જિલ્લા પંચાયતની 1090 તથા તાલુકા પંચાયતની 5200 બેઠકો ઉપર કાર્યકરો ફરી વળશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસે મતદારોને રીઝવવા માટે કમર કસી છે. પ્રદેશ…
View More કોંગ્રેસનું આજથી રાજ્યવ્યાપી ‘મહાજનસંપર્ક’ અભિયાનgujarat
ભૂગર્ભ કનેક્ટિવિટીમાં રાજકોટ પાછળ, એક વર્ષમાં 2.65 લાખ ફરિયાદ
સ્માર્ટ સિટીની ઘેલછામાં પાયાની સુવિધાનો વિકાસ રૂંધાયો, ગત વર્ષ કરતા ફરિયાદોમાં તોતિંગ વધારો નવા વર્ષનો આજે પ્રથમ દિવસ છે ત્યારે ગત વર્ષના ઘટના ક્રમમાં મહાનગરપાલિકાએ…
View More ભૂગર્ભ કનેક્ટિવિટીમાં રાજકોટ પાછળ, એક વર્ષમાં 2.65 લાખ ફરિયાદસિવિલ હોસ્પિટલનો રેઢિયાળ વહીવટ: દવાઓ નહીં, એમ્બ્યુલન્સ ગાયબ, મશીનો બંધ
રાજકોટ સિવિલ હોસ્પિટલ તથા AIIMS રાજકોટમાં સારવાર માટે આવતાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર સરકારી આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારીને કારણે જીવલેણ…
View More સિવિલ હોસ્પિટલનો રેઢિયાળ વહીવટ: દવાઓ નહીં, એમ્બ્યુલન્સ ગાયબ, મશીનો બંધનવાગામમાં મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, વેપારી સહિત પાંચ શખ્સો ઝડપાયા
નવાગામ ન્યુ શકિત સોસાયટીમા રહેતા હરેશ કોળીનાં મકાનમા જુગાર ધામ ચાલતુ હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા બે વેપારી…
View More નવાગામમાં મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, વેપારી સહિત પાંચ શખ્સો ઝડપાયાધારીમાં ખેતરમાં ખોદકામ દરમિયાન યુવકની લાશ મળી
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામમાંથી પોલીસે જમીનમાં દાટેલો યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. યુવકની હત્યા થઇ હોવાની આશંકાએ પોલીસે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પી.એમ.…
View More ધારીમાં ખેતરમાં ખોદકામ દરમિયાન યુવકની લાશ મળીઆર.કે. આંગડિયા પેઢી કર્મચારી સાથે મળી રૂા.1.10 કરોડની ચોરીમાં સૂત્રધારની ધરપકડ
યાજ્ઞીક રોડ ઉપર મ્યુનિશીપલ કમિશ્નર બંગલાની સામે આવેલ આર.કે. એન્ટરપ્રાઈઝ નામની આંગળીયા પેઢીના કર્મચારી અનિકેત સુરેલા સાથે મળી કાવતરું રચી આંગડીયા પેઢીના કલેકશનના રૂૂ.1.10 કરોડ…
View More આર.કે. આંગડિયા પેઢી કર્મચારી સાથે મળી રૂા.1.10 કરોડની ચોરીમાં સૂત્રધારની ધરપકડપોલીસનો રાતભર ઉજાગરો, થર્ટી ફર્સ્ટની રાત્રે 50 પીધેલા ઝડપાયા
જાહેર માર્ગો ઉપર પોલીસની ઘોંસથી અનેકે રસ્તા બદલ્યા છતાં ઝપટે ચડયા ; અનેક વાહનો ડિટેન ખુદ પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા…
View More પોલીસનો રાતભર ઉજાગરો, થર્ટી ફર્સ્ટની રાત્રે 50 પીધેલા ઝડપાયાવિશાખા ક્રેડીટ સોસાયટીના લોનધારકને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા ફટકારતી કોર્ટ
શહેરની વિશાખા ક્રેડીટ કો.ઓપ. સોસાયટીમાંથી લીધેલી લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક રીટર્ન થવાના કેસમાં લોન ધારક મનોજ શીંગાળાને છ માસની સજા અને દંડ ફટકારતો અદાલતે…
View More વિશાખા ક્રેડીટ સોસાયટીના લોનધારકને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા ફટકારતી કોર્ટમાલિકીનો દાવો રદ કર્યા સામેની અપીલમાં વિલંબ માફ કરવાની અરજી ફગાવતી કોર્ટ
માલીયાસણની કીંમતી જમીન સંદર્ભે માલિકીનો દાવો નીચલી કોર્ટે રદ કર્યા સામેની અપીલમાં 2000 દિવસનો વિલંબ માફ કરવાની અરજી મૂળ વાદીની બેદરકારીના કારણોસર ફગાવી દેવામાં આવી…
View More માલિકીનો દાવો રદ કર્યા સામેની અપીલમાં વિલંબ માફ કરવાની અરજી ફગાવતી કોર્ટજામનગરમાં જૂથ અથડામણમાં એક યુવાનની હત્યા, 10 ઘવાયા
જામનગર તાલુકાના સચાણા ગામમાં નવા વર્ષના પ્રારંભે જ એક હત્યાની ઘટના સામે આવી છે. માછીમારી જાળીની પૈસાની લેતી દેતી તના મામલે ગઈકાલે મોડી સાંજે બે…
View More જામનગરમાં જૂથ અથડામણમાં એક યુવાનની હત્યા, 10 ઘવાયા