મૂળ ચોટીલાના અને હાલ માંડાડુંગરમાં રહેતા અને જસાણી કોલેજમાં અભ્યાસ કરતા પ્રભાતભાઇ વનરાજભાઇ જંજવાડીયા(ઉ.વ.20)ને ગઈકાલે આજીડેમ ચોકડી પાસે રીક્ષા ગેંગ ભટકાઈ હતી અને આ ટોળકીએ…
View More કોલેજિયન યુવાનને રિક્ષામાં બેસાડી ઊલટી-ઉબકાનાં બહાના કરી ખીસ્સામાંથી 34 હજારની રોકડ સેરવી લીધાgujarat
બામણબોરમાં સમૂહલગ્નમાં સમાજ સુરક્ષાની ટીમ ત્રાટકી, બાળલગ્ન થતાં અટકાવાયા
બામણબોર ગામ ખાતે ડિસેમ્બર-2025માં યોજાયેલા સમૂહલગ્નમાં એક સગીર વયની ક્ધયાના લગ્ન કરવામાં આવી રહ્યા હતા.જે અંગેની જાણ થતા સમાજ સુરક્ષા વિભાગની ટીમ પોલીસને સાથે રાખી…
View More બામણબોરમાં સમૂહલગ્નમાં સમાજ સુરક્ષાની ટીમ ત્રાટકી, બાળલગ્ન થતાં અટકાવાયારાજકોટમાં 27મીથી રણજી-IPL ખેલાડીઓની જોવા મળશે ફટકાબાજી
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ક્રિકેટ ભાઈઓની વેસ્ટ ઝોન-ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં 154 ટીમો ટકરાશે; નાયબ મુખ્યમંત્રી, ઈન્ટરનેશનલ ખેલાડીઓને આમંત્રણ ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઇન્ટર યુનિવર્સિટી…
View More રાજકોટમાં 27મીથી રણજી-IPL ખેલાડીઓની જોવા મળશે ફટકાબાજીરાજ્યમાં ફેબ્રુઆરીથી બે તબક્કામાં વસતી ગણતરી, પરિપત્ર જાહેર
રાજ્યમાં વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે. વસતી ગણતરી નિયામક દ્વારા સ્ટાફ, તાલીમ, સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દા અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર કરાયો છે. રાજ્યમાં વસતી ગણતરી…
View More રાજ્યમાં ફેબ્રુઆરીથી બે તબક્કામાં વસતી ગણતરી, પરિપત્ર જાહેરબગદાણા વિવાદ વકર્યો, આહીર સેનાએ કૂદાવ્યું
માયાભાઈના સમર્થનમાં શક્તિ પ્રદર્શનથી માંડી કાયદાકીય લડત સુધીની તૈયારી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર થયેલા હુમલા બાદ સર્જાયેલો વિવાદ…
View More બગદાણા વિવાદ વકર્યો, આહીર સેનાએ કૂદાવ્યુંકેજરીવાલના આજથી ફરી ત્રણ દિવસ ગુજરાતમાં ધામા, કાર્યકર્તા સંમેલનો યોજશે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતી કાલથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 17 જાન્યુઆરીએ સાંજે અમદાવાદ એરપોર્ટ…
View More કેજરીવાલના આજથી ફરી ત્રણ દિવસ ગુજરાતમાં ધામા, કાર્યકર્તા સંમેલનો યોજશેઓલ ઈન્ડિયા એથ્લેટિક્સ મીટ લાંબી કૂદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિદ્ધિ
ચોથો ક્રમાંક મેળવવાની સાથે સાથે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં પણ ક્વોલિફાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં એથ્લેટિક્સ રમતમાં ભાઈઓની લાંબી કૂદ સ્પર્ધામાં એક નવી અને ગૌરવસભર સિદ્ધિ…
View More ઓલ ઈન્ડિયા એથ્લેટિક્સ મીટ લાંબી કૂદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિદ્ધિમહારાષ્ટ્રમાં કેસરિયો લહેરાતા શહેર-જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી
તાજેતરમાં મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની થયેલ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી પક્ષના ઉમેદવારોની જીત થઇ છે અને ફરી એક વાર દેશમાં ભાજપની સરકારનું નેતૃત્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…
View More મહારાષ્ટ્રમાં કેસરિયો લહેરાતા શહેર-જિલ્લા ભાજપ દ્વારા ઉજવણીઅશાંતધારાનો નિર્ણય નહીં થતાં દસ્તાવેજો અટક્યા
28 સોસાયટીમાં અશાંતધારાની મુદત પૂરી, સરકારે કોઈ નિર્ણય નહીં લેતાં દસ્તાવેજો નહીં નોંધવા કલેકટરની સૂચના રાજકોટ શહેરની અશાંતધારા હેઠળ આવતી 28 જેટલી સોસાયટીઓમાં સરકાર દ્વારા…
View More અશાંતધારાનો નિર્ણય નહીં થતાં દસ્તાવેજો અટક્યાહાર્ટએટેક: ટ્રાન્સપોર્ટનગરમાં જમીને ઉભા થયેલા પંજાબી યુવકનું હાર્ટફેઈલ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હાયે તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં ટ્રાન્સપોર્ટનગરમાં જમીને ઉભા…
View More હાર્ટએટેક: ટ્રાન્સપોર્ટનગરમાં જમીને ઉભા થયેલા પંજાબી યુવકનું હાર્ટફેઈલ