બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફના રસ્તે અતિથી દેવો ભવ-એડીબી હોટેલ નજીક રસ્તો ઓળંગતી વખતે એક યુવાન કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થતાં…
View More બેડી ચોકડી નજીક એડીબી હોટેલ પાસે રસ્તો ઓળંગતા યુવાનનું કારની ઠોકરે મોતgujarat
રાજપરા ગામે વકીલાતનો અભ્યાસ કરતો શખ્સ બોગસ ડોકટર બની દવાખાનું ચલાવતો’તો
કોટડાસાંગાણીના રાજપરા ગામમાં વકીલાતનો અભ્યાસ કરેલ શખ્સને બોગસ ડોકટર બની દવાખાનું ચલાવતાં રૂૂરલ એસઓજીની ટીમે પકડી પાડી કાર્યવાહી કરી હતી.ભાવેશ કોઠીયાએ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડરનો…
View More રાજપરા ગામે વકીલાતનો અભ્યાસ કરતો શખ્સ બોગસ ડોકટર બની દવાખાનું ચલાવતો’તોસંસદમાં નવું વિદ્યુત સુધારા બિલ પસાર થશે તો રાષ્ટ્રવ્યાપી આંદોલન
ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને વિધુત (સુધારા) બિલ 2025ના મુસદ્દાને અંતિમ સ્વરૂૂપ આપવા માટે કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા રચવામાં આવેલા કાર્યકારી જૂથ સામે…
View More સંસદમાં નવું વિદ્યુત સુધારા બિલ પસાર થશે તો રાષ્ટ્રવ્યાપી આંદોલનશિક્ષણ વિભાગ માટે 63184 કરોડનું બજેટ, શાળા સ્વચ્છતા સહાય ડબલ કરાઈ
આર.ટી.આઈ. માટે રૂા.827 કરોડ, નમોલક્ષ્મી યોજના માટે રૂા.1250 કરોડ ફાળવાયા નવા બજેટમાં શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ રૂા.63184 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં મિશન…
View More શિક્ષણ વિભાગ માટે 63184 કરોડનું બજેટ, શાળા સ્વચ્છતા સહાય ડબલ કરાઈપૂર્વ રેલવે મંત્રીએ જાહેર કરેલી 6 ટ્રેનો હવે તો રાજકોટને આપો : ચેમ્બર
દુરન્તો એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત પણ માત્ર કાગળ ઉપર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્સ્ટ્રીના ઉપપ્રમુખ અને ZRUCC મેમ્બર પાર્થભાઈ ગણાત્રા દ્વારા વેસ્ટર્ન…
View More પૂર્વ રેલવે મંત્રીએ જાહેર કરેલી 6 ટ્રેનો હવે તો રાજકોટને આપો : ચેમ્બરઝનાના હોસ્પિટલે મહિલા ORsને બદલે ભૂલથી વાસણ ધોવાનું લિક્વિડ પી જતાં સારવારમાં
રાજકોટ શહેરમાં આવેલા રેલ નગર શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતા પરિણીતાએ ઝનાના હોસ્પિટલમાં ઓઆરએસને બદલે ભૂલથી વાસણ ધોવાનું લિક્વિડ તા તેમને સારવાર માટે સિવિલ…
View More ઝનાના હોસ્પિટલે મહિલા ORsને બદલે ભૂલથી વાસણ ધોવાનું લિક્વિડ પી જતાં સારવારમાંઆજીડેમમાં ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત
શહેરના આજીડેમમાં ઝંપવાલી અજાણયા યુવાને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે દોડી જઇ મૃતદેહને બહાર કાઢી તેની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ…
View More આજીડેમમાં ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાતનણંદના ઘરે પ્રસંગમાં આવેલા જીવાપરના વૃધ્ધાને ખોખડદળ પાસે કારે ઠોકરે લેતા મોત
કોઠારીયા અને ખોખડદળ ચોકડી વચ્ચે ચાલીને જઈ રહેલા જીવાપર ગામના વૃધ્ધા કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. વધુ વિગતો મુજબ જસદણના…
View More નણંદના ઘરે પ્રસંગમાં આવેલા જીવાપરના વૃધ્ધાને ખોખડદળ પાસે કારે ઠોકરે લેતા મોતનંબર પ્લેટ વગરના, બ્લેક ફિલ્મ વાળા વાહન ચાલકોની હિસ્ટ્રી ચેક કરાશે
હાઇવે પર અકસ્માત નોતરતા ગેરકાયદે મીડિયમ ગેપ તોડવાની ઘટનામાં શખ્સોને પકડ્યા સીસીટીવી લગાવવા પોલીસ કમિશનરની સૂચના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી…
View More નંબર પ્લેટ વગરના, બ્લેક ફિલ્મ વાળા વાહન ચાલકોની હિસ્ટ્રી ચેક કરાશેરાજકોટમાંથી ચાર બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, આઈડીકાર્ડ કબજે કરી ડિપોર્ટ કરવા તજવીજ
શહેરમાંથી અગાઉ અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે વધુ એક વાર બાંગ્લાદેશી ઘુષણખોરોને એસઓજીની ટીમે પકડી પાડ્યા છે.આજીડેમ ચોકડી અને કોઠારીયા…
View More રાજકોટમાંથી ચાર બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, આઈડીકાર્ડ કબજે કરી ડિપોર્ટ કરવા તજવીજ