Site icon Gujarat Mirror

સુત્રાપાડામાં પુરવઠા તંત્ર દ્વારા 58 હજારનો શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ

જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાઘ્યાયની સૂચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા શહેરના ઉપલા પાડા વિસ્તારમાં શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધારે પુરવઠા તંત્રની ટીમ દ્વારા તપાસ સૂત્રાપાડા તાલુકાના સૂત્રાપાડા શહેર ઉપલા પાડા વિસ્તારમાંથી 270- કિ.ગ્રા.ઘઉં, 30 કિ.ગ્રા. બાજરી. અને 1-રિક્ષા એમ કુલ મળી રૂા. 58,430/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.

Exit mobile version