વંથલીમાં ભેજવાળા યુરિયાનું વિતરણ કરાતા ખેડૂતોમાં દેકારો

જૂનાગઢ જિલ્લાના વંથલીમાં સહકારી મંડળીમાં ખાતરી વિતરણ સમયે નબળી ગુણવત્તાનું ખાતર હોવાના આક્ષેપ સાથે ખેડૂતે હોબાળો મચાવ્યો હતો. ખાતરનો જથ્થો નમક જેવો હોવાનો ખેડૂતોએ આક્ષેપ…

View More વંથલીમાં ભેજવાળા યુરિયાનું વિતરણ કરાતા ખેડૂતોમાં દેકારો

કારે રિક્ષા અને બાઇકને ઠોકર મારતા બે યુવાનોના મોત

મોરબી શહેરના લીલાપર કેનાલ રોડ ઉપર બુધવારે સવારના સમયે રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ઘસી આવેલી ઓડી કાર ચાલકે રીક્ષા અને બાઇકને હડફેટે લઈ 50 ફૂટ…

View More કારે રિક્ષા અને બાઇકને ઠોકર મારતા બે યુવાનોના મોત

હાફુસના GI ટેગ સામે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે વિવાદ

મહારાષ્ટ્રમાં ગુજરાતી અને ગુજરાતને લગતા અનેક મુદ્દે સતત વિવાદ સર્જાયા કરે છે. ત્યારે આ સિલસિલામાં ફરી એક નવો વિવાદ સર્જાયો છે. ગુજરાતના વલસાડ હાફૂસ કેરી…

View More હાફુસના GI ટેગ સામે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે વિવાદ

રાજકોટ પદ્મ કુંવરબા હોસ્પિટલમાં હાથમાં રહી ગયેલી સોઈના ઓપરેશન બાદ યુવકનું મોત; તબીબી બેદરકારીનો આરોપ

ઝાડા-ઉલ્ટી અને તાવની બીમારી સબબ સારવાર માટે દાખલ કરાયેલા યુવકને બાટલો ચડાવતા હાથમાં સોઈ રહી ગઈ હોવાનો આરોપ; ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રાજકોટમાં માંડાડુંગર વિસ્તારમાં ભીમરાવનગરમાં…

View More રાજકોટ પદ્મ કુંવરબા હોસ્પિટલમાં હાથમાં રહી ગયેલી સોઈના ઓપરેશન બાદ યુવકનું મોત; તબીબી બેદરકારીનો આરોપ

પિતાની દફનવિધિ પૂર્વે પુત્રની ડેમમાંથી લાશ મળી

ગોંડલના મેમણ પરિવારમાં કરૂણ બનાવ: પિતાને હાર્ટએટેકથી મૃત્યુ, પુત્રએ આપઘાત કર્યો ગોંડલ નાં મેમણ પરીવાર માં કરુણાંતિકા સર્જાઇ હતી.શાકભાજી નો ધંધો કરતા વૃધ્ધ નું સવારે…

View More પિતાની દફનવિધિ પૂર્વે પુત્રની ડેમમાંથી લાશ મળી

અમદાવાદના વિનોદ ગ્રૂપ ઉપર ઇન્કમટેકસની તવાઇ

ટેકસટાઇલ ગ્રૂપના ડિરેક્ટરોની ઓફિસ-નિવાસ સ્થાનો સહિત 35 સ્થળે વહેલી સવારથી સર્ચ ઓપરેશન ગુજરાતભરમાંથી 250 જેટલા અધિકારીઓનો કાફલો જોડાયો, રિયલ એસ્ટેટમાં રોકાણ અંગે તપાસ ગુજરાતમાં ફરી…

View More અમદાવાદના વિનોદ ગ્રૂપ ઉપર ઇન્કમટેકસની તવાઇ

વેરાવળ પંથકમાં વીજ ચેકિંગ: રૂા.21.36 લાખનો દંડ ફટકારાયો

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સહિતના તાલુકા – ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વહેલી સવારથી મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ સર્કલ…

View More વેરાવળ પંથકમાં વીજ ચેકિંગ: રૂા.21.36 લાખનો દંડ ફટકારાયો

ભાવનગરમાં પત્રકાર તરીકે ઓળખ આપી યુવાન સાથે 7.50 લાખની છેતરપિંડી

ભાવનગરમાં રહેતા યુવાનને પત્રકાર હોવાની ઓળખ આપી શખ્સે સોનાના ઘરેણા અને લોન મેળવી કુલ રૂૂા.7.50 લાખની છેતરપિંડી આચરી હોવાની રજૂઆત યુવાને એસ.પી.ને કરી હતી. ભાવનગર…

View More ભાવનગરમાં પત્રકાર તરીકે ઓળખ આપી યુવાન સાથે 7.50 લાખની છેતરપિંડી

પોરબંદર પંથકમાં એક જ રાતમાં ધરતીકંપના પાંચ હળવા આંચકા

સૌરાષ્ટ્રના પોરબંદર પંથકમાં મધ્યરાત્રિએ માત્ર 17 મિનિટના સમયમાં 1.7થી 2.3ની તીવ્રતાના ઉપરાઉપરી 5 ધરતીકંપોથી ધરતી ધ્રૂજી ઉઠી હતી જ્યારે તાલાલા ગીર પંથકમાં ગત તા. 19થી…

View More પોરબંદર પંથકમાં એક જ રાતમાં ધરતીકંપના પાંચ હળવા આંચકા

મીઠાપુર ટાટા કેમિકલમાં તંત્ર દ્વારા તપાસ

દેવભૂમિ દ્વારકાનાં મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ લિમિટેડ નામની કંપની વર્ષોથી કાર્યરત છે. આ કંપની સોડા, મીઠું અને સિમેન્ટનું ઉત્પાદન કરે છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અનેક…

View More મીઠાપુર ટાટા કેમિકલમાં તંત્ર દ્વારા તપાસ