રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ-2 ખાતે ગરમી અને તડકાથી રાહત મેળવવા નહાવા ગયેલા બે કિશોરો પાણીમાં ડૂબી જતા તેમના કરુણ મોત નિપજ્યાં હોવાની દુખદ ઘટના સામે…
View More રાજુલાના ધાતરવડી ડેમ-2માં ડૂબી જતા બે કિશોરોના મોતgujarat news
મુન્દ્રા બંદરે 140 કિલો ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ નાર્કોટીકસ ટીમે ‘રિક્ષા’માં આવી ઓપરેશન પાર પાડયું, એજન્સીએ તપાસ શરૂ કરી મુન્દ્રા પોર્ટ પરની એક જેટીમાં આજે સાંજથી શરૂૂ થયેલી કાર્યવાહીમાં એક આયાતી ક્ધટેનરમાં…
View More મુન્દ્રા બંદરે 140 કિલો ડ્રગ્સ ઝડપાયુંગીરસફારીમાં VIPને ‘રાજી કરવા’ ગાયનું લાઇવ મારણ કરાવાયું?
જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ, સંગઠનો અને એક જાગૃત નાગરિકે તટસ્થ તપાસ કરવા રાજ્યપાલને પત્ર લખ્યો દુબળી-પાતળી ગાય માલધારીઓની ન હોય, લાયન શો પૂર્વ આયોજીત હોવાનો…
View More ગીરસફારીમાં VIPને ‘રાજી કરવા’ ગાયનું લાઇવ મારણ કરાવાયું?કલ્યાણપુરના કેનેડી ગામેથી બોક્સાઈટનું ગેરકાયદે વહન ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીની ટીમ દ્વારા અગાઉ બોકસાઈટ ચોરી માટે કુખ્યાત બની ગયેલા કલ્યાણપુર પંથકમાંથી ગેરકાયદેસર રીતે થતું બોકસાઈટનું વહન પકડી પડાયું હતું. આ સમગ્ર…
View More કલ્યાણપુરના કેનેડી ગામેથી બોક્સાઈટનું ગેરકાયદે વહન ઝડપાયુંજામનગરના જડેશ્ર્વર પાર્ક વિસ્તારમાં સાડા ત્રણ કરોડની જમીન દબાણ મુક્ત કરાવાઈ
જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં દબાણો દૂર કરવાની વિશાળ કામગીરી હાથ ધરી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરતાં આશરે…
View More જામનગરના જડેશ્ર્વર પાર્ક વિસ્તારમાં સાડા ત્રણ કરોડની જમીન દબાણ મુક્ત કરાવાઈકલ્યાણપુરના ગાંધવી વિસ્તારમાંથી ગેરકાયદેસર માટી ચોરી પકડાઈ
કલ્યાણપુર વિસ્તારના સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવતી દરિયાની ખારી રેતી સંદર્ભે પોલીસે ટ્રેક્ટર સહિતના વાહનો કબજે લઈ, ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ…
View More કલ્યાણપુરના ગાંધવી વિસ્તારમાંથી ગેરકાયદેસર માટી ચોરી પકડાઈસુપેડીના મુરલીમનોહર મંદિરનો વિવાદ ફરી ચગ્યો
ગ્રામજનો અને મંદિરના સંતો-મહંતો-સેવકો આમને-સામને રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિરનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. ગ્રામજનો અને મંદિરના…
View More સુપેડીના મુરલીમનોહર મંદિરનો વિવાદ ફરી ચગ્યોરાજકોટમાં ગરમીમાં આંશીક રાહત, બપોરે 42.2 ડિગ્રી તાપમાન
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હાલ સૂર્યનારાયણનો તકો જોવા મળી રહ્યો છે અસહ્ય બફારા વચ્ચે ગરમીનો પારો સતત 42 ડિગ્રીના પાર નોંધાયો છે ત્યારે આ જ…
View More રાજકોટમાં ગરમીમાં આંશીક રાહત, બપોરે 42.2 ડિગ્રી તાપમાનવાવડીમાં પૈસાની લેતી-દેતીમાં યુવકની હત્યાનો પ્રયાસ
રાજકોટ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પૈસાની લેતી-દેતીના મામલે એક ખૂની હુમલાની ઘટના સામે આવી છે.મીરા કાસ્ટિંગ રોડ પર આવેલા રોયલ ઇનોવેશન કારખાના પાસે નજીવી વાતમાં…
View More વાવડીમાં પૈસાની લેતી-દેતીમાં યુવકની હત્યાનો પ્રયાસરાજકોટમાં સતત બીજા દિવસે લુંટની ઘટના, રીક્ષા ચાલકને છરી બતાવી 20 હજાર લુંટી લીધા
રાજકોટ શહેરના નવાગામમાં પોલીસ ખુદ લૂંટાયાના બનાવના અમુક કલાકોમાં ધોળે દિવસે જ રીક્ષા ચાલક પાસેથી પણ છરીની અણીએ રોકડની લૂંટ ચલાવી બે શખ્સો નાસી છૂટ્યા…
View More રાજકોટમાં સતત બીજા દિવસે લુંટની ઘટના, રીક્ષા ચાલકને છરી બતાવી 20 હજાર લુંટી લીધા