1988 થી ભાજપમાં કાર્યરત હતાં ધારાસભ્ય અને મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ રહી ચૂકયા હતાં ફાઝિલ્કાના ભૂતપૂર્વ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગુડ્ડી દેવીનું સોમવારે અમદાવાદમાં ટ્રેનની…
View More અમદાવાદમાં ટ્રેન અડફેટે પંજાબના પૂર્વ આરોગ્યમંત્રી ગુડ્ડી દેવીનું મોતgujarat
દ્વારકામાં આઠ વર્ષની બાળકીને થેલીમાં વીંટી અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ
યાત્રાધામ દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં એક આઠ વર્ષની બાળકીનું સાધુના વેશમાં આવેલા શખ્સે અપહરણ કરી થેલામા વીટીં લઇ જતા આ શખ્સને અટકાવી પોટલુ ખોલતા…
View More દ્વારકામાં આઠ વર્ષની બાળકીને થેલીમાં વીંટી અજાણ્યા શખ્સ દ્વારા અપહરણજામનગરમાં શાક બળી જતા પતિએ સાવરણીથી માર મારતા પત્નીના ગર્ભમાં રહેલ બાળકનું મોત
ઉશ્કેરાયેલા પતિએ પેટના ભાગે 3થી 4 ઘા ઝીંકી દીધા, ગુલાબનગર વિસ્તારનો બનાવ જામનગરમાં પતિના મારથી ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હોવાની વાત સામે આવી છે,…
View More જામનગરમાં શાક બળી જતા પતિએ સાવરણીથી માર મારતા પત્નીના ગર્ભમાં રહેલ બાળકનું મોતગુજરાતમાં બાંધકામ વ્યવસાય માત્ર પાંચ જિલ્લા પૂરતો સિમિત
રિયલ એસ્ટેટમાં 5 લાખ કરોડના રોકાણમાંથી અમદાવાદ-સુરત-ગાંધીનગર-વડોદરા અને રાજકોટમાં જ 74 ટકા નાણા ઠાલવાયા, બાકીના 6 ટકામાં આખુ ગુજરાત ગુજરાતનો દેશનાં વિકસિત રાજયોમા સમાવેશ થાય…
View More ગુજરાતમાં બાંધકામ વ્યવસાય માત્ર પાંચ જિલ્લા પૂરતો સિમિતમીઠાપુરમાં ગોડાઉનમાં થયેલ ચોરીના પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયા
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા હેમંતભાઈ મોહનલાલ ભાટિયા નામના 50 વર્ષના વેપારી યુવાનના મીઠાપુર ગોડાઉન એરીયા ખાતે આવેલી ઓફિસમાં થોડા દિવસો પૂર્વે કોઈ…
View More મીઠાપુરમાં ગોડાઉનમાં થયેલ ચોરીના પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયાજામકંડોરણામાં પહેલા માળેથી પગ લપસતા નીચે પટકાયેલા આધેડનું મોત
જામકંડોરણામાં રહેતા આધેડ પહેલા માળે હતા ત્યારે અકસ્માતે રેલિંગમાંથી પગ લપસતા નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…
View More જામકંડોરણામાં પહેલા માળેથી પગ લપસતા નીચે પટકાયેલા આધેડનું મોતમોરબી કારખાનામાં બેલ્ટમાં આવી જતા યુવકનું મોત
ગુજરાત મિરર, મોરબી તા.17- મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ આર્કો ગ્રેનાઈટ સીરામીક કારખાનાના પ્રેસ વિભાગમાં કનવેલ્ટ બેલ્ટમા આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું મોત…
View More મોરબી કારખાનામાં બેલ્ટમાં આવી જતા યુવકનું મોતપોરબંદરમાં મનપા અને PGVCL સ્ટાફ સાથે મળી પોલીસની ગુંડા તત્ત્વોના ગેરકાયદે બાંધકામની તપાસ
સેવા, સુરક્ષા, શાંતિ ના સૂત્ર સાથે કાર્યરત ગુજરાત પોલીસ દ્વારા પોરબંદરમાં અસામાજિક અને ગુંડા તત્વો સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કમલાબાગ પોલીસ…
View More પોરબંદરમાં મનપા અને PGVCL સ્ટાફ સાથે મળી પોલીસની ગુંડા તત્ત્વોના ગેરકાયદે બાંધકામની તપાસવેરાવળ પાલિકા દ્વારા લગાવેલ ભૂગર્ભ ગટર વેરો નાબુદ કરવા કોંગ્રેસની રજૂઆત
વેરાવળ શહેરમાં નગરપાલિકા દ્વારા ભુર્ગભ ગટર વેરો લગાવવામાં આવેલ હોય જે અંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના લીગલ અને હયુમન રાઇટસ સેલ દ્વારા ચીફ ઓફિસર સહિતનાને…
View More વેરાવળ પાલિકા દ્વારા લગાવેલ ભૂગર્ભ ગટર વેરો નાબુદ કરવા કોંગ્રેસની રજૂઆતમાતૃત્વ લાજયું; માતાએ બાળકીને જન્મ આપી કોથળીમાં વીંટી ફેંકી દીધી !
ઉનાનો હૃદયદ્રાવક કિસ્સો, પતિ સાથે ઝઘડો થતા ઘેરથી નીકળી ગયેલી પરિણિતાને બસ સ્ટેશનમાં પ્રસવ પીડા ઉપડી, પુત્રીની મદદથી જાતે પ્રસુતિ કરી બાળકીને ફેંકી દેતા રખડતા…
View More માતૃત્વ લાજયું; માતાએ બાળકીને જન્મ આપી કોથળીમાં વીંટી ફેંકી દીધી !