રાજકોટ સહિત રાજ્યભરમાં શિયાળા શરૂઆતમાં જ હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ ત્રણ લોકોના…
View More રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ ત્રણ મોત, લગ્નમાં આવેલા વડોદરાના યુવાનનું હૃદય બેસી ગયુંgujarat
હળવદમાં યાર્ડનાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 7 લાખની લૂંટ
મોરબી જીલ્લાનાં હળવદ શહેરમા લુંટની ઘટનાથી પોલીસ દોડતી થઇ ગઇ છે જેમા હળવદના યાર્ડનાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખીને રૂૂ.7 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવામાં…
View More હળવદમાં યાર્ડનાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 7 લાખની લૂંટગુજરાતે માત્ર 7 મહિનામાં 7.5 ગીગાવોટ રિન્યુએબલ ઉર્જા ઉમેરી
દેશના ટોચના ત્રણ રાજયોમાં સ્થાન મેળવ્યું, કુલ ક્ષમતા 40.69 ગીગાવોટે પહોંચી ગુજરાતે 2025ના એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન રેકોર્ડબ્રેક 7.5 ગીગાવોટ (GW) નવી રિન્યુએબલ ઊર્જા ક્ષમતા ઉમેરીને…
View More ગુજરાતે માત્ર 7 મહિનામાં 7.5 ગીગાવોટ રિન્યુએબલ ઉર્જા ઉમેરીશુક્રવારથી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, 2400 કરોડના કાર્યનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ શુક્રવારથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તાર ઉપરાંત અમદાવાદ પૂર્વ…
View More શુક્રવારથી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, 2400 કરોડના કાર્યનું લોકાર્પણ-ખાતમુહૂર્તભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં આગ, 20 બાળકોને બચાવાયા
અમૂક અંદર ફસાયા હોવાની શંકા, ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધરાયુ રેસ્કયુ ઓપરેશન, ભારે અફરા તફરીનો માહોલ ભાવનગરમા કાળુભા રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમા આગ ફાટી નિકળતા…
View More ભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં આગ, 20 બાળકોને બચાવાયાલાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, અનેક બાળકો ઘવાયા
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર યોજાયેલ કાર્યક્રમમાં ભીડ ઉમટી પડતા ધક્કામુક્કી, એક બાળકી સીડી પરથી પટકાઇ, કલાકારો કાર્યક્રમ પડતો મુકી ભાગ્યા, મોલના મેનેજર સામે ગુનો…
View More લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, અનેક બાળકો ઘવાયાસલાયામાં વીજચોરી કેસમાં મહિલાને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગત તારીખ 11 માર્ચ 2024 ના રોજ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન સલાયામાં પાણીના ટાંકા…
View More સલાયામાં વીજચોરી કેસમાં મહિલાને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડમીઠાપુરમાં ટ્રકની ઠોકરે સ્કૂટર સવાર વૃધ્ધનું મૃત્યુ
સલાયાના યુવાનનો પગ લપસી જતા કુવામાં પટકાતા મૃત્યુ ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ધીરજલાલ વૃજલાલ તન્ના નામના 72 વર્ષના વેપારી વૃદ્ધ તા. 25…
View More મીઠાપુરમાં ટ્રકની ઠોકરે સ્કૂટર સવાર વૃધ્ધનું મૃત્યુજામસાહેબની તબિયત લથડી, પાંચ દિવસ સુધી મુલાકાતો રદ
જામનગરના રાજવી જામસાહેબની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર સામે આવ્યા છે. જામસાહેબની તબિયત નાદુરસ્ત અને થોડી ચિંતાજનક બનતા આગામી 5 દિવસો માટેની તમામ મુલાકાતો રદ કરવામાં…
View More જામસાહેબની તબિયત લથડી, પાંચ દિવસ સુધી મુલાકાતો રદમજૂરી ખર્ચ માથે પડતાં 50 વિઘાની ડુંગળી મફત આપી દીધી
ખેતરમાં આવી લોકો જોઇએ તેટલી ડુંગળી મફત ભરી જાય, બોટાદના ખેડૂતની અનોખી સ્કીમ ડુંગળીના ભાવો તળિયે જતાં ખેડૂતોની હાલત દયાજનક ડુંગળીના ગગડતા ભાવોને કારણે ખેડૂતોની…
View More મજૂરી ખર્ચ માથે પડતાં 50 વિઘાની ડુંગળી મફત આપી દીધી