનું ડિમોલિશન: ઉગ્ર બોલાચાલીgujarat
23 મે – વિશ્વ કાચબા દિવસ: દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર’
કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી ખાતે વર્ષ 2012થી વર્ષ 2025 સુધીમાં અંદાજિત 80 હજાર જેટલા કાચબાઓનો ઉછેર કરી ફરી સમુદ્રમાં છોડાયા હેચરી માટે વન વિભાગના વનરક્ષકથી…
View More 23 મે – વિશ્વ કાચબા દિવસ: દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર’ધોરાજીના વેગડી નજીક વીજશોક લાગતા પિતાની નજર સામે પુત્રનું મોત
રાજકોટ જિલ્લા ધોરાજીનાં વેગડી ગામ નજીક આવેલ ભાદર નદીમાં નાવ લઈને જતાં પિતાની સામે પુત્રની પીજીવીસીએલનાં તારનો કરંટ લાગતા મોત નિપજ્યું હતુ. ધોરાજી અને જામકંડોરણા…
View More ધોરાજીના વેગડી નજીક વીજશોક લાગતા પિતાની નજર સામે પુત્રનું મોતદ્વારકામાં ગોમતી નદીમાં ડૂબીને લાપતા બનેલા મામા-ભાણેજના મૃતદેહો મળ્યા!
દ્વારકાના ગોમતીઘાટ વિસ્તારમાં પાલનપુરથી આવેલા શ્રદ્ધાળુ પરિવારના ત્રણ લોકો બુધવારે દ્વારકાના ગોમતીઘાટ ખાતે સ્નાન કરતા એકાએક ડૂબવા લાગ્યા હતા. જે પૈકી એક યુવાનને બચાવી લેવામાં…
View More દ્વારકામાં ગોમતી નદીમાં ડૂબીને લાપતા બનેલા મામા-ભાણેજના મૃતદેહો મળ્યા!મોરબીના નવી પીપળી ગામે યુવાનનો ફાંસોખાઇ આપઘાત
મોરબીના નવી પીપળી ગામ નજીક સીપોન સિરામિકના લેબર કવાર્ટરમાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી…
View More મોરબીના નવી પીપળી ગામે યુવાનનો ફાંસોખાઇ આપઘાતટંકારા પાસે થયેલ 90 લાખની લૂંટમાં બે આરોપી ઝબ્બે
ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે ગઈકાલે સમી સાંજે રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારને ઠોકર મારીને આંતરી રૂૂ.90 લાખની ધાડ કરીને…
View More ટંકારા પાસે થયેલ 90 લાખની લૂંટમાં બે આરોપી ઝબ્બેવઢવાણના ખોડુ ગામે ખાડો ખોદવા મુદ્દે આધેડ ઉપર ભાઇ-ભત્રીજાનો હુમલો
મોરબીમાં યુવાને પોતાની જાતે પગમાં છરી હુલાવી દીધી વઢવાણનાં ખોડુ ગામે પાણીનો ખાડો ખોદવા મુદે આધેડ પર ભાઇ અને ભત્રીજાએ પાઇપ વડે હુમલો કર્યો…
View More વઢવાણના ખોડુ ગામે ખાડો ખોદવા મુદ્દે આધેડ ઉપર ભાઇ-ભત્રીજાનો હુમલોવેરાવળની હરસિધ્ધી સોસાયટીમાં પ્રેમી યુગલનો ગળેફાસો ખાઇ આપઘાત
વેરાવળ શહેરમાં પ્રેમ પ્રકરણમાં દુખદ ઘટના બની છે. પરણિત યુવક અને યુવતીએ અત્રેની હરસિધ્ધિ સોસાયટી પાસે સજોડે ગળેફાંસો ખાધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને…
View More વેરાવળની હરસિધ્ધી સોસાયટીમાં પ્રેમી યુગલનો ગળેફાસો ખાઇ આપઘાતસૌરાષ્ટ્રમાં મિનિ વાવાઝોડું ત્રાટક્યું : 0॥થી 2॥ ઈંચ તોફાની વરસાદ
રાજકોટ-2॥, કુંકાવાવ-2, માંગરોળ-1॥, જામજોધપુર-1, ગોંડલ રાણાવાવ, લોધિકા, કોટડાસાંગાણીમાં 0॥। ઈંચ ખાબક્યો ગુજરાતને માવઠુ સતત ધમરોળી રહ્યું હોય તેમ ગઈકાલે સાંજે પણ રાજકોટ-ગોંડલ સહિતના અનેક વિસ્તારોમાં…
View More સૌરાષ્ટ્રમાં મિનિ વાવાઝોડું ત્રાટક્યું : 0॥થી 2॥ ઈંચ તોફાની વરસાદધોરાજીમાંથી 12.34 લાખનું 36 હજાર કિલો બિલ વગરનું સરકારી અનાજ જપ્ત
ધોરાજીના પ્રાંત અધિકારીશ્રી નાગાજણ તરખાલાની ટીમે ધોરાજીમાં એક ગોડાઉનમાથી અંદાજે રૂૂ.12.34 લાખથી વધુ રકમના 36 હજાર કિલો અનાજની 721 બેગમાં બીલ વગરનું શંકાસ્પદ સરકારી અનાજ…
View More ધોરાજીમાંથી 12.34 લાખનું 36 હજાર કિલો બિલ વગરનું સરકારી અનાજ જપ્ત