ગોંડલ તાલુકાનાં ગુંદાસરા રહેતા યુવાને ત્રણ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજખોરો દ્વારા ધાકધમકી સાથે માનશીક ત્રાસ શરુ થતા યુવાને હું આ લોકોનાં ત્રાસ…
View More ગોંડલના ગુંદાસરના યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ, વીડિયો વાયરલgujarat
ધ્રાંગધ્રા ખેતરમાં ટ્રેકટરના રોટોવેટરમાં બાળક આવી જતા ઘટનાસ્થળે જ મોત
ધાંગધ્રા ના કુડા રોડ ઉપર આવેલા ખેતરમાં ટ્રેક્ટર દ્વારા રોટોવેટરી થ ીખેતી કરવામાં આવતી હતી. ત્યારે એકાએક 12 વર્ષનો બાળક રોટોવેટર ની અંદર આવી જતા…
View More ધ્રાંગધ્રા ખેતરમાં ટ્રેકટરના રોટોવેટરમાં બાળક આવી જતા ઘટનાસ્થળે જ મોતકચ્છમાંથી સસ્પેન્ડ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલનો પાલનપુરમાં ઘરે આપઘાત
સ્યુસાઇડનોટમાં પોલીસ અધિકારી, કર્મચારી અને મેડિકલ ઓફિસર સામે આક્ષેપો અબડાસામાં જખૌ ખાતે ગત એપ્રિલમાં મધ્ય રાત્રે બંદોબસ્તમાં આવેલા હેડ કોન્સ્ટેબલ વિંદલરાજ રમેશચંદ્ર ચૌહાણ નલિયામાં નશાયુક્ત…
View More કચ્છમાંથી સસ્પેન્ડ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલનો પાલનપુરમાં ઘરે આપઘાતપોલીસને અપાતી RTI છૂટછાટ સમાપ્ત કરવા ભલામણ
ગુપ્તતાના બહાને અરજદારોને માહિતીથી વંચિત રખાતા હોવાથી આયોગ નારાજ ગુજરાતમાં સાયબર ક્રાંઇમને લગતી ફરિયાદો બાબતે આરટીઆઇ હેઠળ માંગવામાં આવતી માહિતી હવે અજરદારોને મળી શકશે,…
View More પોલીસને અપાતી RTI છૂટછાટ સમાપ્ત કરવા ભલામણસાવરકુંડલા-મહુવા રોડ પર અકસ્માતમાં દાદી-પૌત્રના મોત, પરિવારના 3 ઇજાગ્રસ્ત
પુરઝડપે આવેલી કારે બે બાઇકને ફૂટબોલની જેમ ઉલાળ્યા હતા, કાર ચાલક સામે કાર્યવાહી સાવરકુંડલામા ગઇ મોડી રાત્રે વિપ્ર પરિવારના પાંચ સભ્યો બે બાઇકમા ઘર તરફ…
View More સાવરકુંડલા-મહુવા રોડ પર અકસ્માતમાં દાદી-પૌત્રના મોત, પરિવારના 3 ઇજાગ્રસ્તખાંભાના પરિણીત પ્રેમીપંખીડાએ સજોડે ઝેરી દવા પી લેતા સારવારમાં બન્નેના મોત
મૃતકના પરિવારમાં શોક, ઘરેથી ભાગીને બન્નેએ પગલુ ભર્યું હતું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં રહેતા જયસુખ સાંખટ (ઉં.વ. 40) અને નાનુડી ગામની અફસાના કુરેશી (ઉ.35) વચ્ચે…
View More ખાંભાના પરિણીત પ્રેમીપંખીડાએ સજોડે ઝેરી દવા પી લેતા સારવારમાં બન્નેના મોતવેકેશન પૂરૂ, શાળાઓ ભૂલકાઓની કિલકારીથી ગુંજી
ગુજરાતની 54000થી વધુ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી…
View More વેકેશન પૂરૂ, શાળાઓ ભૂલકાઓની કિલકારીથી ગુંજીપાટડીમાં ગેસ ગળતરથી બે સફાઇ કામદારનાં મોત મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર પકડાયા
પાટડી નગરપાલિકામાં ફરજ બજાવતા બે કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોના પાંચ મહિના પહેલા ગેસ ગળતરથી મોતના બનાવમાં ફરાર આરોપી ચીફ ઓફિસર મોસમ પટેલની પોલીસે ધરપકડ કરી…
View More પાટડીમાં ગેસ ગળતરથી બે સફાઇ કામદારનાં મોત મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર પકડાયામોરબીમાં વેપારીને ડીવાયએસપીની ખોટી ઓળખ આપી ગૂગલ પેથી 30 હજાર પડાવ્યા
મોરબીના રવાપર- ધૂનડા રોડ પર રહેતા વેપારીને જૂના ધંધાના પૈસાની લેતી- દેતીના મામલે ડીવાયએસપીની ખોટી ઓળખ ફોન પર આપી 3 શખ્સોએ ડરાવી- ધમકાવી રૂૂા. 30…
View More મોરબીમાં વેપારીને ડીવાયએસપીની ખોટી ઓળખ આપી ગૂગલ પેથી 30 હજાર પડાવ્યાગોંડલના વાસાવડના પોસ્ટમેનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
જસદણના સાણથલી ગામની ઘટના; આધેડના મોતથી પરિવારમાં શોક જસદણના સાણથલી ગામે રહેતા અને ગોંડલના વાસાવડમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા આધેડનું હૃદય રોગના હુમલાથી મોત નીપજતા…
View More ગોંડલના વાસાવડના પોસ્ટમેનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ