જુનાગઢની પરણીતાને દોઢ માસ પુર્વે પતિએ તરછોડી દેતા પરણીતા રાજકોટ આવી હતી . અને હુડકો ચોકડી પાસે કેશર હોટલમા કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતી હતી…
View More પતિએ તરછોડતા એકલવાયા જીવનથી કંટાળી પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસgujarat
સોનાના ભાવ અને અમેરિકાના ટેરિફને કારણે ઇમ્પોર્ટમાં 70%નો ઘટાડો
એપ્રિલથી જુલાઇ દરમિયાન ગુજરાતમાં માત્ર 8.4 ટન સોનુ ઇમ્પોર્ટ થયું, 50 હજાર લોકોની રોજગારીને અસરની શક્યતા શનિવારે અમદાવાદમાં સોનાના ભાવ અભૂતપૂર્વ રૂૂ. 1,04,300 પ્રતિ 10…
View More સોનાના ભાવ અને અમેરિકાના ટેરિફને કારણે ઇમ્પોર્ટમાં 70%નો ઘટાડોસોરઠિયા વાડી સર્કલ પાસે બાઇક અડફેટે રાહદારી વૃધ્ધાનું મોત
શહેરમા કેવડા વાડીમા રહેતા વૃધ્ધા સોરઠીયા વાડીમા ખરીદી કરવા જતા હતા . ત્યારે પુવનપુત્ર ચોકમા અજાણ્યા બાઇક ચાલકે વૃધ્ધાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો ગંભીર…
View More સોરઠિયા વાડી સર્કલ પાસે બાઇક અડફેટે રાહદારી વૃધ્ધાનું મોતતહેવારો પૂર્વે પોલીસનું કોમ્બિંગ, પીધેલા અને છરી લઇ નીકળેલા 21 પકડાયા
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે ચેકીંગ હાથધરી નશોકરી વાન લઇને નીકળનારા તથા છરી સાથે તેમજ દેશી દારૂૂ સાથે મળી 21 શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી છે.…
View More તહેવારો પૂર્વે પોલીસનું કોમ્બિંગ, પીધેલા અને છરી લઇ નીકળેલા 21 પકડાયાલોકમેળાનું ગુરુવારે રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન
મોટાભાગની રાઇડ્સ ગોઠવાઇ ગઇ, માર્ગ-મકાન વિભાગ દ્વારા ચકાસણી બાદ અપાશે ફાઇનલ મંજૂરી રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર શૌર્યનો સિંદૂર લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી…
View More લોકમેળાનું ગુરુવારે રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટનકાલે ભવ્ય તિરંગાયાત્રા, વોર્ડવાઇઝ તિરંગા વિતરણનો પ્રારંભ
સરદાર પટેલની પ્રતિમાથી ગાંધીજીની પ્રતિમા સુધીનો રૂટ, મેડિકલ-ફાયર ટીમો તૈનાત રહેશે ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની…
View More કાલે ભવ્ય તિરંગાયાત્રા, વોર્ડવાઇઝ તિરંગા વિતરણનો પ્રારંભકોઠારિયા નવા રીંગ રોડ પર દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા : ટાયર ફાટતા પકડાઈ
શહેરની ભાગોળે કોઠારીયા નવા રીંગ રોડ પર ગત મોડીરાત્રે દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે જાણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેમ પોલીસે પાંચેક કિલોમીટર સુધી…
View More કોઠારિયા નવા રીંગ રોડ પર દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા : ટાયર ફાટતા પકડાઈશહેરમાં 8 સ્થળે જુગારના દરોડા : 53 શખ્સો ઝડપાયા
સોની બજાર, કુવાડવા રોડ, શિવમ સોસાયટી, રૈયાધાર, મોકાજી સર્કલ, સંતકબીર રોડ, શિવાજીનગર અને કાળીપાટ ગામે સ્થાનીક પોલીસના દરોડા : 1.પ0 લાખનો મુદામાલ જપ્ત રાજકોટ શહેરનાં…
View More શહેરમાં 8 સ્થળે જુગારના દરોડા : 53 શખ્સો ઝડપાયાતું મને બહુ ગમે છે, તું મારી સાથે સંબંધ રાખ, યુવતીનો હાથ પકડી સુપરવાઇઝરની છેડતી
મેટોડા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં કામ કરતી મહિલાનો સુપરવાઈઝરે તું મને ખુબ ગમે છે કહી હાથ પકડી લઇ છેડતી કરતા મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો…
View More તું મને બહુ ગમે છે, તું મારી સાથે સંબંધ રાખ, યુવતીનો હાથ પકડી સુપરવાઇઝરની છેડતીરાજકોટમાં યુપી-બિહારવાળી, પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની ના પાડતા કર્મચારીને છરો ઝીંક્યો
શહેરમાં લુખ્ખાઓમાં ખાખીનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ કોઠારીયા ગામે પેટ્રોલ પંપ પર કારમાં ધસી આવેલા બે લુખ્ખા શખસોએ સરા જાહેર છરી સાથે આંતક મચાવી…
View More રાજકોટમાં યુપી-બિહારવાળી, પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની ના પાડતા કર્મચારીને છરો ઝીંક્યો