રાજકોટ શહેરનાં સદર બજારમા આવેલા ધોબીવાડમા રહેતા અલ્ફેઝ ઇસ્માઇલ માંડરીયા (ઉ. વ. 19 ) નામનો યુવાનો ગઇ તા. 24 નાં રોજ સવારનાં સમયે ધોરાજીનાં બહાપુરા…
View More ધોરાજી ઉર્ષમાં ગયેલા રાજકોટના નોનવેજના ધંધાર્થી પર ત્રણનો હુમલોgujarat
બોટાદમાં લૂંટ અને તોડફોડ અંગે પોલીસે કાર્યવાહી ન કરતા એસ.પી., ડી.વાય.એસ.પી સહિત સાત સામે ફરિયાદ
બોટાદના પાળીયાદ રોડ પર રહેતા યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી રૂૂ.10 હજાર રોકડા બળજબરીપૂર્વક લઈ લીધા બાદ બાઇકમાં તોડફોડ કરીને નુકસાન કરવાની ઘટનામાં પોલીસે…
View More બોટાદમાં લૂંટ અને તોડફોડ અંગે પોલીસે કાર્યવાહી ન કરતા એસ.પી., ડી.વાય.એસ.પી સહિત સાત સામે ફરિયાદજામનગરમાં નવો ઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયો
જામનગર શહેરની મધ્ય નો ઓવરબ્રિજ તૈયાર થઈને લોકાર્પણ થયા બાદ તેના બીજા દિવસે અકસ્માત સર્જાયો છે. પૂલ પરથી નીચે ઉતરી રહેલા એક બોલેરો ના ચાલકે…
View More જામનગરમાં નવો ઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયોચોટીલાના જીવાપરમાં બાળકોના ઝઘડામાં પાડોશીએ યુવાનને માર માર્યો
ચોટીલાનાં જીવાપર ગામે રહેતા વિપુલભાઇ ધનજીભાઇ સાકરીયાને તેમનાં પાડોશીએ માર મારતા રાજકોટ શહેરની સિવીલ હોસ્પીટલમા સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે સિવીલ હોસ્પીટલનાં સ્ટાફે ચોટીલામા…
View More ચોટીલાના જીવાપરમાં બાળકોના ઝઘડામાં પાડોશીએ યુવાનને માર માર્યોજામનગરના બચુનગરમાં ઘોડાના તબેલાના દબાણનું ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી- નાગમતી નદી ને મૂળ સ્વરૂૂપમાં લાવવાના ભાગરૂૂપે દિવાળી પહેલાં મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને અનેક દબાણો હટાવી…
View More જામનગરના બચુનગરમાં ઘોડાના તબેલાના દબાણનું ડિમોલિશનવાંકાનેર તાલુકાના તીથવા ગામના રહીશો દ્વારા દારૂનું દૂષણ બંધ કરાવવા રેલી યોજી
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નશાકારક દ્રવ્યોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની ફરિયાદો વચ્ચે, વાંકાનેર તાલુકાના તીથવા ગામે કાયદાના સરેઆમ ઉલ્લંઘન સામે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે.…
View More વાંકાનેર તાલુકાના તીથવા ગામના રહીશો દ્વારા દારૂનું દૂષણ બંધ કરાવવા રેલી યોજીજામજોધપુરમાં ઘરકંકાસ લોહિયાળ બન્યો, પતિના હાથે પત્નીની કરપીણ હત્યા
જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં આજે સવારે ખૂની ખેલ ખેલાયો હતો. ગૃહ કંકાસના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ ધારદાર…
View More જામજોધપુરમાં ઘરકંકાસ લોહિયાળ બન્યો, પતિના હાથે પત્નીની કરપીણ હત્યાકેશોદમાં આખલો બાઇક સાથે અથડાયો, બાદમાં યુવાન પર બેસી જતાં કરૂણ મોત
લોકોમાં પાલિકા સામે ભારે રોષ, છ મહિનામાં બીજી ઘટના બની કેશોદમાં 2 આખલા વચ્ચે લડાઈ ચાલી રહી હતી એ સમયે બાઈક લઈને પસાર થતા યુવાન…
View More કેશોદમાં આખલો બાઇક સાથે અથડાયો, બાદમાં યુવાન પર બેસી જતાં કરૂણ મોતસૌરાષ્ટ્રમાં જવાળામુખીની રાખનું આવરણ છવાયું
ઇથોપિયામાં ફાટેલા જવાળામુખીની રાખના વાદળો ગુજરાત ઉપર થઇ ચીન ભણી આગળ વધી રહ્યા છે. ત્યારે આ રાખ જમીન ઉપર આવી રહી હોય તેમ આજે રાજકોટ…
View More સૌરાષ્ટ્રમાં જવાળામુખીની રાખનું આવરણ છવાયુંભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
ભાવનગર શહેરમાં ખૂનનો વધુ એક બનાવ બનવા પામ્યો છે. શહેરના કરચલીયા પરા વિસ્તારમાં મોડી રાત્રે કોળી યુવાન ઉપર પૈસાની લેતી દેતી બાબતે ચાર શખ્સોએ છરીના…
View More ભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા