સાંજે સાસણમાં સિંહ દર્શન અને રાત્રી રોકાણ, આવતીકાલે દ્વારકામાં કાળીયા ઠાકોરના કરશે દર્શન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાત્રી રોકાણ રાજકોટ સરકીટ હાઉસ ખાતે કર્યા બાદ…
View More સોમનાથમાં સરદાર વંદના કરી મહાદેવને શીશ ઝૂકાવતા રાષ્ટ્રપતિPresident
રાષ્ટ્રપતિ રાજકોટ-સોમનાથ-સાસણ-દ્વારકાના પ્રવાસે
આજે રાત્રી રોકાણ રાજકોટમાં, કાલે સોમનાથ મહાદેવને શીશ નમાવી સાસણમાં કરશે સિંહ દર્શન, શનિવારે દ્વારકાધીશના દર્શન કરશે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે સાંજથી ત્રણ દિવસ રાજકોટ-સોમનાથ-સાસણ…
View More રાષ્ટ્રપતિ રાજકોટ-સોમનાથ-સાસણ-દ્વારકાના પ્રવાસેશપથ લેવડાવનારા રાષ્ટ્રપતિને જ નવા CJIએ 14 સવાલોના જવાબ આપવા પડશે
જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. પરંતુ શપથ લેતાની સાથે જ તેમની સામે સૌથી મોટો પ્રશ્ન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો…
View More શપથ લેવડાવનારા રાષ્ટ્રપતિને જ નવા CJIએ 14 સવાલોના જવાબ આપવા પડશેરાષ્ટ્રપતિએ પણ 3 માસમાં ખરડા વિશે નિર્ણય લેવો પડે: સુપ્રીમ
સુપ્રીમે અસાધારણ સત્તાનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિએ નકારી કાઢેલા તામિલનાડુના 7 સહિત 10 ખરડાને મંજૂરી આપી: રાજ્યપાલની જેમ રાષ્ટ્રપતિને પણ વિટો પાવર નહીં હોવાનો ચૂકાદો આપ્યો…
View More રાષ્ટ્રપતિએ પણ 3 માસમાં ખરડા વિશે નિર્ણય લેવો પડે: સુપ્રીમરાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા – સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને…
View More રાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધીઆજથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર: વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર, આ બિલ થઈ શકે છે રજૂ
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. બજેટ સત્ર અગાઉ આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષોએ સંસદમાં મહા કુંભ…
View More આજથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર: વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર, આ બિલ થઈ શકે છે રજૂઅમેરિકાને મેક્સિકોમાં ભેળવી દઇ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપતા રાષ્ટ્રપતિ ક્લાઉડિયા
અમેરિકી ચૂંટણી જીત્યા ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની વિસ્તરણવાદી યોજનાઓમાં વ્યસ્ત છે. ક્યારેક તે કેનેડાના અમેરિકા સાથે વિલીનીકરણની વાત કરે છે તો ક્યારેક પનામા અને ગ્રીનલેન્ડ…
View More અમેરિકાને મેક્સિકોમાં ભેળવી દઇ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપતા રાષ્ટ્રપતિ ક્લાઉડિયાજયહિંદ: રાષ્ટ્રપતિના નામે ઓનલાઇન ઠગાઇનો પ્રયાસ
હાલમાં લગભગ દરરોજ સાયબર ફ્રોડના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. લોકોને છેતરવા માટે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરવો અને તેમની પાસેથી નાણાં પડાવવા એ…
View More જયહિંદ: રાષ્ટ્રપતિના નામે ઓનલાઇન ઠગાઇનો પ્રયાસ