પ્રસિદ્ધ ધાર્મિક-સામાજિક સંસ્થા બીએપીએસ સ્વામિ નારાયણ સંસ્થા દ્વારા નિર્મિત, પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર અક્ષર ધામને, અમેરિકી ન્યાયતંત્રએ ક્લિનચિટ આપી છે.…
View More અમેરિકામાં BAPS નિર્મિત અક્ષરધામ મંદિર નિર્માણને ક્લિનચિટgujarat
‘જેની પાસે પૈસા હશે તે જીતશે’ દૂધધારા ડેરીના મતદાન સમયે જ ભાજપ સાંસદનો બાઉન્સર
ભરૂૂચ દૂધધારા ડેરીની આજે મતદાન થયું છે ત્યારે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા કે, પજેની પાસે વધુ પૈસા હશે…
View More ‘જેની પાસે પૈસા હશે તે જીતશે’ દૂધધારા ડેરીના મતદાન સમયે જ ભાજપ સાંસદનો બાઉન્સરઆક્ષેપોના મારા વચ્ચે અમદાવાદ કર્ણાવતી ક્લબમાં મતદાન શરૂ, બે પેનલો વચ્ચે જંગ
અમદાવાદની જાણીતી કર્ણાવતી ક્લબમાં 10 ડિરેક્ટરના પદ માટેની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આજે, 19 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી, ક્લબના અંદાજિત 15,000 સભ્યો ઓનલાઈન ઈ-વોટિંગ દ્વારા…
View More આક્ષેપોના મારા વચ્ચે અમદાવાદ કર્ણાવતી ક્લબમાં મતદાન શરૂ, બે પેનલો વચ્ચે જંગગુજરાતભરમાં 30થી વધુ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ
શ્રી ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ ભવ્યાતિભવ્ય આયોજન રાજકોટ શહેરના ચાર ઝોન ઉપરાંત ગુજરાતના વિવિધ શહેરોમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે પારિવારિક અને…
View More ગુજરાતભરમાં 30થી વધુ સ્થળે શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવગુજરાતમાં સૌથી વધુ 135% કચ્છમાં અને ઓછો 93% વરસાદ સૌરાષ્ટ્રમાં
ગજરાતમાં ચાલુ ચોમાસું સિઝનમાં ભારે વરસાદના પરિણામે તા. 18ની સ્થિતિએ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર…
View More ગુજરાતમાં સૌથી વધુ 135% કચ્છમાં અને ઓછો 93% વરસાદ સૌરાષ્ટ્રમાંલગ્ન નોંધણી-નોટિસની પ્રક્રિયા ઓનલાઇન કરવા માંગ
રજિસ્ટ્રેશન માત્ર જિલ્લાકક્ષાએ થતા સમસ્યા : ગરવી પોર્ટલ સહિતના પ્રશ્ર્ને રેવન્યુ બાર એસોસીએશન દ્વારા રજૂઆત હાલના આધુનિક યુગમાં જ્યારે બધું જ ડિજિટલ થઈ રહ્યું છે…
View More લગ્ન નોંધણી-નોટિસની પ્રક્રિયા ઓનલાઇન કરવા માંગકોટડા સાંગાણી મામલતદાર કચેરીના ચોરી પ્રકરણમાં તપાસનો આદેશ
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી મામલતદાર કચેરીમાં થોડા દિવસ પહેલા કથિત રૂૂપે પાંચ હજારની ચોરીનો મામલો સામે આવ્યો હતો. આ મુદ્દો કલેક્ટર સુધી પહોંચતા તેમણે તપાસના…
View More કોટડા સાંગાણી મામલતદાર કચેરીના ચોરી પ્રકરણમાં તપાસનો આદેશપુરવઠા વિભાગની મનમાનીના કારણે રેશનકાર્ડધારકો સસ્તા અનાજથી વંચિત
પ્રધાનમંત્રી મોદીની મહત્વાકાંક્ષી યોજના નસ્ત્રવન નેશન વન રેશનકાર્ડસ્ત્રસ્ત્ર ની ગુજરાતમાં અમલવારી સામે ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશને સવાલો ઉઠાવ્યા છે. આ મામલે એસોસિએશને ગુજરાતના…
View More પુરવઠા વિભાગની મનમાનીના કારણે રેશનકાર્ડધારકો સસ્તા અનાજથી વંચિતબજરંગ વડાપાંઉમાં ગંદકીના થર: નોટિસ ફટકારાઈ
ફૂડ વિભાગ દ્વારા 24 દુકાનોમાં ચેકિંગ, 6ને લાઇસન્સ અંગેની નોટિસ: પાંચ સ્થળેથી નમૂના લેવાયા ફૂડ વિભાગ દ્વારા આજે 24 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી છ…
View More બજરંગ વડાપાંઉમાં ગંદકીના થર: નોટિસ ફટકારાઈત્રણ માસની બાળકી અને ત્રણ માસ પહેલા પરણેલા યુવાનના રોગચાળાએ ભોગ લીધા
રાજકોટ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે.ત્યારે નાના મવા રોડ નહેરુનગરમાં રહેતી ત્રણ મહિનાની બાળકી અને રેલનગરમાં આવેલી શિવદ્રષ્ટિ સોસાયટીમાં રહેતા બજાજ ઈન્સ્યોરન્સના સેલ્સમેનનું તાવની બીમારીથી…
View More ત્રણ માસની બાળકી અને ત્રણ માસ પહેલા પરણેલા યુવાનના રોગચાળાએ ભોગ લીધા