પ્રવર્તમાન સમયમાં મધ્યપુર્વ દેશોમા ચાલી રહેલ યુધ્ધના કારણે પેટ્રોલીયમ ગેસ તથા અન્ય પુરવઠામાં અસર સર્જાયેલ હોય આ પરીસ્થિતીને પહોંચી વળવા ભારત સરકાર દ્વારા સંભવીત એલપીજી…
View More વેરાવળના નાવદ્રા ગામે એલપીજીના કાળાબજારીનો પર્દાફાશ, 33 બાટલાઓ સાથે શખ્સ ઝડપાયોgujarat news
દસાડા પોલીસના ડ્રાઇવરે બૂટલેગરને ફોન કરી દારૂના કેસમાં 80 હજારની લાંચ માગી
જિલ્લા પોલીસે ખાસ કરીને બુટલેગરો અને રીઢા આરોપીઓ સામે કાર્યવાહી કરવાનું અભિયાન હાથ ધર્યું છે. આથી જ એક પછી એક બુટલેગરોને ત્યાં દરોડા પડાયા હતા.…
View More દસાડા પોલીસના ડ્રાઇવરે બૂટલેગરને ફોન કરી દારૂના કેસમાં 80 હજારની લાંચ માગીગોંડલમાં ભરેલ કબજે લીધેલું મકાન ખાલી કરાવવા નામચીન શખ્સ અને મહિલાએ આતંક મચાવ્યો
ગોંડલમાં રહેતા 66 વર્ષના બ્રાહમણ પરિવારનું ભરેલ કબજે લીધેલું મકાન ખાલી કરાવવા ગોંડલના કુખ્યાત શખ્સ અને મકાન ખરીદના મહીલાએ આંતક મચાવી નળ અને વીજ કનેક્શન…
View More ગોંડલમાં ભરેલ કબજે લીધેલું મકાન ખાલી કરાવવા નામચીન શખ્સ અને મહિલાએ આતંક મચાવ્યોવેરાવળ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા, કાલથી બુકિંગ શરૂ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળબાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે…
View More વેરાવળ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા, કાલથી બુકિંગ શરૂભાવનગરમાં ક્રિકેટ રમવા મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો
ભાવનગર શહેરના તિલકનગર રોડ પર આવેલા આડોડીયા વાસ વિસ્તારમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું હતું. બંને પક્ષો…
View More ભાવનગરમાં ક્રિકેટ રમવા મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારોભાવનગરમાં અશાંતધારા મંજૂરીમાં પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા તોડ
ભાવનગર શહેરમાં અશાંતધારા અમલી હોવા છતાં મિલકત સોદામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં આવેલી કોમર્શિયલ…
View More ભાવનગરમાં અશાંતધારા મંજૂરીમાં પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા તોડવેરાવળમાં 10 હજારની લાંચ લેતા ફિશરીજ વિભાગનો વચેટિયો ઝબ્બે
વેરાવળમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો એ કડક કાર્યવાહી હાથ ધરી ફરી એકવાર સાબિત કર્યું છે કે લાંચિયા તત્વો હવે બચી શકવાના નથી. તા.18 માર્ચ…
View More વેરાવળમાં 10 હજારની લાંચ લેતા ફિશરીજ વિભાગનો વચેટિયો ઝબ્બેભાવનગરમાં નિવૃત્ત કર્મચારીએ માહિતી ખાતાના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી
ભાવનગર જિલ્લાના જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર માહિતી ખાતાના નિવૃત્ત કર્મચારી અને પોતાને પત્રકાર તરીકે ઓળખાવતાં હનીફ સમા દ્વારા ગંભીર ધમકી અને ત્રાસ…
View More ભાવનગરમાં નિવૃત્ત કર્મચારીએ માહિતી ખાતાના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપીગોંડલ કોર્ટનો વેચેલ ગાડીનું નામ ટ્રાન્સફર ન થતા અકસ્માત કેસમાં માલિકને 75 લાખ ચૂકવવા હુકમ
બીલડી ગામે રહેતા ખેતીકામ કરતા ગુજરનાર ભીખુભાઈ પોપટભાઈ ભુવા મોટર સાયકલમાં ગોડલ – વાસાવડ રોડ પર, બીલડી ગામના પાટીયા પાસે પહોંચતા હતા ત્યારે એક કાર…
View More ગોંડલ કોર્ટનો વેચેલ ગાડીનું નામ ટ્રાન્સફર ન થતા અકસ્માત કેસમાં માલિકને 75 લાખ ચૂકવવા હુકમજસદણ પાલિકાની કારોબારી બેઠક મળી, કુલ 37 એજન્ડા સાથે રૂા.143.62 લાખોના કામોની મંજૂરીની મહોર
વૃક્ષારોપણ-ફિલ્ટર પ્લાન્ટમાં બેદરકારી, રાજકીય નેતાઓના આશીર્વાદથી ભ્રષ્ટાચાર બદલ જામનગરની નવદુર્ગા એજન્સી પર કારોબારીએ રોક લગાવી બિલ અટકાવ્યું જસદણ નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી શુદ્ધ મળી…
View More જસદણ પાલિકાની કારોબારી બેઠક મળી, કુલ 37 એજન્ડા સાથે રૂા.143.62 લાખોના કામોની મંજૂરીની મહોર