એન્જોય પાર્ટી પ્લોટ ખાતે જાણીતા કલાકારો રાસ ગરબાની રમઝટ બોલાવશે ખંભાળિયામાં યુવા કાર્યકરોની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના ખેલૈયાઓ માટે…
View More ખંભાળિયામાં રઘુવંશી ખેલૈયાઓ માટે શનિવારથી બે દિવસ રાસોત્સવgujarat
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છઠ્ઠી વખત ઓવરફલો
ડેમ છલ્લોછલ ભરાતા સપાટી 138.68મીટરે પહોંચી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જળ પૂજન કરી વધામણા કર્યા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનું 2017માં લોકાર્પણ કર્યા બાદ…
View More ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છઠ્ઠી વખત ઓવરફલોકેસીનોમાં સટ્ટાબાજી; રાજકોટ-ગોવા-મુંબઈ-દિલ્હીમાં EDના દરોડા
90 લાખની ક્રિપ્ટો યુ.એસ.ડી.ટી., 2.25 કરોડની રોકડ, 14 હજાર અમેરિકન ડોલર અને 8.50 લાખનું અન્ય વિદેશી ચલણ કબજે ડમી બેંક ખાતા, આંગડિયા અને ક્રિપ્ટો દ્વારા…
View More કેસીનોમાં સટ્ટાબાજી; રાજકોટ-ગોવા-મુંબઈ-દિલ્હીમાં EDના દરોડાપુરૂષાર્થ સોસાયટીમાં ટીબીની બીમારીથી યુવાનનું મોત
ચોટીલામાં દારૂની કુટેવ ધરાવતા આધેડનું મોત શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલી પુરૂષાર્થ સોસાયટીમાં રહેતા યુવાનનું ટીબીની બિમારી સબબ બેભાન થઇ જતા મોત નીપજ્યુ છે. જાણવા…
View More પુરૂષાર્થ સોસાયટીમાં ટીબીની બીમારીથી યુવાનનું મોતઘરઆંગણે રમતી દોઢ વર્ષની બાળાનું પાડોશીની કાર અડફેટે કરૂણ મોત
રાણપુર (નવાગામ)ની ઘટના; બાળકીએ સારવારમાં દમ તોડતા કારચાલક વિરૂધ્ધ ફરિયાદ શહેરની ભાગોળે આવેલા રાણપુર (નવાગામ)માં ઘર આંગણે રમતી દોઢ વર્ષની બાળકી પાડોશીની કાર હડફેટે ચડી…
View More ઘરઆંગણે રમતી દોઢ વર્ષની બાળાનું પાડોશીની કાર અડફેટે કરૂણ મોતઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થઇ જતા આધેડનું મોત
કડીયા કામ કરીને ઘરે જતો હતો ત્યારે બનેલો બનાવ શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થતા પરપ્રાંતિય આધેડનું ગંભીર ઇજા થતા મોત…
View More ઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થઇ જતા આધેડનું મોતરૂખડિયાપરામાં ઘોડીપાસાની જુગાર ક્લબ પર દરોડો, 10 શખ્સો પકડાયા
ભગવતીપરાના શખ્સે ક્લબ શરૂ કરી હતી, પ્ર.નગરના તોફીકભાઇ જુણાચ અને તોફીકભાઇ મંધરાની બાતમી રૂૂખડીયાપરામાં ભગવતીપરાના શખ્સે ઘોડીપાસાના જૂગારનો પાટલો ચાલુ કરતાં પ્ર.નગર પોલીસે દરોડો પાડી…
View More રૂખડિયાપરામાં ઘોડીપાસાની જુગાર ક્લબ પર દરોડો, 10 શખ્સો પકડાયારાજકોટ-બરૌની સહિત પાંચ જોડી ટ્રેન ચાંદલોડિયા ‘બી’ સ્ટેશન રૂટથી ચલાવાશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ચાંદલોડિયા નામના બે સ્ટેશન છે ચાંદલોડિયા અને ચાંદલોડિયા યાત્રીઓને અપીલ છે કે તેઓ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોમાં પ્રવાસ શરૂૂ કરતા…
View More રાજકોટ-બરૌની સહિત પાંચ જોડી ટ્રેન ચાંદલોડિયા ‘બી’ સ્ટેશન રૂટથી ચલાવાશેઆયુર્વેદ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયામાં સર્જાતી મુશ્કેલીથી ડિપોઝિટ ગુમાવવી પડે તેવી સ્થિતિ
મેડિકલમા પ્રવેશ પ્રક્રિયાનો હાલમાં બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. આજ રીતે આયુર્વેદમાં પણ બીજો રાઉન્ડ શરૂૂ કરવામાં આવ્યો છે. નીટ આધારે જ ચાર કોર્સમાં પ્રવેશ…
View More આયુર્વેદ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયામાં સર્જાતી મુશ્કેલીથી ડિપોઝિટ ગુમાવવી પડે તેવી સ્થિતિખાનગી ટયુશનની મનમાની અને વધતી ફીને નિયંત્રણમાં લાવવા સરકાર ફરી કાયદો ઘડશે
ખાનગી ટ્યુશન સંચાલકો પર નિયંત્રણ લાવવા માટે ગુજરાત સરકારે કાયદો બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું ભર્યું છે. ગુજરાતમાં ખાનગી ટ્યુશન સંચાલકોની મનમાની અને વધતી જતી ફી…
View More ખાનગી ટયુશનની મનમાની અને વધતી ફીને નિયંત્રણમાં લાવવા સરકાર ફરી કાયદો ઘડશે