સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનીજ માફિયાઓની પ્રવૃત્તિઓને લઈને ફરી એક વખત ચર્ચાઓ તેજ બની છે. ચોટીલા નજીક જીલેટિન જેવો વિસ્ફોટક પદાર્થ, ડિટોનેટર અને વાયર…
View More ચોટીલા નજીક જીલેટિન ભરેલી પીકઅપ કાર પકડાઈ! મોટા ‘વહીવટ’થી છૂટી ગઈ?gujarat news
ચોટીલાના હરણીયા ગામે માલઢોર ચરાવવા બાબતે યુવક પર બે શખ્સનો ધારીયા વડે હુમલો
ચોટીલા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ એક જ દિવસમાં હિંસાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ બંને બનાવોમાં ઈજાગ્રસ્ત થયેલા યુવક…
View More ચોટીલાના હરણીયા ગામે માલઢોર ચરાવવા બાબતે યુવક પર બે શખ્સનો ધારીયા વડે હુમલોમોરબી નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત: 2ના મોત, 8 ઇજાગ્રસ્ત
મોરબી જિલ્લાના પીપળીયા ગામની ચોકડી પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મોરબીના પાવડવાડી ગામે રહીને પેટિયું રળતા અને મૂળ મધ્યપ્રદેશના વતની…
View More મોરબી નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત: 2ના મોત, 8 ઇજાગ્રસ્તજામનગરમાં એક જ રાતમાં ચોરીના બે બનાવ: ફ્રૂટની દુકાન -બંધ મકાનમાંથી 3.79 લાખનો મુદ્દામાલ ચોરાયો
જામનગર શહેરમાં તસ્કરોએ એક જ રાત્રિ દરમિયાન બે અલગ-અલગ સ્થળોએ ચોરીને અંજામ આપતાં ચકચાર મચી છે. શહેરના સટ્ટાબજાર નજીક આવેલી એસ.પી. મહેતા માર્કેટમાં ફ્રૂટની દુકાનમાંથી…
View More જામનગરમાં એક જ રાતમાં ચોરીના બે બનાવ: ફ્રૂટની દુકાન -બંધ મકાનમાંથી 3.79 લાખનો મુદ્દામાલ ચોરાયોહળવદના રણજીતગઢ ગામ પાસે વૃધ્ધે ટ્રેન નીચે પડતુ મુકી જીવન ટૂંકાવ્યું
હળવદના રણજીતગઢ ગામ પાસે માનસિક બીમારીથી પીડાતા 62 વર્ષીય વૃદ્ધે ટ્રેન નીચે પડતું મૂકી દેતાં માથા તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી તેમનું ઘટનાસ્થળે જ…
View More હળવદના રણજીતગઢ ગામ પાસે વૃધ્ધે ટ્રેન નીચે પડતુ મુકી જીવન ટૂંકાવ્યુંજામનગર જિલ્લામાં રસ્તે રઝળતાં પશુઓના કારણે બે અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ
ચાવડા-અલિયા માર્ગ પર રોઝડું આડું ઉતરતાં કાર પલટી, 18 વર્ષીય યુવતીનું મોત; ખટિયા પાસે આંખલો આડો ઉતરતાં બાઈકચાલક આધેડનું મૃત્યુ જામનગર જિલ્લામાં રસ્તે રઝળતાં પશુઓ…
View More જામનગર જિલ્લામાં રસ્તે રઝળતાં પશુઓના કારણે બે અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુભાવનગરમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું અને પથ્થરમારો
ભાવનગરના કુંભારવાડા સ્થિત નારી રોડ પર આવેલી ક્રિષ્ના સોસાયટીમાં નવરાત્રી તહેવાર દરમિયાન બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. બંને પક્ષે સામસામે…
View More ભાવનગરમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું અને પથ્થરમારોપાણી-વીજળીની તંગી, મંદી, મોંઘવારીના કારણે સાડી ઉદ્યોગ ઉપર સંકટ
સૌરાષ્ટ્રના ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા જેતપુરના પ્રખ્યાત સાડી ઉદ્યોગ પર હાલ સંકટના ઘેરા વાદળો છવાયા છે. એક તરફ મોંઘવારી અને મંદીનો માર છે, તો બીજી…
View More પાણી-વીજળીની તંગી, મંદી, મોંઘવારીના કારણે સાડી ઉદ્યોગ ઉપર સંકટપાણી, પેડલ અને પગલાંમાં પારંગત ખેલાડીએ કોચ બની સપનાને આપી પાંખો
સગા સંબંધી જ્યારે દીકરીના ભવિષ્ય માટે સોનાના દાગીના ખરીદતા ત્યારે પૂજા ચૌઋષિના પિતા પુત્રી માટે સાયકલ ખરીદતા ખેલાડી તરીકે 200થી વધુ મેડલની સિદ્ધિ મેળવ્યા બાદ…
View More પાણી, પેડલ અને પગલાંમાં પારંગત ખેલાડીએ કોચ બની સપનાને આપી પાંખોચોટીલાના રાજપરા ગામની સીમમાં મધમાખીના હુમલામાં વૃધ્ધાનું મોત
ચોટીલા તાલુકાના રાજપરા ગામની સીમમાં મધમાખીઓના હુમલાની દુ:ખદ ઘટના સામે આવી છે. વાડીમાં કામ કરી રહેલા 70 વર્ષીય વૃધ્ધાનું મધમાખીઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા…
View More ચોટીલાના રાજપરા ગામની સીમમાં મધમાખીના હુમલામાં વૃધ્ધાનું મોત