– કલ્યાણપુરમાં ચાર, ખંભાળિયામાં સાડા ત્રણ વરસાદ – ગરબાના આયોજકો મુશ્કેલીમાં મુકાયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં આજે સવાર સુધીમાં…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદgujarat
ઝાંપોદર મંડળીના પ્રમુખ-મંત્રીનું 31 લાખનું ખાતર કૌભાંડ
ઝડપાયેલા મંડળીના પ્રમુખ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ, મંત્રી હજુ ફરાર, સહકારી ક્ષેત્રમાં ખળભળાટ જૂનાગઢ જિલ્લાની સહકારી પ્રવૃત્તિમાં ખળભળાટ મચાવી દે તેવું સૌથી મોટું નાણાકીય કૌભાંડ સામે…
View More ઝાંપોદર મંડળીના પ્રમુખ-મંત્રીનું 31 લાખનું ખાતર કૌભાંડસુત્રાપાડામાં પુરવઠા તંત્ર દ્વારા 58 હજારનો શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાઘ્યાયની સૂચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા શહેરના ઉપલા પાડા વિસ્તારમાં શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે…
View More સુત્રાપાડામાં પુરવઠા તંત્ર દ્વારા 58 હજારનો શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝમોટી પાનેલીમાં ભાઈની કેન્સરની સારવાર માટે રાખેલા 3.30 લાખ રોકડની ચોરી
ધોળા દિવસે માત્ર 4 કલાક બંધ રહેલા ખેડૂતના મકાનમાં થયેલી ચોરીમાં જાણભેદુની શંકા ઉપલેટાના મોટી પાનેલી ગામે ભાઈની કેન્સર ની સારવારના ખર્ચ માટે ઘરમાં રાખેલી…
View More મોટી પાનેલીમાં ભાઈની કેન્સરની સારવાર માટે રાખેલા 3.30 લાખ રોકડની ચોરીધોરાજીમાં ગુમ થયેલા બે યુવાનોને શોધી કાઢી પરિવારને સોંપતી સિટી પોલીસ
પરિવારજનોએ પોલીસનો માન્યો આભાર ધોરાજીમાં બે અલગ અલગ બનાવમાં ગુમ થયેલા નૂરમામદભાઇ હુશેનભાઇ સંધી (રહે.ચકલા ચોક, સંઘાળીયા બજાર, ધોરાજી) અને અમાન અનિશભાઇ સંધી (રહે.રસુલપરા ધોરાજી)…
View More ધોરાજીમાં ગુમ થયેલા બે યુવાનોને શોધી કાઢી પરિવારને સોંપતી સિટી પોલીસસોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો મુકતા વેરાવળના નાવદ્રાનો શખ્સ ઝડપાયો
સોમનાથ એસ.ઓ.જીએ ધોરણસર કાર્યવાહી હાથ ધરી ગીર સોમનાથ એસ.ઓ.જી. બ્રાન્ચે સોશ્યલ મિડીયા ઉપર હથિયાર છરી સાથે નો વિડીયો/ફોટો મુકનાર નાવદ્રા ગામના શખ્સને પકડી ધોરણસરની કાર્યવાહી…
View More સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો મુકતા વેરાવળના નાવદ્રાનો શખ્સ ઝડપાયોજેતપુર યાર્ડના એજન્ટના રૂા.37.95 લાખના તલ લઇ ટ્રકચાલક ફરાર
જૂનાગઢ યાર્ડમાંથી ખરીદી 800 કટ્ટા તલ ગ્વાલિયર રવાના કરેલા તલનો જથ્થો રસ્તામાં ગુમ જેતપુર યાર્ડના કમિશન એજન્ટે જૂનાગઢ યાર્ડમાંથી ખરીદેલા રૂૂ. 37.95 લાખના સફેદ તલના…
View More જેતપુર યાર્ડના એજન્ટના રૂા.37.95 લાખના તલ લઇ ટ્રકચાલક ફરારકોડીનાર પંથકમાં સોનાના ચેઇનની લૂંટ ચલાવનાર એક આરોપી ઝડપાયો
વિધવા સહાયના ફોર્મ ભરું છું અને સરપંચના ભત્રીજાની ઓળખ આપી છેતરતો જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તરફથી…
View More કોડીનાર પંથકમાં સોનાના ચેઇનની લૂંટ ચલાવનાર એક આરોપી ઝડપાયોકચ્છના અબડાસામાં જનતા રેડ કરી સ્થાનિકોએ કારમાંથી દેશી દારૂ પકડયો
પોલીસની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિકોએ દરોડા પાડવા પડયા કચ્છના અબડાસા તાલુકામાં આવેલા સાંઘી ચોકડી નજીક આજે પોલીસની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક લોકોએ જાતે જ જનતા રેડ કરીને…
View More કચ્છના અબડાસામાં જનતા રેડ કરી સ્થાનિકોએ કારમાંથી દેશી દારૂ પકડયોમેઘરાજા ગરબે રમ્યા : વરસાદના કારણે રાસોત્સવો રદ
મોડી સાંજથી જ સતત વરસાદના કારણે મેદાનોમાં પાણી ભરાઈ ગયા, ખેલૈયાઓના રંગમાં ભંગ રાજકોટ-મોરબી-અમદાવાદ-વડોદરા-સુરત સહિતનાં સ્થળોએ સાતમા નોરતે વરસાદનું વિઘ્ન સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિદાય બાદ ફરી ચોમાસાએ…
View More મેઘરાજા ગરબે રમ્યા : વરસાદના કારણે રાસોત્સવો રદ