શહેરના માલાબર ગોલ્ડ એન્ડ ડાયમંડસ શો રૂૂમમાંથી રૂૂ.4.72 લાખના સોનાના ચેઈનની ચોરીના બનાવમાં એ ડિવિઝન પોલીસે આંતરરાજ્ય તસ્કર ગેંગના સાગરીતને દબોચી ઝડપી લીધો છે. પોલીસે…
View More માલાબાર શોરૂમમાં ચોરીને અંજામ આપનાર ગેંગનો સાગરીત ઝડપાયોgujarat
મહિલાને હથિયાર બતાવી દુષ્કર્મ ગુજારનાર કુખ્યાત શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટની એક મહિલાને પિસ્તોલ બતાવી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બેડી વાછકપરના નામચીન શખ્સને શહેર એસઓજીની ટીમે દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસ સાથે પકડી લીધો છે.…
View More મહિલાને હથિયાર બતાવી દુષ્કર્મ ગુજારનાર કુખ્યાત શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયોકુવાડવા નજીક ચાલુ રિક્ષાએ નીચે પટકાતા ઘવાયેલા મહિલાનું મોત
શહેરના કોઠારીયાની સામે આવેલા રસુલપરામાં રહેતા 35 વર્ષીય વહિદાબેન કાદરભાઈ સંધિ શનિવારે સવારે રીક્ષામાં બેસીને કુવાડવા ગામે રસોડા કરવા જતાં હોય ત્યારે વહીદાબેન ચાલકની બાજુમાં…
View More કુવાડવા નજીક ચાલુ રિક્ષાએ નીચે પટકાતા ઘવાયેલા મહિલાનું મોતમહુડી જૈન તિર્થમાંથી 130 કિલો સોનું ગાયબ, ટ્રસ્ટીઓ વચ્ચે નવી વોર
મંદિરના વહીવટમાં ગેરરીતિ, નોટબંધીમાં 20 ટકા કમિશન, જમીનમાં ગોબાચારી સહિતના આક્ષેપોથી ચકચાર જૈનોના પ્રસિદ્ધ મહુડી મંદિરમાં ભગવાનના શરણોમાં ચઢાવવામાં આવેલ 130 કિલો સોનાનો કોઈ જ…
View More મહુડી જૈન તિર્થમાંથી 130 કિલો સોનું ગાયબ, ટ્રસ્ટીઓ વચ્ચે નવી વોરરાજકોટ એરપોર્ટમાં ઇમીગ્રેશન ઇન્ટરનેશનલ ફ્લાઇટોની સુવિધાઓ તાત્કાલિક શરૂ કરો
સૌરાષ્ટ્રના નજરાણા સમાન નિર્માણ પામેલ રાજકોટ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું તા 2023 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે લોકોર્પણ કરવામાં આવેલ હતું. એરપોર્ટનું તા.27મી…
View More રાજકોટ એરપોર્ટમાં ઇમીગ્રેશન ઇન્ટરનેશનલ ફ્લાઇટોની સુવિધાઓ તાત્કાલિક શરૂ કરોઅમેરિકામાં ગોરખધંધા કરતાં 18 ગુજરાતીઓના નામ જાહેર
મોટાભાગના પાર્સલ કાંડમાં એરેસ્ટ થયા, અમુક ટ્રાફિકિંગ અને ફ્રોડના કેસના આરોપી, પૈસા કમાવા કર્યા કરતૂતો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ છેલ્લા એક વર્ષમાં ICE દ્વારા પકડવામાં…
View More અમેરિકામાં ગોરખધંધા કરતાં 18 ગુજરાતીઓના નામ જાહેરરૈયાધારે સ્લમ કવાર્ટરમાં આંચકીની બીમારી સબબ યુવાનનું બેભાન થતાં મોત
રાજકોટ શહેરના રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા વિષ્ણુભાઈ નરોતમભાઈ (ઉ.23) નામનો યુવાન પોતે આંચકીની બિમારી સબબ પોતાના ઘરે બાથરૂમમાં પડી જતાં તેમને બેભાન હાલતમાં અહિં સિવિલમાં…
View More રૈયાધારે સ્લમ કવાર્ટરમાં આંચકીની બીમારી સબબ યુવાનનું બેભાન થતાં મોતન્યાય વ્યવસ્થામાં ગુજરાત 11મા ક્રમે ધકેલાયું
હાઇકોર્ટમાં 38 ટકા અને નીચલી કોર્ટોમાં 31 ટકાથી વધુ જગ્યા ખાલી, ચોથા ક્રમેથી સીધુ 11મા ક્રમે પહોંચ્યું પોલીસ, ન્યાયપાલિકા, જેલ વ્યવસ્થા અને કાનૂની સહાય જેવા…
View More ન્યાય વ્યવસ્થામાં ગુજરાત 11મા ક્રમે ધકેલાયુંમિશ્ર ઋતુની અસર : તાવ-ઉધરસના 1749 કેસ, ડેન્ગ્યુ-મેલેરિયા અણનમ
ડેન્ગ્યુ-1, મેલેરિયા-1, ઝાડા-ઊલટીના 186 દર્દી નોંધાયા, ગંદકી સબબ 175 આસામીઓને નોટિસ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ…
View More મિશ્ર ઋતુની અસર : તાવ-ઉધરસના 1749 કેસ, ડેન્ગ્યુ-મેલેરિયા અણનમદુબઈથી 96 લાખનું સોનું અન્ડરવેરમાં છુપાવીને લાવેલો મુસાફર એરપોર્ટમાં ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખસ પાસેથી કુલ 96 લાખ રૂૂપિયાનું સોનું ઝડપ્યું છે. આ શખસે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અન્ડરવેરમાં 45…
View More દુબઈથી 96 લાખનું સોનું અન્ડરવેરમાં છુપાવીને લાવેલો મુસાફર એરપોર્ટમાં ઝડપાયો