મારવાડી કોલેજના ડ્રાઇવરનું હાર્ટ એટેક આવતા મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હૂમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નીપજ્યુ હતું. મારવાડી કોલેજનો ડ્રાઇવર કોલેજમાં જમવા બેસતો હતો ત્યારે…

View More મારવાડી કોલેજના ડ્રાઇવરનું હાર્ટ એટેક આવતા મોત

ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરની એકપણ ચૂંટણી ન લડવા જાહેરાત

ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પક્ષના અગ્રણી ઓ.બી.સી. નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ચૂંટણી…

View More ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરની એકપણ ચૂંટણી ન લડવા જાહેરાત

ભાજપના નવા અધ્યક્ષ 10મીથી રાજ્યના પ્રવાસે, 15મીએ રાજકોટમાં ગોઠવાતો કાર્યક્રમ

અંબાજીથી ગુજરાત યાત્રાનો કરશે પ્રારંભ, 17મી સુધી સતત પ્રવાસ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માએ વિધિવત ચાર્જ સંભાળ્યા બાદ ગઈકાલે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રશિક્ષણ…

View More ભાજપના નવા અધ્યક્ષ 10મીથી રાજ્યના પ્રવાસે, 15મીએ રાજકોટમાં ગોઠવાતો કાર્યક્રમ

45000 ભૂતિયા નળ જોડાણ શોધવા મહાપાલિકા ફૌજ ઉતારશે

1.50 લાખ બાકી જીયો ટેગિંગ સહિતનો સર્વે કરવા પાર્ટ ટાઇમ માણસો રાખી ત્રણેય ઝોનમાં કાર્યવાહી કરાશે રાજકોટ શહેરમા મનપાની હદમાં આવેલ 5.30 લાખથી વધુ મિલકતોનો…

View More 45000 ભૂતિયા નળ જોડાણ શોધવા મહાપાલિકા ફૌજ ઉતારશે

લોધિકા પંથકના પાછોતરા વરસાદને લઈ કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકોને ભારે નુકસાન

તંત્ર દ્વારા સર્વે કરાવીને નુકસાનનું વહેલી તકે વળતર ચૂકવવા ખેડૂતોની માંગ લોધિકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાછોતરા વરસાદને પરિણામે ખેડૂતોના પાક લણવાના ટાણે ભારે નુકસાની…

View More લોધિકા પંથકના પાછોતરા વરસાદને લઈ કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકોને ભારે નુકસાન

વાંકાનેરમાં જામ્યો અષાઢી માહોલ દોઢ કલાકમાં સવા ઇંચ વરસાદ

વાંકાનેર તથા ગ્રામ્ય વિસ્તારમા છેલ્લા છ દીવસથી દરરોજ સાંજ પડયે વાતાવરણમા પલ્ટો આવે ને મેઘરાજા સાતમા નોરતાથી નીયમીત હાજરી પુરાવા પહોંચી જાય છે. ત્યારે આજરોજ…

View More વાંકાનેરમાં જામ્યો અષાઢી માહોલ દોઢ કલાકમાં સવા ઇંચ વરસાદ

ગિરનાર-દાતારમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી ચંદન ચોરી કરતી ટોળકી સક્રિય, રાજસ્થાની શખ્સ ઝડપાયો

ચંદનના લાકડા લઇ રાજસ્થાન જવા ટ્રાવેલ્સની ખાનગી બસમાં બેઠેલા શખ્સની ધરપકડ: ટોળકીએ ચાર વૃક્ષોનો ખાત્મો બોલાવી દીધો, વધુ ચારની શોધખોળ ગિરનાર અને દાતારના જંગલમાં ચંદન…

View More ગિરનાર-દાતારમાં ‘પુષ્પા સ્ટાઇલ’થી ચંદન ચોરી કરતી ટોળકી સક્રિય, રાજસ્થાની શખ્સ ઝડપાયો

કોડીનારમાં વીજ ચોરી કરતા ત્રણ કારખાનેદારને રૂા.4 કરોડનો દંડ

કોડીનાર પંથકમાં છેલ્લા બે દિવસથી ઘનિષ્ઠ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં કોલ્ડ સ્ટોરેજ અને આઈસ ફેક્ટરી મળીને કુલ ત્રણ જેટલા કારખાનેદારોને ટ્રાન્સફોર્મર…

View More કોડીનારમાં વીજ ચોરી કરતા ત્રણ કારખાનેદારને રૂા.4 કરોડનો દંડ

ગોંડલના ખડવંથલી ગામે મકાનમાંથી રૂા.3.18 લાખની ચોરી, મિત્રો સહિત બે ઝડપાયા

પાડોશી મિત્રએ જ તેના સાગ્રીત સાથે મળી ચોરીને અંજામ આપ્યાનું ખુલ્યું: રાજકોટ પુત્રને તેડવા આવેલા યુવકના ઘરમાં હાથફેરો કરનાર બન્ને શખ્સોની પૂછપરછ ગોંડલના શિવશક્તિ સોસાયટીમાં…

View More ગોંડલના ખડવંથલી ગામે મકાનમાંથી રૂા.3.18 લાખની ચોરી, મિત્રો સહિત બે ઝડપાયા

જૂનાગઢના નિવૃત્ત RFOને હનિટ્રેપમાં ફસાવનાર રાજકોટની બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

જૂનાગઢના નિવૃત્ત આર.એફ.ઓ.ને હનીટ્રેપમાં ફસાવી 40 લાખની ખંડણી માંગવા મામલે પોલીસે રાજકોટની બે મહિલા અને જૂનાગઢના એક યુવકની ધરપકડ કરી છે. મહિલાએ વીડિયો ઉતારી તેની…

View More જૂનાગઢના નિવૃત્ત RFOને હનિટ્રેપમાં ફસાવનાર રાજકોટની બે મહિલા સહિત ત્રણ ઝડપાયા