દારૂ પી મારકૂટ કરી ધાકધમકી આપતા પતિથી ત્રાસી છેલ્લા પાંચ મહિનાથી રિસામણે બેઠી’તી શહેરમાં આવેલા ભિલવાસ ચોકમાં રહેતી પરિણીતા દારૂ પી ત્રાસ ગુજારતા પતિ વિરૂધ્ધ…
View More મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જતી પરિણીતાને પતિ સહિતનાએ માર માર્યોgujarat
બજરંગવાડી બજારમાં મહિલાના અઢી લાખના સાંકળા અને રોકડની તફડંચી
બજરંગવાડી સર્કલ પાસે શેરીમાં સોમવારી બજારમાં પિતરાઈ બહેન રાજલબા સાથે ખરીદી કરવા ગયેલા ઉર્મિલાબા જયદીપસિંહ પરમાર (ઉ.વ.27, રહે. શેખપર, તા. મૂળી)ના રૂૂા.2.50 લાખની કિંમતના સોનાના…
View More બજરંગવાડી બજારમાં મહિલાના અઢી લાખના સાંકળા અને રોકડની તફડંચીKKV ચોકમાં રોંગ સાઇડમાં આવતા છોટાહાથીએ બે વાહન ઉલાળ્યા
શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમા આવી છે ત્યારે વધુ એક ઘટનામા ગત રાત્રે કેકેવી…
View More KKV ચોકમાં રોંગ સાઇડમાં આવતા છોટાહાથીએ બે વાહન ઉલાળ્યાહાથીખાનાના યુવાને આર્થિકભીંસથી કંટાળી હાથમાં છરી મારી ફાંસો ખાઇ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં હાથીખાના વિસ્તારમાં રહેતા યુવાને આર્થિકભીસથી કંટાળી પોતાની જાતે હાથમા છરી વડે કાપા મારી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ…
View More હાથીખાનાના યુવાને આર્થિકભીંસથી કંટાળી હાથમાં છરી મારી ફાંસો ખાઇ કર્યો આપઘાતનો પ્રયાસસુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી અને કાર્યકર વચ્ચે ફડાકાવાળી
સુરત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની છે. ગત બપોરે ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલયમાં આવ્યા હતા. ત્યારે ચા-નાસ્તા મુદ્દે પટાવાળા…
View More સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી અને કાર્યકર વચ્ચે ફડાકાવાળીકાશ્મીરમાં શહીદ થયેલા અમરેલીના જવાનના પરિવારને બિલ્ડરે 21 લાખ રોકડાની થાળી આપી
કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ માટે ફરજ દરમ્યાન અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના વીર જવાન મેહુલ મેપા ભાઈ ભુવા (ભરવાડ) 18 સપ્ટેમ્બરના રોજ કાશ્મીરમાં શહીદ થયા…
View More કાશ્મીરમાં શહીદ થયેલા અમરેલીના જવાનના પરિવારને બિલ્ડરે 21 લાખ રોકડાની થાળી આપીરાષ્ટ્રપતિ રાજકોટ-સોમનાથ-સાસણ-દ્વારકાના પ્રવાસે
આજે રાત્રી રોકાણ રાજકોટમાં, કાલે સોમનાથ મહાદેવને શીશ નમાવી સાસણમાં કરશે સિંહ દર્શન, શનિવારે દ્વારકાધીશના દર્શન કરશે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે સાંજથી ત્રણ દિવસ રાજકોટ-સોમનાથ-સાસણ…
View More રાષ્ટ્રપતિ રાજકોટ-સોમનાથ-સાસણ-દ્વારકાના પ્રવાસેમુખ્ય સચિવ પંકજ જોશી 31મીએ થશે નિવૃત્ત, એક્સટેન્શન મળશે?
રાજયના મુખ્ય સચિવ પંકજકુમાર જોષી આ ચાલુ માસના અંતમાં રિટાયર થઇ રહ્યા છે. હવે એ જોવાનું રહ્યું કે તેમને એકસ્ટેન્શન આપવામાં આવે છે કે નહીં.…
View More મુખ્ય સચિવ પંકજ જોશી 31મીએ થશે નિવૃત્ત, એક્સટેન્શન મળશે?જનતાને 18 ટકા વ્યાજનો ડામ, કમલમને વેરા માફી?
ત્રણ વર્ષ પહેલાં ઉદ્ઘાટન છતાં હજુ સુધી હાઉસ ટેકસની આકારણી બાકી; કોંગ્રેસે સિલિંગની કરી માગણી દિવાળી તહેવાર બાદ રાજકોટ મહાનગરપાલિકાએ વેરા શાખાને બાકીદારો પર તુટી…
View More જનતાને 18 ટકા વ્યાજનો ડામ, કમલમને વેરા માફી?ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની તૈયારી, પંચે નવા 50 હજાર EVMનો આપ્યો ઓર્ડર
કલેક્ટરો પાસેથી મતદાન મથક અને ઇવીએમની જરૂરિયાતની માહિતી માગી પાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ સમયસર થાય તો મતદાન ગયા વખત (વર્ષ ર0ર1) ની જેમ આ વર્ષે…
View More ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની તૈયારી, પંચે નવા 50 હજાર EVMનો આપ્યો ઓર્ડર