મોરબી નજીક સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા પતિએ ચારિત્ર્ય બાબતે શંકા કરી હથિયારના ઘા માથા અને મોઢાના ભાગે મારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી…
View More મોરબીની સિરામિક ફેક્ટરીમાં ચારિત્ર બાબતે શંકા કરી પતિના હાથે પત્નીની હત્યાgujarat
રેકોર્ડ બ્રેક 22 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર, 66 લાખ ટન ઉત્પાદનનો અંદાજ
ગત વર્ષે 8,295 કરોડની 12.22 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાઇ, દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 50 ટકાથી વધુ મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી…
View More રેકોર્ડ બ્રેક 22 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર, 66 લાખ ટન ઉત્પાદનનો અંદાજજામજોધપુરમાં લોક દરબાર ક્યારે યોજાશે, લોકોનો સવાલ
શહેરની વિવિધ સમસ્યાઓની વ્યવસ્થિત રીતે રજૂઆત કરવા જાગૃત નાગરિક વેપારી મંડળને બોલાવવા માંગ જામ જોધપુર શહેરમાં વિવિધ સમસ્યાઓ વિવિધ અસમાજીક પ્રવૃતિઓ તેમજ ટ્રાફિક સહિત ની…
View More જામજોધપુરમાં લોક દરબાર ક્યારે યોજાશે, લોકોનો સવાલસાવરકુંડલામાં ઢોર ચરાવતા બે યુવાનો પર સિંહણનો હુમલો
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામના રેવન્યુ વિસ્તારમાં સિંહણે બે યુવકો પર હુમલો કર્યો છે. ઘટના દરમિયાન માલધારી યુવકો પશુઓને ચરાવી રહ્યા હતા. ત્યારે 20…
View More સાવરકુંડલામાં ઢોર ચરાવતા બે યુવાનો પર સિંહણનો હુમલોમાંગરોળમાં મોડીરાત્રે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે બે ધર્મસ્થળોનું દબાણ હટાવાયું
જૂનાગઢ – જૂનાગઢના માંગરોળમાં મોડી રાત્રે તંત્ર દ્વારા બે ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ બંને સ્થળો વેરાવળ-પોરબંદર નેશનલ હાઈવે પર આવેલા હતા અને…
View More માંગરોળમાં મોડીરાત્રે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે બે ધર્મસ્થળોનું દબાણ હટાવાયુંઉપલેટાના હમિયાણી ખાતે બંધ બારણે વન મહોત્સવની ઉજવણી કરાતા ચકચાર
તાજેતરમાં સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂૂપે ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામ ખાતે ઉપલેટા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો પરંતુ…
View More ઉપલેટાના હમિયાણી ખાતે બંધ બારણે વન મહોત્સવની ઉજવણી કરાતા ચકચારમોરબીમાં પેટકોક વાપરતા 15 સિરામિક કારખાનાને કલોઝર નોટિસ, 10 લાખનો દંડ
મોરબીમાં સિરામિક ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો છે 900 જેટલી સિરામિક ફેકટરીઓ મોરબીથી વાંકાનેર અને મોરબી જીલ્લાના વિસ્તારમાં ધમધમી રહી છે 24 કલાક કારખાનામાં પ્રોડક્શન…
View More મોરબીમાં પેટકોક વાપરતા 15 સિરામિક કારખાનાને કલોઝર નોટિસ, 10 લાખનો દંડવેરાવળમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયો, બોટાદથી લાવ્યાની કબુલાત
વેરાવળ શહેર માંથી માદક પદાર્થ ગાંજા ના લીલા ભેજવાળા ગાંજાનો જથ્થો રૂૂા.16,480 તથા અન્ય મુદામાલ સહિત કૂલ રૂૂા.31780 ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી…
View More વેરાવળમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયો, બોટાદથી લાવ્યાની કબુલાતઅમેરિકાએ લાદેલા ટેરિફની માછીમારો પર અસર શરૂ
નવા ઓર્ડર ન મળતા માછીમારો અસમંજસમાં પડયા કે કેટલુ ઉત્પાદન કરવું અમેરિકન 50% ટેરીફ થી ગુજરાતના ફીસ નિકાસ ઉદ્યોગને વ્યાપક અસર થઈ છે હા અંગે…
View More અમેરિકાએ લાદેલા ટેરિફની માછીમારો પર અસર શરૂઆવકવેરા પોર્ટલની ખામીથી ગુજરાતના કરદાતા પરેશાન
આવકવેરા રીટર્નની આજે છેલ્લી તારીખ છે ત્યારે પોર્ટલની ખામીને કારણે અનેક કરદાતાઓ રીટર્ન ફાઇલ કરી શકયા નથી, વિવિધ વ્યાપારી સંગઠનો દ્વારા તારીખ લંબાવવાની માંગ આવકવેરા…
View More આવકવેરા પોર્ટલની ખામીથી ગુજરાતના કરદાતા પરેશાન