રાજકોટ મહાનગરપાલિકાના ખજાનામાં મિલકત વેરા પેટે જમા કરાવેલા કરોડો રૂૂપિયાના ચેકો વગર વસૂલાતે પરત ફરતા મનપાના ટેક્સ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા…
View More મિલકત વેરા ચેક રીટર્ન મામલે RMC આકરા પાણીએ: 62 સામે એફઆઈઆરgujarat news
રાજકોટના અધિક સેશન્સ જજ સહિત રાજ્યના 343 ન્યાયાધિશની બદલી
ઉનાળુ વેકેશન પૂર્વે સેશન્સ, સિનિયર-જુનિયર સિવિલ અને જયુ. મેજી. કેડરના જજની બદલી, 7 જૂન પહેલા બદલી વાળી જગ્યાએ ચાર્જ સંભાળી લેવા હાઈકોર્ટનો આદેશ રાજયભરની સિવિલ…
View More રાજકોટના અધિક સેશન્સ જજ સહિત રાજ્યના 343 ન્યાયાધિશની બદલી30 વર્ષ પૂર્વે પત્નીને મારી નાખ્યાની શંકાએ માતાને છરીના ઘા ઝીંકતો પુત્ર
શહેરની ભાગોળે આવેલા રોણકી ગામે 30 વર્ષ પૂર્વે પરિણીતાનું પ્રસુતિ બાદ કમળાની બિમારી સબબ મોત નિપજ્યું હતું. પત્નીના મોત બાદ પતિએ જનેતા પર હત્યાની શંકા…
View More 30 વર્ષ પૂર્વે પત્નીને મારી નાખ્યાની શંકાએ માતાને છરીના ઘા ઝીંકતો પુત્રવડોદરા-સોમનાથ-જામનગરમાં PM મોદીના રોડ શો
રવિવારે રાત્રે જામનગર પહોંચશે, સોમવારે સોમનાથમાં રોડ શો, મહાપૂજા બાદ જંગી જાહેરસભા સંબોધશે ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બે દિવસના સતાવાર કાર્યક્રમની અંતે જાહેરાત કરવામાં આવી…
View More વડોદરા-સોમનાથ-જામનગરમાં PM મોદીના રોડ શોજાગનાથ પ્લોટમાં કોર્ટ કેસનો ખાર રાખી પરિવાર પર હુમલો
સાઢુભાઈ સહિતના શખ્સોએ કાર નીચે કચડવાનો પ્રયાસ કરી મચાવ્યો આતંક: સ્વબચાવમાં લત્તાવાસીઓએ કારમાં તોડફોડ કરતા હુમલાખોરો ફરાર રાજકોટના હાર્દ સમાન જાગનાથ પ્લોટ વિસ્તારમાં ગઈકાલે મોડી…
View More જાગનાથ પ્લોટમાં કોર્ટ કેસનો ખાર રાખી પરિવાર પર હુમલોનાનીએ કામધંધો કરવાનું કહેતા ગળું કાપી નાખ્યું
દીકરીએ બીજા લગ્ન કરી લેતા નાનીએ જ ઉછેરીને મોટો કર્યો અને તેનું જ ઢીમ ઢાળી દીધું, સુરતની ચોંકાવનારી ઘટના કહેવાય છે કે ’સંબંધોમાં વિશ્વાસ એ…
View More નાનીએ કામધંધો કરવાનું કહેતા ગળું કાપી નાખ્યુંઆમ આદમી પાર્ટીએ મતોનું વિભાજન કરતાં કોંગ્રેસનો પરાજય: અમિત ચાવડા
ચૂંટણી પ્રક્રિયા સામે પણ ઉઠાવ્યા સવાલ, ‘આપ’ને RSSની વિચારધારા વાળી પાર્ટી ગણાવી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક સંબોધિ હતી ત્યારબાદ…
View More આમ આદમી પાર્ટીએ મતોનું વિભાજન કરતાં કોંગ્રેસનો પરાજય: અમિત ચાવડારાજકોટમાં આત્મહત્યા-અકસ્માતના પ્રમાણમાં વધારો
આપઘાતનું પ્રમાણ 1.7 ટકા વધ્યું, બપોરે 12થી 3માં અકસ્માતો વધ્યા દેશમાં ગુનાઓમાં ઘટાડો થયો છે. બુધવારે NCRB દ્વારા જાહેર કરાયેલા 2024ના ક્રાઈમ રિપોર્ટમાં જણાવાયું…
View More રાજકોટમાં આત્મહત્યા-અકસ્માતના પ્રમાણમાં વધારોબામણબોર ગામે હિટ એન્ડ રન, રિક્ષાની ઠોકરે બાઈકચાલકનું મોત
3 દિવસની સારવાર બાદ હોસ્પિટલના બિછાને દમ તોડયો રાજકોટ ચોટીલા હાઈ-વે પર આવેલા બામણબોર ગામે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ગામમાં રહેતો યુવાન…
View More બામણબોર ગામે હિટ એન્ડ રન, રિક્ષાની ઠોકરે બાઈકચાલકનું મોતસુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન મંગળવારથી કાયમી દોડશે
રેલવે પ્રશાસન દ્વારા હાલમાં કાર્યરત ટ્રેન નંબર 09259 સુરેન્દ્રનગરધ્રાંગધ્રા ડેમુ ટ્રેનને 12 મે, 2026 થી કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર…
View More સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન મંગળવારથી કાયમી દોડશે