રાજકોટ જિલ્લાની 867 શાળામાં અઢાર હજારથી વધારે બાળકોને અપાશે પ્રવેશ

પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણીની તંત્ર દ્વારા શરૂ કરાયેલી તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા ક્ધયા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવવા માટે આગામી તા.26…

View More રાજકોટ જિલ્લાની 867 શાળામાં અઢાર હજારથી વધારે બાળકોને અપાશે પ્રવેશ

અમદાવાદમાં 14 ગજરાજ સાથે નીકળી ભવ્ય જળયાત્રા

108 કળશનો ભગવાન જગન્નાથજીને જલાભિષેક, મોટી સંખ્યામાં ભાવિકો-ભજન મંડળીઓ જળયાત્રામાં જોડાઈ બપોરે ગજવેશના સ્વરૂપમાં દર્શન, સરસપુર રણછોડરાયજી મંદિરમાં રોકાણ માટે પહોંચ્યા રથયાત્રાના મહોત્સવની શરૂૂઆત જ…

View More અમદાવાદમાં 14 ગજરાજ સાથે નીકળી ભવ્ય જળયાત્રા

સેન્ટ્રલઝોનના ત્રણ વોર્ડ એ.ટી.પી. વિહોણા પ્લાનની ફાઈલોના થપ્પા

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ટાઉન પ્લાનીંગ વિભાગમાં સોપો પડી ગયો હતો અને તમામ પ્રકારની કામગીરી ઠપ થઈ ગઈ હતી ત્યારે મ્યુનિસિપલ કમિશનરે ફરી વખત ગાડુ…

View More સેન્ટ્રલઝોનના ત્રણ વોર્ડ એ.ટી.પી. વિહોણા પ્લાનની ફાઈલોના થપ્પા

સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત 9 બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ બનશે

વેરાવળ, બોટાદ, જામ ખંભાળિયા, નડિયાદ, આહવા, લુણાવાડા, છોટા ઉદેપુર, આણંદ અને અરવલ્લીનો સમાવેશ: જટીલ બીમારીમાં સારવાર મળી રહેશે રાજ્યના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ આપી…

View More સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત 9 બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ બનશે

ગુજરાતમાં ડાયાબિટીસ-હૃદયરોગની દવાઓના વેચાણમાં 50%નો ઉછાળો

બેઠાડુ જીવન, નબળો આહાર, જંકફૂડ, સ્ક્રીનનો વધુ પડતો વપરાશ કારણભૂત, ફાર્મારેકનો અહેવાલ ગુજરાત જીવનશૈલીના રોગો સામે સંઘર્ષ કરી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં હૃદયરોગના રોગો…

View More ગુજરાતમાં ડાયાબિટીસ-હૃદયરોગની દવાઓના વેચાણમાં 50%નો ઉછાળો

રાજકોટ બસપોર્ટના અધિકારીઓની બેદરકારી વિરૂધ્ધ મુખ્યમંત્રી સુધી થયેલી ફરિયાદ

રાજકોટ બસપોર્ટ માં ચાર-ચાર ટ્રાફિક કંટ્રોલરો હોવા છતાં એક ફરિયાદ બુક આપવામાં પણ ઠાગાઠૈયા કરવામાં આવે છે. મુસાફરોને પડતી હાલાકી ની વ્યથા રજૂ કરવાનો એકમાત્ર…

View More રાજકોટ બસપોર્ટના અધિકારીઓની બેદરકારી વિરૂધ્ધ મુખ્યમંત્રી સુધી થયેલી ફરિયાદ

150 ફુટ રીંગ રોડ આંબેડકરનગરમાંથી જુગાર કલબ ઝડપાઇ : નામચીન હર્ષદ મહાજન સહિત 6 જુગારી પકડાયા

રાજકોટ શહેરમા ભીમ અગીયારસ બાદ પોલીસ દ્વારા પોતાનાં વિસ્તારોમા જુગારનાં દરોડા પાડી રહી છે. ત્યારે ગઇકાલે દોઢસો ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર શેરી નં પ…

View More 150 ફુટ રીંગ રોડ આંબેડકરનગરમાંથી જુગાર કલબ ઝડપાઇ : નામચીન હર્ષદ મહાજન સહિત 6 જુગારી પકડાયા

વડાપ્રધાન મોદીનું શાસન સુવર્ણકાળ બન્યું: રૂપાલા-બોઘરા

દિલ્હીની ગાદી પર પીએમએ 11 વર્ષ પૂર્ણ કરતા રાજકોટ ભાજપ દ્વારા સંકલ્પથી સિધ્ધિ સુધીની ઉજવણી અંતર્ગત સરકારના નિર્ણયોને વધાવ્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પથી સિદ્ધિ…

View More વડાપ્રધાન મોદીનું શાસન સુવર્ણકાળ બન્યું: રૂપાલા-બોઘરા

તિરૂપતિનગરના રહીશોનું રસ્તા મુદ્દે ગ્રીનલેન્ડ ચોકડીએ ચક્કાજામ

ઈકો ગાડીવાળાઓ બેફામ ગાળો બોલતા હોય અમારી દીકરીઓને નીકળવું મુશ્કેલ બન્યું છે : મહિલાઓ રણચંડી બની કુવાડવા રોડ પરની અનેક સોસાયટીઓના મંજૂર થયેલા કામો લાંબા…

View More તિરૂપતિનગરના રહીશોનું રસ્તા મુદ્દે ગ્રીનલેન્ડ ચોકડીએ ચક્કાજામ

રખડતા ઢોરનો ત્રાસ: બે ખૂંટિયાએ ખૂંદી નાખતાં આધેડનું મોત

રાજકોટની ભાગોળે કુવાડવા હાઈવે પર બનેલી ઘટના, નવાગામના આધેડ બેઠા હતા ત્યારે આખડતા બે ખૂંટિયાએ ભોગ લીધો રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો…

View More રખડતા ઢોરનો ત્રાસ: બે ખૂંટિયાએ ખૂંદી નાખતાં આધેડનું મોત