પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમ (રામનવમી) થી ચૈત્રી અગિયારસ દરમ્યાન દ્વારકાધીશજી તેમજ તેમના મુખ્ય પટ્ટરાણી રૂૂકિમણીજીનો ભવ્ય લગ્નોત્સવ ભકિતભાવ સાથે ધામધૂમપૂર્વક…
View More દ્વારકામાં ચૈત્ર સુદ દસમ-અગિયારસે દ્વારકાધીશ રૂકિમણીજી વિવાહ મહોત્સવgujarat news
હું 1997માં મુખ્યમંત્રીને પણ ‘અડી’ ગયો’તો: કાંતિ અમૃતિયાનો ધડાકો
કેન્સરની સારવાર બાદ હાથીની અંબાડી પર પરત ફરેલા રાજ્યમંત્રીના રાજકીય ધડાકા-ભડાકા મોરબીના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદ…
View More હું 1997માં મુખ્યમંત્રીને પણ ‘અડી’ ગયો’તો: કાંતિ અમૃતિયાનો ધડાકોસૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ
જામગનર પોલીસ પાસેથી ગોંડલ પોલીસે કબજો લઈ રિમાન્ડ ઉપર પૂછપરછ શરૂ કરી સૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી આચરનાર ’ઇન્ટીફાય સોલાર પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીના પાંચ આરોપીઓને…
View More સૌરાષ્ટ્રમાં સોલાર પેનલના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈભાજપ દ્વારા સાત સહ પ્રવકતાની કરાઇ નિમણૂક
ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચુંટણીઓ જાહેર થાય તે પૂર્વે ભાજપે સંગઠન રચનાઓ પુરી કરી લીધી છે. પ્રદેશ ચુંટણી સમિતિની રચના બાદ આજે સાત પ્રદેશ…
View More ભાજપ દ્વારા સાત સહ પ્રવકતાની કરાઇ નિમણૂકરાજકોટ-અમદાવાદ-સુરત જિલ્લા પંચાયત પ્રમુખ પદ OBCના ફાળે, 34 જિલ્લા પંચાયતનું રોટેશન જાહેર
17 જિલ્લા પંચાયતમાં સામાન્ય વર્ગને પ્રમુખ પદ: દ્વારકા અને બનાસકાંઠા એસસી મહિલાઓ માટે અનામત ગુજરાતમાં જિલ્લા- તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે ગુજરાત રાજ્ય…
View More રાજકોટ-અમદાવાદ-સુરત જિલ્લા પંચાયત પ્રમુખ પદ OBCના ફાળે, 34 જિલ્લા પંચાયતનું રોટેશન જાહેરમકાનના પાર્કિંગમાં ગેસના બે બાટલા ફાટયા, 3 લોકો દાઝ્યા
કેટરર્સના ધંધાર્થીના ઘરમાં 40 સિલિન્ડરમાંથી બે લીકેજ થતાં વિસ્ફોટ, ત્રણ વાહન અને દિવાલને નુકસાન, આરાધના સોસાયટીમાં દુર્ઘટના રાજકોટ શહેરના સહકાર નગર મેઈન રોડ નજીક આવેલી…
View More મકાનના પાર્કિંગમાં ગેસના બે બાટલા ફાટયા, 3 લોકો દાઝ્યારાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: વારસાઈ જમીન વ્યવહારમાં માત્ર રૂ. 300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી જ લાગશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો…
View More રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: વારસાઈ જમીન વ્યવહારમાં માત્ર રૂ. 300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી જ લાગશેરાજકોટમાં વિનફાસ્ટ EV કારના શોરૂમનું ગ્રાન્ડ ઓપનિંગ
ગોપીનાથ ગ્રુપ 2005 થી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં EICHER, MAHINDRA, ASHOK LEYLAND ,TVS જેવી નામાંકીત ઓટોમોબાઇલ કંપની સાથે કામ કરે છે જે હવે વિનફાસ્ટ EV કાર ને…
View More રાજકોટમાં વિનફાસ્ટ EV કારના શોરૂમનું ગ્રાન્ડ ઓપનિંગAIBEની પરીક્ષા આપવા ભાવિ વકીલોને અમદાવાદ ધક્કા નહીં ખાવા પડે: વડોદરા પરીક્ષા કેન્દ્રને મંજૂરી
વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખભાઈ ભટ્ટ દ્વારા બાર કાઉન્સિલને વડોદરા AIBEની પરીક્ષા કેન્દ્ર આપવા માટે રજૂઆત કરાઈ હતી. તેમણે જણાવેલું કે આજુ બાજુ ભરૂૂચ જિલ્લો,…
View More AIBEની પરીક્ષા આપવા ભાવિ વકીલોને અમદાવાદ ધક્કા નહીં ખાવા પડે: વડોદરા પરીક્ષા કેન્દ્રને મંજૂરીરેલ સબવે બનાવી રેલવે ટ્રેક પાર કરતી વખતે થતી દુર્ઘટનાઓ પર રોક લગાવાશે
રેલવે ટ્રેક પાર કરતી વખતે થતી દુર્ઘટનાઓને હવે રેલવે મિશન મોડમાં રોકશે. સુવિધાજનક સબ વે બનાવી આ સુનિશ્ચિત કરવામાં આવશે. તેની વ્યાપક તૈયારીઓના ભાગરૂૂપે રેલ…
View More રેલ સબવે બનાવી રેલવે ટ્રેક પાર કરતી વખતે થતી દુર્ઘટનાઓ પર રોક લગાવાશે