રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અમલમાં રહેલા અશાંતધારાની મુદત જાન્યુઆરી, 2026માં પૂર્ણ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી દેવામાં આવી…
View More રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત પૂરી થવામાં, નવા નોટિફિકેશનની રાહgujarat
શાપરમાં નવા ઓવરબ્રિજ બનાવવા સામે ઢોલ-નગારા સાથે કલેક્ટર કચેરીએ મોરચો
5000 કારખાના અને 15000 મકાનો માટે શાપર-વેરાવળ ચોકડીએ જવા દોઢ કિલોમીટરનો ધક્કો થશે રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા…
View More શાપરમાં નવા ઓવરબ્રિજ બનાવવા સામે ઢોલ-નગારા સાથે કલેક્ટર કચેરીએ મોરચોમાળિયા નજીક પાંચ પદયાત્રીને ટ્રકે કચડ્યા, 4ના મોત
વહેલી સવારે ગોઝારો અકસ્માત, દિયોદરથી દ્વારકા જતા પદયાત્રીઓ ઉપર રસ્તામાં કાળ ત્રાટક્યો મોરબી જિલ્લાના માળીયા મિયાણા નજીક પીપળીયા હાઇવે ઉપર આજે વહેલી સવારે એક ગમખ્વાર…
View More માળિયા નજીક પાંચ પદયાત્રીને ટ્રકે કચડ્યા, 4ના મોતરાજકોટમાં માત્ર એક દિવસ તાવ આવતાં મહિલા તબીબનું મૃત્યુ
ખાનગી હોસ્પિટલનાં તબીબને સારવારમાં ખસેડાયા પણ જીવ બચ્યો નહીં રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ…
View More રાજકોટમાં માત્ર એક દિવસ તાવ આવતાં મહિલા તબીબનું મૃત્યુવાહનચાલકને વધુ એક ડામ, PUCની ફીમાં રૂપિયા 10થી 50 સુધીનો વધારો
ફોર વ્હીલ વાહનોના પી.યુ.સી.નો નવો દર રૂા.130થી 150 ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર વિભાગે હવે વાહનો માટેના PUC (પોલ્યુશન અન્ડર કંટ્રોલ) સર્ટિફિકેટ ફીમાાં વધારો કર્યો છે. રાજ્યભરના…
View More વાહનચાલકને વધુ એક ડામ, PUCની ફીમાં રૂપિયા 10થી 50 સુધીનો વધારોનવા વર્ષથી નવી જંત્રીનો અમલ કરવા સરકારની તૈયારી
ફેબ્રુઆરી 2026ના બજેટ પહેલા નવી જંત્રી લાગુ કરી દેવાશે, અનેક ગ્રામ્ય વિસ્તારોમાં શહેરો કરતા પણ જંત્રી દર વધી જશે ગુજરાત વિધાનસભામાં સંભવત: ફેબ્રુઆરી-2026ના બીજા અઠવાડિયામાં…
View More નવા વર્ષથી નવી જંત્રીનો અમલ કરવા સરકારની તૈયારીહિટ એન્ડ રન: ચોટીલા પાસે ડમ્પરચાલકે આધેડને ઉલાળતા મોત
રાજકોટ અમદાવાદ હાઈ-વે જાણે ગોજારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં સાયલાના વખતપર ગામે…
View More હિટ એન્ડ રન: ચોટીલા પાસે ડમ્પરચાલકે આધેડને ઉલાળતા મોતદ્વારકાના બારડિયા ગામે યુવાનનો રેલીંગમાં ગળાફાંસો ખાઇ આપઘાત
મૃતક પશ્ર્ચિમ બંગાળનો હોવાનુ તપાસમાં ખુલ્યું પશ્ચિમ બંગાળના મહેશ પાટી માલદાના મૂળ રહીશ અને હાલ દ્વારકામાં બારડીયા ગામે આવેલી રાજમોતી સોસાયટીમાં રહેતા અનુપ બાપી શહા…
View More દ્વારકાના બારડિયા ગામે યુવાનનો રેલીંગમાં ગળાફાંસો ખાઇ આપઘાતજેતપુરમાં 200 રૂપિયાની ઉઘરાણીમાં યુવાનની હત્યા, બે મિત્રોની ધરપકડ
જેતપુરના નવાગઢ પટેલ ચોક પાસેના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા યુપીના બે મજૂરો વચ્ચે 200 રૂૂપિયાની ઉઘરાણી મામલે અને ગાળો બોલવા બાબતે ઝઘડો થતા એક મજુરે…
View More જેતપુરમાં 200 રૂપિયાની ઉઘરાણીમાં યુવાનની હત્યા, બે મિત્રોની ધરપકડગોંડલ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરતા રેન્જ આઇજી અશોક કુમાર
રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વેળા રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર પણ…
View More ગોંડલ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરતા રેન્જ આઇજી અશોક કુમાર