શિક્ષકોને શ્ર્વાન ગણવાની કામગીરી સોંપાતા શૈક્ષિક મહાસંઘ મેદાને, વિરોધની ચીમકી

શિક્ષકોને સોંપવામાં આવેલી વધુ એક વિવાદિત કામગીરીનો વિરોધ શરૂૂ થયો છે. શિક્ષણ વિભાગ હસ્તકની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા શિક્ષકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપતા હવે…

View More શિક્ષકોને શ્ર્વાન ગણવાની કામગીરી સોંપાતા શૈક્ષિક મહાસંઘ મેદાને, વિરોધની ચીમકી

સુરતના રન-વે પર 140ની ઝડપે ઈન્ડિગો ફ્લાઈટના ટાયર ઢસડાયા

સુરત એરપોર્ટ પર બુધવારે રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ઇન્ડિગોની કોલકત્તા-સુરત ફ્લાઇટ ઉતરતી વખતે મોટી દુર્ઘટનાનો શિકાર બનતા સહેજમાં બચી ગઈ…

View More સુરતના રન-વે પર 140ની ઝડપે ઈન્ડિગો ફ્લાઈટના ટાયર ઢસડાયા

અશાંતધારાના નવા પરિપત્રમાંથી અનેક સરવે નંબરો ગાયબ !

જૂના અને નવા પરિપત્ર બાદ સર્જાયેલ વહીવટી ગૂંચ અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા નહીં થતાં 200 જેટલી અરજીઓનો નિકાલ ઘોંચમાં રાજકોટમાં અશાંતધારાની પેન્ડીંગ અરજીઓના સમયસર નિકાલ…

View More અશાંતધારાના નવા પરિપત્રમાંથી અનેક સરવે નંબરો ગાયબ !

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે આંખ નહીં જેટ અને ડ્રોન કાઢો: તોગડિયા

દેશમાં એક લાખ સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો પ્રવીણ તોગડિયા આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા.…

View More બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે આંખ નહીં જેટ અને ડ્રોન કાઢો: તોગડિયા

હવે…પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ગંગા સ્વરૂપા યોજનાનો ઘરબેઠાં મળશે લાભ

ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને નાણાકીય સહાય પ્રદાન કરીને તેમને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવા માટે શરૂૂ કરવામાં આવેલી ’ગંગા સ્વરૂૂપા આર્થિક સહાય યોજના’, જેને ’વિધવા…

View More હવે…પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ગંગા સ્વરૂપા યોજનાનો ઘરબેઠાં મળશે લાભ

વોર્ડ નં.15માં કોંગ્રેસ આપને દ્વાર અંતર્ગત ભવ્ય લોક સંપર્ક યોજાયો

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ અને વોર્ડ નં. 15 ના પ્રમુખ આરીફભાઈ ધોણીયા ના આયોજનથી દૂધ સાગર રોડ વિસ્તારમાં ‘કોંગ્રેસ…

View More વોર્ડ નં.15માં કોંગ્રેસ આપને દ્વાર અંતર્ગત ભવ્ય લોક સંપર્ક યોજાયો

ગોંડલ ચોકડીએ પણ બનશે ફૂટ બ્રિજ

રાજકોટ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો અને સર્કલો ઉપર પગપાળા જતાં લોકો માટે ફૂટબ્રીજ બનાવવાનો નિર્ણય લઈ ગઈકાલે બીગબઝાર સર્કલ અને અમિન માર્ગ રોડ કોર્નર…

View More ગોંડલ ચોકડીએ પણ બનશે ફૂટ બ્રિજ

રાજકોટમાં પ્રથમ વખત યોજાશે ગીર અને કાંકરેજ ગૌવંશનો કેટલ શો

તાજેતરમા મારવાડી કોલેજ ખાતે યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ સમિટમા પણ બ્રાઝીલના પોતાના પ્રવાસ અને ગીર ગાયની ભેટ દ્રારા દુધ ઉત્પાદનક્ષેત્રે બ્રાઝીલના અર્થતંત્રમા આવેલા અમૂલ્ય પરિવર્તનની વાત પ્રધાનમંત્રી…

View More રાજકોટમાં પ્રથમ વખત યોજાશે ગીર અને કાંકરેજ ગૌવંશનો કેટલ શો

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં 825 ટિચિંગ પોસ્ટ પર થશે ભરતી

શિક્ષણ જગતમાંથી એક અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હવે કાયમી અધ્યાપકોની મોટી ભરતી થવા જઈ રહી છે. રાજ્ય સરકારે…

View More વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં 825 ટિચિંગ પોસ્ટ પર થશે ભરતી

જેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી

જેતપુર નજીક રોડના કામમાં ડાયવર્ઝન ઉપર કાર ચલાવવા બાબતે રોડ કોન્ટ્રાક્ટર અને તેના કર્મચારી ઉપર કાર ચાલક સહીત પાંચ શખ્સોએ હુમલો કરી રોકડ અને મોબાઈલની…

View More જેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી