ગુજરાતમાં ટીડીએસમાં રાજકોટ આઈટી અવલ્લ નંબરે, જાન્યુઆરીના અંત સુધીમાં કલેક્શન 70 ટકા થવાની શક્યતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં આઇટી રીટર્ન ભરનારાઓની સંખ્યામાં ચાલુ વર્ષ માં ખૂબ…
View More રાજકોટ I.T.ને 5500 કરોડના લક્ષ્યાંક સામે 3300 કરોડની આવકgujarat
જેતપુર અને પાટણવાવમાં વાડીમાંથી જસણોની ચોરી કરનાર બે ઝડપાયા
જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ જુની સાંકળી ગામે તેમજ પાટણવાવ ગામની સીમ વિસ્તારમા ખેતર માથી રાત્રીના સમય દરમિયાન જણસની ચોરી કરનાર બે શખ્સોની પોલીસે…
View More જેતપુર અને પાટણવાવમાં વાડીમાંથી જસણોની ચોરી કરનાર બે ઝડપાયાહનુમાન મઢી પાસે ગાયે ઢીંકે ચડાવતા દાદી-પૌત્રને ઈજા
ઢોરપકડ પાર્ટી આવતા ભડકેલી ગાયે અડફેટે ચડાવ્યા શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી ચોક પાસે આવેલા છોટુનગરમાં ગાયે ઢીંકે ચડાવતાં ત્રણ વર્ષના પૌત્ર અને દાદીને…
View More હનુમાન મઢી પાસે ગાયે ઢીંકે ચડાવતા દાદી-પૌત્રને ઈજાબાલભવનના ગેટ પાસેથી એક્ટિવાની ડેકી તોડી પૈસા તફડાવનાર શખ્સ ઝડપાયો
બાલભવનના ગેટ પાસેથી ચાંદીના વેપારીના અકિટવાની ડેકીમાંથી રૂૂ.42 હજારની રોકડ તફડાવી લેનાર રામનાથપરાના શખ્સને પ્ર.નગર પોલીસે ઝડપી પાડી રોકડ રૂૂ.38300 તથા બાઈક સહિત રૂૂ.63300 નો…
View More બાલભવનના ગેટ પાસેથી એક્ટિવાની ડેકી તોડી પૈસા તફડાવનાર શખ્સ ઝડપાયોકર્મચારી મંડળીઓમાં જીવીકો સોસાયટીની કામગીરી સર્વશ્રેષ્ઠ : રાદડિયા
કર્મચારી મંડળીઓમાં જીવીકો કર્મચારી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ. રાજકોટની કામગીરી સર્વશ્રેષ્ઠ છે તેમ ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ મંડળીના 60 માં વર્ષમાં…
View More કર્મચારી મંડળીઓમાં જીવીકો સોસાયટીની કામગીરી સર્વશ્રેષ્ઠ : રાદડિયાવિનોદનગર આવાસમાં ઓટલે બેસી ગાંજાની પડીકી વેચતો પેડલર ઝડપાયો, સવા ચાર કિલો ગાંજો જપ્ત
રાજયભરમા ડ્રગ્સની બદીને નાબુદ કરવા માટે તમામ જીલ્લાનાં પોલીસ વડાને ડ્રાઇવ રાખવી સુચના આપી હોય આ અંતર્ગત રાજકોટ શહેરમા સે નો ટુ ડ્રગ્સ હેઠળનાં કેમપેઇનમા…
View More વિનોદનગર આવાસમાં ઓટલે બેસી ગાંજાની પડીકી વેચતો પેડલર ઝડપાયો, સવા ચાર કિલો ગાંજો જપ્તઘંટેશ્ર્વર SRP કેમ્પમાં પરિવારનો ઉંઘતો રાખી તસ્કરોની 6.14 લાખ મતાની ચોરી
શહેરનાં જામનગર રોડ પર આવેલા એસઆરપી કેમ્પમા રહેતા પોલીસ મેનનાં પરીવારને ઉંઘતો રાખી તસ્કરો મકાનનાં તાળા તોડી સોના-ચાંદીનાં દાગીના અને રોકડ સહીત 6.14 લાખની ચોરી…
View More ઘંટેશ્ર્વર SRP કેમ્પમાં પરિવારનો ઉંઘતો રાખી તસ્કરોની 6.14 લાખ મતાની ચોરીપરિવારની જાણ બહાર પિતાની છકડો રિક્ષા લઈ નીકળેલા 15 વર્ષીય સગીરને કાળ ભેટ્યો
શહેરમાં માતા-પીતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પરિવારની જાણ બહાર પિતાનો છકડો રીક્ષા લઈને નીકળેલો 15 વર્ષીય સગીર ઘરથી થોડે દૂર પહોચતા જ…
View More પરિવારની જાણ બહાર પિતાની છકડો રિક્ષા લઈ નીકળેલા 15 વર્ષીય સગીરને કાળ ભેટ્યોમેટોડા જીઆઇડીસી નજીક ત્રિપલ સવારી બાઇકને અકસ્માત, બાઇકચાલકનું મોત
રાજકોટની ભાગોળે મેટોડા જીઆઇડીસીમાં જયોતી સીએનસીમાં કામ કરતા ત્રણ યુવાનો સવારના બાઈક ઉપર કામે જતા હતા ત્યારે મેટોડામાં ગેટ નંબર-2 પાસે સામેથી આવેલા બાઇકે ટક્કર…
View More મેટોડા જીઆઇડીસી નજીક ત્રિપલ સવારી બાઇકને અકસ્માત, બાઇકચાલકનું મોતમીક્સ ઋતુના લીધે શરદી-ઉધરસના 15 દી’માં 2535 કેસ
શહેરમાં જોઇએ તેવો શિયાળો જામતો નથી અને સવારે રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ મિકસ ઋતુઓ અનુભવાય છે. પરિણામે છેલ્લા પંદર દિવસમાં શરદી અને ઉધરસના…
View More મીક્સ ઋતુના લીધે શરદી-ઉધરસના 15 દી’માં 2535 કેસ