રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હિંડોરણા ગામે રાધીકા હોટલ પાસેથી ચોરી થયેલી મોટરસાયકલના ગુનાનો રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે…
View More રાજુલાના હિંડોરણામાં મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે ઝડપાયાgujarat news
‘સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ’માં 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે
ભારત સરકારે 28 ફેબ્રુઆરી સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે. આમાંથી, 7 સોલાર પાર્ક…
View More ‘સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ’માં 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમેસમર્પણથી સમૃધ્ધિ સુધી ગામ સમૃધ્ધ, દેશ સમૃધ્ધ : પ્રવિણાબેન રંગાણી
ગ્રામ્ય વિકાસના સમર્પણ અને સેવાના અઢી વર્ષ પૂર્ણ, સમગ્ર જિલ્લા પંચાયત ટીમ વર્ક થકી રાજકોટ જિલ્લાએ અનેક નોંધપાત્ર સિધ્ધિઓ હાંસલ કરી, ભાજપની કેન્દ્ર અને રાજ્ય…
View More સમર્પણથી સમૃધ્ધિ સુધી ગામ સમૃધ્ધ, દેશ સમૃધ્ધ : પ્રવિણાબેન રંગાણીશબ્દો દ્વારા મહિલાઓની સફળતાના પોંખણા કરી દર સપ્તાહે ઉજવાય છે મહિલા દિવસ
એવોર્ડ નહીં પણ ઓળખ, સર્ટિફિકેટ નહીં પણ સન્માન,મેડલ નહીં પણ ઉડાન આપે છે “ગુજરાત મિરર” કોઈ આશા – અપેક્ષા નહીં, માત્ર નારીના નવ ગુણને નિખારી…
View More શબ્દો દ્વારા મહિલાઓની સફળતાના પોંખણા કરી દર સપ્તાહે ઉજવાય છે મહિલા દિવસફૂડ વિભાગની 9 એકમોને સ્ટેરેજ મુદ્દે નોટિસ
ખાણીપીણીના 47 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ; સંભાર, સબ્જી અને શુધ્ધ ઘીના નમૂના લેવાયા ફુડ વિભાગ દ્વારા આજે ખાણીપીણીના 47 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી 9 એકમોને…
View More ફૂડ વિભાગની 9 એકમોને સ્ટેરેજ મુદ્દે નોટિસગુજરાતથી ગેરકાયદેસર રીતે વિદેશ મોકલાતી નશાકારક દવાના રેકેટમાં વધુ બેની ધરપકડ
ગુજરાત ATS એ ’એટોમિડેટ’ નામની નશાકારક દવાને ગેરકાયદે રીતે એર કાર્ગો મારફતે થાઈલેન્ડ અને મલેશિયા મોકલતા ભૌતિક પદમણી અને ચેતન વાવડીયાને ATS એ દબોચી લીધા…
View More ગુજરાતથી ગેરકાયદેસર રીતે વિદેશ મોકલાતી નશાકારક દવાના રેકેટમાં વધુ બેની ધરપકડઆવાસ માટે લાયક હોય તેવા લોકોને ઘરથાળના પ્લોટ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારોના આવાસ વિનાના પરિવારને રહેણાંક હેતુ માટે ઘરથાળના મફત પ્લોટ આપવાની યોજના વધુ સરળ બનાવવાનો ગરીબલક્ષી નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના…
View More આવાસ માટે લાયક હોય તેવા લોકોને ઘરથાળના પ્લોટ મળશેહીટવેવ સામે એલર્ટ : કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેર
હિટવેવ અંતર્ગત નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે જઈ તબીબી સલાહ લેવી. ઈમર્જન્સીમાં 108નો સંપર્ક કરવા અનુરોધ હાઇડ્રેટેડ રહો – જ્યારે પણ…
View More હીટવેવ સામે એલર્ટ : કોર્પોરેશન દ્વારા એડવાઈઝરી જાહેરપુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા માતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત
મવડી પ્લોટમાં શ્રીનાથજી સોસાયટીનો બનાવ શહેરના મવડી પ્લોટમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતી મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રીએ પ્રેમ લગ્ન કરી લીધાના આઘાતમાં…
View More પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા માતાનો ગળે ફાંસો ખાઈ આપઘાતઆવતીકાલથી કોંગ્રેસનું મુરતિયા શોધો અભિયાન
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે 20મી સુધી સેન્સ પ્રક્રિયા, 50 ટકા ટિકિટો યુવાનોને અપાશે: અમિત ચાવડા ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ…
View More આવતીકાલથી કોંગ્રેસનું મુરતિયા શોધો અભિયાન