મોરબી મહાનાગપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે શનાળા બાયપાસથી શનાળા ગામ સુધી દબાણો હટાવવામાં આવ્યા હતા અને રોડની આસપાસ રહેલા દબાણો દુર…
View More મોરબી શનાળા બાયપાસ પર 16 દબાણો તોડી પાડતી મનપાgujarat
ગીર સોમનાથ જિલ્લામાં પ્લાસ્ટિક બેગના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ
જાહેર જીવનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકની કોથળી, પ્લાસ્ટીકની થેલીઓની અંદર વધેલો ખાદ્ય પદાર્થ ખાવાથી પશુઓ મૃત્યુને ભેટેલ હોવાના અને પશુઓના પેટમાંથી પ્લાસ્ટીકનો જથ્થો કાઢેલાના ઘણા કિસ્સાઓ…
View More ગીર સોમનાથ જિલ્લામાં પ્લાસ્ટિક બેગના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધવડિયા કુંકાવાવ તાલુકામાં સાતમાંથી બે ગ્રામ પંચાયત સમરસ, પાંચમાં ચૂંટણી
સમગ્ર રાજ્યમાં હાલ ગ્રામપંચાયત ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અમરેલી જિલ્લા ના ગ્રામીણ તાલુકા એવા વડિયા કુંકાવાવ માં સાત ગ્રામપંચાયત ની ચૂંટણીઓ યોજાનાર હતી. આ…
View More વડિયા કુંકાવાવ તાલુકામાં સાતમાંથી બે ગ્રામ પંચાયત સમરસ, પાંચમાં ચૂંટણીપ્રેમી સાથે ભાગી જવા પત્નીએ પતિને ઘેની પદાર્થ દૂધમાં ભેળવી પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો
ધારી તાલુકાના ગોવિંદપરા ગામે એક પરિણીતા પતિને દૂધમાં ઘેની પદાર્થ પીવડાવી બે બાળકોને ઘરે છોડી પ્રેમી સાથે નાસી જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગોવિંદપુર…
View More પ્રેમી સાથે ભાગી જવા પત્નીએ પતિને ઘેની પદાર્થ દૂધમાં ભેળવી પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યોગીરની પ્રખ્યાત સિંહ બેલડી જય-વીરૂની જોડી ખંડિત
અન્ય સિંહો સાથેની ઇનફાઇટમાં વીરૂનું મોત, જયની હાલત સ્થિર ગીર-સૌરાષ્ટ્રના જંગલોમાં વર્ષોથી પ્રવાસીઓ અને સિંહ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલી પ્રસિદ્ધ સિંહોની જોડી નજય અને…
View More ગીરની પ્રખ્યાત સિંહ બેલડી જય-વીરૂની જોડી ખંડિતચોમાસામાં NDRFની 15, SDRFની 11 કંપની તૈનાત રહેશે
મોકડ્રીલ, તાલીમ, વૈકલ્પિક રૂટો સહિતની બાબતો અંગે વિવિધ વિભાગો વચ્ચે સંકલનની સમીક્ષા કરતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય…
View More ચોમાસામાં NDRFની 15, SDRFની 11 કંપની તૈનાત રહેશેલગ્નની લાલચ આપી બહેન પર પિતરાઇ ભાઇનું દુષ્કર્મ
મોબાઇલ પર સંપર્ક બાદ પ્રેમપાંગર્યો, યુવતીને ભગાડી જઈ મુંબઇ, જૂનાગઢ, ભાવનગર અને સુરત લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હવસ સંતોષ્યા બાદ આરોપીએ કહ્યું, આપણે ભાઇ-બહેન કહેવાઇએ…
View More લગ્નની લાલચ આપી બહેન પર પિતરાઇ ભાઇનું દુષ્કર્મગોંડલમાં રવિવારે યોજાનાર દલિત સંમેલન અંતે મોકૂફ
ગોંડલમાં છેલ્લા કેટલાક દિવસમાં બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાનો કેસ ખુબ ચર્ચાનો વિષય રહ્યા છે. પિયુષ રાદડિયાના વકીલ દિનેશ પાતરે આ કેસ જયારે હાથમાં લીધો…
View More ગોંડલમાં રવિવારે યોજાનાર દલિત સંમેલન અંતે મોકૂફવિવાદિત કેકેવી બ્રિજ ગેમઝોનનું સંચાલન ખોરંભે
લોકાર્પણ કર્યા વગર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરતા એક જ એજન્સી આવતા રી-ટેન્ડર કરાયું મહાનગરપાલિકા દ્વારા કેકેવી ચોક ખાતે તૈયાર થયેલ મલ્ટી લેવલ બ્રીજ નીચે ગેમઝોન…
View More વિવાદિત કેકેવી બ્રિજ ગેમઝોનનું સંચાલન ખોરંભેકેવડાવાડીમાં હેરીટેજ એપાર્ટમેન્ટમાં બે કલાક બંધ રહેલા ફલેટમાંથી 1.96 લાખ મત્તાની ચોરી
શહેરનાં કેવડાવાડી 17 નાં ખુણે આવેલા સુર્યમુખી હનુમાનજી મંદિરનાં સામે હેરીટેજ એપાર્ટમેન્ટ ફલેટ નં 108 મા રહેતા દેવાંગીબેન સાગરભાઇ સોની (ઉ.વ. ર8) નામનાં મહીલાએ પોતાની…
View More કેવડાવાડીમાં હેરીટેજ એપાર્ટમેન્ટમાં બે કલાક બંધ રહેલા ફલેટમાંથી 1.96 લાખ મત્તાની ચોરી