દારૂ ઢીંચી ઝઘડો કર્યા બાદ પતિએ ઢીમ ઢાળી દીધુ, લાશ પાસે કલાકો સુધી બેસી રહ્યો વાડી માલિક અને આજુબાજુના લોકોએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો: ગુનો…
View More રાજકોટના આણંદપર બાઘીમાં પતિના હાથે પત્નીની હત્યાgujarat
વેપારીઓને ડરાવી ધમકાવી GSTના બાબુઓની બેફામ તોડબાજી
કલમ 67(1) હેઠળ ગમે ત્યારે ત્રાટકી વોરંટ વગર તપાસ-જપ્તીની કાર્યવાહી કરતાં હોવાનો આક્ષેપ; ચીફ કમિશનરને ફરિયાદ કરતું અમદાવાદ ટ્રેડર્સ ફેડરેશન ગુજરાતભરના વેપારીઓએ કેન્દ્ર અને રાજ્ય…
View More વેપારીઓને ડરાવી ધમકાવી GSTના બાબુઓની બેફામ તોડબાજીજેતલસરના વેરહાઉસમાંથી 31.64 લાખની મગફળીની ચોરી
ગલગલીયા હોટલ પાસે ગિરીરાજ વેર હાઉસમાંથી 1212 ગુણી મગફળી ચોરી કરી જનાર ટોળકીને પકડવા ગ્રામ્ય પોલીસ કામે લાગી જેતપુરના જેતલસરના ગલગલીયા હોટલ પાસે આવેલ…
View More જેતલસરના વેરહાઉસમાંથી 31.64 લાખની મગફળીની ચોરીજેતપુરમાં 7 વર્ષના બાળક સાથે તેના મિત્રનું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય
મંદિર પાસે સાથે રમવા ગયેલા સાત વર્ષના બાળકને શિકાર બનાવનાર સગીરની શોધખોળ જેતપુરના એક વિસ્તારમાં રહેતા 7 વર્ષના બાળક સાથે તેના સગીરવયના મિત્રએ સૃષ્ટિ વિરુદ્ધનું…
View More જેતપુરમાં 7 વર્ષના બાળક સાથે તેના મિત્રનું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યગંભીરા બ્રિજ ઉપર 27 દિવસથી લટકતા ટેન્કરને અંતે હટાવાયું
પોરબંદરની કંપની અને મરીન ઇમર્જન્સીના 50 ઇજનેરોની ટીમે પાર પાડયું ઓપરેશન વડોદરા નજીક ગત તા.9 જુલાઇના રોજ ગંભીરા બ્રિજ તુટી પડતા સર્જાયેલ દુર્ઘટનામાં 22 લોકોના…
View More ગંભીરા બ્રિજ ઉપર 27 દિવસથી લટકતા ટેન્કરને અંતે હટાવાયુંયુરિયાની તંગીના પગલે 18 જિલ્લાનાં 56 વિક્રેતાઓને ત્યાં તપાસ,64 ટીમો ત્રાટકી
રાજ્યમાં હાલ ખરીફ સીઝનનું મોટાભાગનું વાવેતર થઈ ચુક્યું છે. કેટલીક જગ્યાએ યુરિયા ખાતર મળતું ન હોવાના અહેવાલો પ્રસારિત થયા હતા. રાજયને યુરિયા ખાતરનું 80,000 મે.ટન…
View More યુરિયાની તંગીના પગલે 18 જિલ્લાનાં 56 વિક્રેતાઓને ત્યાં તપાસ,64 ટીમો ત્રાટકીગેડીયા ગામે એલસીબી પીઆઇ સહિત પોલીસમેન પર હુમલો કરનાર બે આરોપીને 10 વર્ષની સજા
ધ્રાંગધ્રા કોર્ટ તપાસકર્તાની જુબાની અને લેખિત પુરાવાઓ ધ્યાનમાં લઇ ચૂકાદો આપ્યો ધ્રાંગધ્રા કોર્ટે ગેડીયા ગામમાં પોલીસ પર હુમલા કેસમાં બે આરોપીઓને સજા ફટકારી છે. પાંચ…
View More ગેડીયા ગામે એલસીબી પીઆઇ સહિત પોલીસમેન પર હુમલો કરનાર બે આરોપીને 10 વર્ષની સજાતા.26થી 28 યોજાશે તરણેતરનો ભાતીગળ લોકમેળો
પાર્કીંગ, વીજપુરવઠો, કાયદો-વ્યવસ્થા, NDRF ટીમ સહિતની બાબતોની સમીક્ષા કરતાં કલેકટર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 26થી…
View More તા.26થી 28 યોજાશે તરણેતરનો ભાતીગળ લોકમેળોOBM બોટના કેરોસીન-પેટ્રોલ ક્વોટામાં વધારો
ગુજરાત સરકારે રાજ્યના માછીમારોને મોટી રાહત આપતા OBM (Outboard Motor) બોટ માટે મળતી કેરોસીન અને પેટ્રોલની સહાયમાં ત્રણ ગણો વધારો કર્યો છે. અત્યાર સુધી માછીમારોને…
View More OBM બોટના કેરોસીન-પેટ્રોલ ક્વોટામાં વધારોખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયા, રાજસ્થાન-મધ્યપ્રદેશ સુધી પગેરૂ લંબાવ્યું
અમરેલીના ખાંભામાં વીસેક દિવસ અગાઉ 28 લાખનું દેવું થઈ ગયા બાદ અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા બાદ…
View More ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયા, રાજસ્થાન-મધ્યપ્રદેશ સુધી પગેરૂ લંબાવ્યું