ચાર મહિના પહેલા 150 મણ જીરૂની ચોરી થયેલ ખાખરાળા ગામની સીમમાં શેડમાં રાખેલ 150 મણ જીરૂૂની ગત જુલાઈ માસમાં ચોરી થઇ હતી જે બનાવ મામલે…
View More મોરબીના ખાખરાળા ગામે થયેલ જીરૂની ચોરીની ફરિયાદ નોંધાઈgujarat
ભાવનગર જિલ્લામાં 8 પી.આઇ , 17 પી.એસ.આઇ.ની આંતરિક બદલી
ભાવનગર શહેર જિલ્લાનો ચાર્જ સાંભાળ્યા બાદ પ્રથમ વખત જિલ્લા એસ.પી દ્વારા શહેર અને જિલ્લાના 8 પી.આઈ. અને 17 પી.એસ. સાઈની આંતરીક બદલીઓ કરવામાં આવી છે.શહેરના…
View More ભાવનગર જિલ્લામાં 8 પી.આઇ , 17 પી.એસ.આઇ.ની આંતરિક બદલીમોરબીના ધૂળકોટ ગામે સીમમાં ચાલીને જતા વૃદ્ધનું મોત
ધૂળકોટ ગામની સીમમાં પગપાળા ચાલીને જતા 60 વર્ષીય વૃદ્ધનું કોઈ કારણોસર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મોરબી…
View More મોરબીના ધૂળકોટ ગામે સીમમાં ચાલીને જતા વૃદ્ધનું મોતરાજુલા શહેરમાં પી.જી.વી.સી.એલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગ કામગીરીનો પ્રારંભ
શહેરના વીજળી પુરવઠામાં વર્ષોથી રહેલ પ્રશ્ને જેવું કે વરસાદ-વાવાઝોડા દરમિયાન વારંવાર લાઇટ જવા જેવા પ્રશ્નોને પૂર્ણવિરામ આપવા ની દિશામાં રાજુલા માટે ઐતિહાસિક વિકાસ પગલું ભરાયું…
View More રાજુલા શહેરમાં પી.જી.વી.સી.એલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગ કામગીરીનો પ્રારંભયુનિવર્સિટીનો વધુ એક છબરડો, બી.એ. સેમ-3ના વિદ્યાર્થીઓને ખોટું પેપર ધાબડી દીધું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક ભગો સામે આવ્યો છે. આજે બી. એ. વિથ હિસ્ટ્રી સેમેસ્ટર-3માં વર્ષ 1820થી 1948 સુધીના સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ રાજવંશો વૈકલ્પિક પેપર હતુ. જોકે,…
View More યુનિવર્સિટીનો વધુ એક છબરડો, બી.એ. સેમ-3ના વિદ્યાર્થીઓને ખોટું પેપર ધાબડી દીધુંમોરબીમાં પાણી મુદ્દે મનપા કચેરીમાં ફટાણા ગાઇ વિરોધ પ્રદર્શન
ત્રણ વર્ષથી પીવાનું પાણી ન મળતા કચેરીને સાત કલાક બાનમાં લેતા તંત્ર ઝૂકયું, ઝડપી નિરાકરણની ખાત્રી આપી મોરબીમાં નાગરિકો રજૂઆત કરી થાકી જવા છતાં કોઈ…
View More મોરબીમાં પાણી મુદ્દે મનપા કચેરીમાં ફટાણા ગાઇ વિરોધ પ્રદર્શનજામનગરના ખીજડિયા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતા મોત
વાડીમાં કામ કરતી વેળાએ બનાવ બન્યો જામનગર નજીક ખીજડીયા ગામમાં રહેતા અને ખેતીવાડી સંભાળતા પરષોત્તમભાઈ રાજાભાઈ કમાણી નામના 57 વર્ષના ખેડૂત, કે તેઓ તારીખ 2,11,2025…
View More જામનગરના ખીજડિયા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતા મોતમોરબીના ઘાટીલા નજીક રણમાં ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન બેફામ
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા વન વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ માળિયા તાલુકાના ઘાટીલા નજીક આવેલ રણમાં ગેરકાયદે મીઠાનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનો વિડીયો સોશ્યલ…
View More મોરબીના ઘાટીલા નજીક રણમાં ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન બેફામસા.કુંડલામાં મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં શહેરમાં પ્રવેશ, સર્જાય છે ટ્રાફિકજામ
શહેરમાં ચાલી રહેલા ઓવરબ્રિજના કામને કારણે મોટા વાહનો જેવા કે ટ્રકો અને હેવી વ્હીકલ્સ પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં, આ વાહનો નાળા નીચેથી પસાર થઈને…
View More સા.કુંડલામાં મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં શહેરમાં પ્રવેશ, સર્જાય છે ટ્રાફિકજામજૂની દ્વારકામાં દટાયેલા અવશેષોની શોધખોળ, શારદામઠમાં ખોદકામનો પ્રારંભ
ભારતીય પુરાતત્ત્વ વિભાગની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા જગત મંદિર અને ગોમતી નદી વચ્ચેની જગ્યામાં સર્વેક્ષણ હાથ ધરાયું યાત્રાધામ દ્વારકાના પૌરાણિક દ્વારકાધીશ મંદિર નજીક પુરાતત્ત્વ વિભાગ…
View More જૂની દ્વારકામાં દટાયેલા અવશેષોની શોધખોળ, શારદામઠમાં ખોદકામનો પ્રારંભ