સલાયા પંથકના ગામોમાં રૂા.200ની ચિલ્ડ્રન બેંકની નોટોથી ઘણા લોકો છેતરાયા

સલાયા તેમજ આજુબાજુના ઘણા લોકો હાલમાં એક ચાલાકીનો શિકાર બની છેતરાયાની ફરિયાદો ઉઠી છે.સલાયામાં ફોટોમાં દર્શાવાયા મુજબની 200 રૂૂપિયાની નોટની ખુબજ ભળતી આવતી ચિલ્ડ્રન બેંકની…

View More સલાયા પંથકના ગામોમાં રૂા.200ની ચિલ્ડ્રન બેંકની નોટોથી ઘણા લોકો છેતરાયા

હાઈવે પર બાખડતા ખૂંટિયાઓએ બાઈકને અડફેટે લેતા ગુરગઢના યુવાનનું મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા લાખાભાઈ કાસમભાઈ શેખ નામના 47 વર્ષના મુસ્લિમ યુવાન ગત તારીખ 14 ના રોજ સાંજના સમયે મોટરસાયકલ પર પાછળ બેસીને લીંબડી…

View More હાઈવે પર બાખડતા ખૂંટિયાઓએ બાઈકને અડફેટે લેતા ગુરગઢના યુવાનનું મૃત્યુ

પોરબંદર, જેતલસર, રાજકોટ રૂટ પર લાંબા અંતરની ટ્રેન ફાળવવા રજૂઆત

પશ્ચીમ રેલ્વે ભાવનગર વિભાગ દ્વારા વર્ષોથી વાંસજાળિયા જેતલસર બ્રોડગેજમાં રૂૂપાંતર થયું હોવા છતાં રેલ્વેદવારા આ રૂૂટ ઉપર જામ જોધપુર ઉપલેટા ધોરાજી જેવા મોટા તાલુકા મથકેથી…

View More પોરબંદર, જેતલસર, રાજકોટ રૂટ પર લાંબા અંતરની ટ્રેન ફાળવવા રજૂઆત

શુક્રવારથી બે મહિના સુધી કોંગ્રેસ કાઢશે જન આક્રોશ યાત્રા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં 5 ફેઝમાં ગુજરાતના દરેક જિલ્લામાં યાત્રા ફરશે, ગામડે ગામડે સભાઓ કરી સરકારને ભીડવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ ગુજરાતની યાત્રા કરશે.…

View More શુક્રવારથી બે મહિના સુધી કોંગ્રેસ કાઢશે જન આક્રોશ યાત્રા

કોડીનાર દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર!!!!

દિલ્હી બ્લાસ્ટના હાઈ એલર્ટ વચ્ચે મેગા કોમ્બિંગ: દરગાહમાંથી કુહાડી, તલવાર જેવા હથિયારો મળ્યા, ઝારખંડના યુવકની અટકાયત દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ જાહેર…

View More કોડીનાર દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર!!!!

ભાવનગરમાં 20મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ

આગામી તા. 20 નવેમ્બર 2025ના રોજ ભાવનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ રાખવામાં આવનાર છે. જેની…

View More ભાવનગરમાં 20મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોંડલ રમાનાથધામ ખાતે માથું ટેકવી દર્શન કર્યા

કાગવડ ખોડલધામ ખાતે દર્શન કરવા આવેલા રાજ્ય નાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાગવડથી કાર મારફત ગોંડલનાં નેશનલ હાઇવે ઉમવાડા ચોકડી પર આવેલા પ્રસિધ્ધ રમાનાથધામ ખાતે…

View More નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોંડલ રમાનાથધામ ખાતે માથું ટેકવી દર્શન કર્યા

ટેકાના ભાવે ખરીદીમાં માર્કેટ યાર્ડોને સેશનું નુકસાન

વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે સમગ્ર ગુજરાત ભરમાંથી આવેલ 224 માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન વાઈચ ચેરમેન અને પ્રતિનિધિ ઓ પધારેલ હતા અને માર્કેટીંગ યાર્ડ…

View More ટેકાના ભાવે ખરીદીમાં માર્કેટ યાર્ડોને સેશનું નુકસાન

રાજુલા: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત નાં માર્ગદર્શન મુજબ આજે તા. 15/11/2025 ને શનિવાર નાં રોજ ગુજરાત નાં તમામ 182 વિધાનસભા ક્ષેત્ર મુજબ દરેક…

View More રાજુલા: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

ખંભાળિયા: બીએલઓને સોંપતી કામગીરી અને ધરપકડ વોરંટ સહિતના મુદ્દે આવેદન અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આપવામાં આવેલા આહવાનને અનુલક્ષીને રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય ચૂંટણી અધિકારીને સંબોધીને…

View More ખંભાળિયા: બીએલઓને સોંપતી કામગીરી અને ધરપકડ વોરંટ સહિતના મુદ્દે આવેદન અપાયું