સુરેન્દ્રનગર સબ જેલમાં હત્યા કેસમાં 8 મહિનાથી સજા ભોગવી રહેલા 28 વર્ષના કેદી સુરેશ સાકરીયાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. છેલ્લા દસ દિવસથી તેની તબિયત…
View More સુરેન્દ્રનગર જેલમાં હત્યાના આરોપીનું શંકાસ્પદ મોત, આઠ મહિનાથી સજા ભોગવતો હતોgujarat
ધોરાજીમાં 6 વર્ષના બાળક સાથે બે સગીરે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ
ધોરાજી શહેર વિસ્તારમાં બાળ જાતીય શોષણ અને અશ્ર્લીલ વિડીયો વાયરલ કરવા અંગેનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે 13 વર્ષ…
View More ધોરાજીમાં 6 વર્ષના બાળક સાથે બે સગીરે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યુદારૂ પર ટેક્સ ઘટતા ગિફટ સિટીમાં રેસ્ટોરન્ટોની લાઇન લાગી
ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂૂ પર લાગતા ટેક્સમાં મોટો ઘટાડો કરવામાં આવ્યા બાદ અહીંનો હોસ્પિટાલિટી ક્ષેત્ર ઝૂમી ઉઠયુ છે. ટેક્સમાં કરાયેલા…
View More દારૂ પર ટેક્સ ઘટતા ગિફટ સિટીમાં રેસ્ટોરન્ટોની લાઇન લાગીઅસ્વિકૃત રાજકીય પાર્ટીને દાન પર કોઇ પેનલ્ટી નહીં, ITATનો કરદાતા તરફી ચૂકાદો
આવકવેરા અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT), અમદાવાદની બેન્ચે કરદાતાઓની તરફેણમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા રાજકીય દાનની કપાત (ડિડક્શન) નામંજૂર થવા છતાં કરદાતા પર લાદવામાં આવેલી પેનલ્ટી…
View More અસ્વિકૃત રાજકીય પાર્ટીને દાન પર કોઇ પેનલ્ટી નહીં, ITATનો કરદાતા તરફી ચૂકાદોગુજરાતી ફિલ્મને એક સ્ક્રીન મળે તેવો નિયમ જરૂરી: દીપક તિજોરી
બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ મેકર દીપક તિજોરી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી…
View More ગુજરાતી ફિલ્મને એક સ્ક્રીન મળે તેવો નિયમ જરૂરી: દીપક તિજોરીરાજકોટમાં ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો ભવ્ય પ્રારંભ
રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો આજથી પ્રારંભ થયાની સાથે જ લોકો મેળામાં મહાલવા ઉમટી પડયા હતા. રાઇડ્સની મંજૂરીના વિવાદ વચ્ચે પ્રભારીમંત્રી જીતુભાઇ વાઘાણી…
View More રાજકોટમાં ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનો ભવ્ય પ્રારંભસિવિલ હોસ્પિટલમાં અંતે યલોફિવરની રસી ફાળવાઇ
રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી યલો ફીવરની રસીનો જથ્થો ખલાસ થઈ જતાં વિદેશ પ્રવાસે જવા ઈચ્છતા મુસાફરો ભારે હાલાકી ભોગવી…
View More સિવિલ હોસ્પિટલમાં અંતે યલોફિવરની રસી ફાળવાઇમુન્દ્રા બંદરે ટ્રાન્સપોર્ટરોની બેમુદતી હડતાલ, હજારો ક્ધટેનરોનું પરિવહન ઠપ્પ થઇ જતાં દેકારો
ગુજરાતના સૌથી મોટા અને મહત્વના બંદર મુન્દ્રા ખાતે ક્ધટેનરનું પરિવહન કરતા ટ્રાન્સપોર્ટરોએ બે મુદતી હડતાલ પાડતા આયાત-નિકાસનો વેપાર ઠપ થઇ ગયો છે અને હજારો ક્ધટેનરો…
View More મુન્દ્રા બંદરે ટ્રાન્સપોર્ટરોની બેમુદતી હડતાલ, હજારો ક્ધટેનરોનું પરિવહન ઠપ્પ થઇ જતાં દેકારોરાજકોટના આધેડ અને બાબરાના લોન કોટડાના યુવાનનું હાર્ટએટેકથી મોત
રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં આધેડ અને બાબરાના લોન કોટડા ગામના યુવકનું હૃદયરોગના હુમલાથી…
View More રાજકોટના આધેડ અને બાબરાના લોન કોટડાના યુવાનનું હાર્ટએટેકથી મોતલોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી ટીંગાટોળી
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાનું આજે સાંજે ઉદ્ઘાટન થાય તે પૂર્વે 34 જેટલી યાંત્રિક રાઇડ્સની મંજૂરીમાં તંત્રએ ધંધાર્થીઓની ટીંગાટોળી કરી દેતા લોકમેળામાં ધંધો કરી પેટીયુ…
View More લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી ટીંગાટોળી