માણાવદરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર બોરખતરીયા દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ કે સૂચના આપ્યા વિના માણાવદરના બાંટવા હાઇવે ઉપર રસ્તો તોડી નાખવામાં આવતા સામાન્ય વાહનચાલકો…
View More માણાવદરના બાંટવા હાઇવે પર રોડ તોડી નાખતા અઠવાડિયાથી ટ્રક ફસાયોgujarat news
જસદણના કુંદણી ગામનો કુખ્યાત શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવામાં મોટી સફળતા મળી છે. જસદણ તાલુકાના કુંદણી ગામે રહેતા એક શખ્સને એસઓજીની ટીમે બે…
View More જસદણના કુંદણી ગામનો કુખ્યાત શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયોપાટડી અને પીપળી ગામમાં જુગારનો દરોડો: 16 ઝડપાયા, છ શખ્સો ફરાર
પાટડી અને પીપળીમાં જુગાર અંગેનો દરોડામાં 16 આરોપીઓ રૂૂ. 3,42,670ના મુદામાલ સાથે ઝડપાયા હતા. જયારે 6 જુગારીઓ પોલીસને થાપ આપીને ફરાર થઇ જવામાં સફળ…
View More પાટડી અને પીપળી ગામમાં જુગારનો દરોડો: 16 ઝડપાયા, છ શખ્સો ફરારગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયા
તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સિંહને પજવણી કરતા તેમજ પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના અનેક વીડિયો વાયરલ થયા બાદ ગીર…
View More ગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયારીબડા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પાયા ખોદતા શ્રમિકોને કુહાડી બતાવી ધમકાવ્યા
ગોંડલ તાલુકાના રીબડા ઇન્ડસ્ટ્રીઝ સેટેલાઇટ ઝોન-5માં જેસીબી અને ટ્રેક્ટર વડે પાયા ખોદવાનું કામ કરી રહેલા શ્રમિકોને કુહાડી બતાવી, ડરાવી-ધમકાવીને કામ બંધ કરાવવા અંગે રીબડાના એક…
View More રીબડા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પાયા ખોદતા શ્રમિકોને કુહાડી બતાવી ધમકાવ્યારોડના 30 કરોડના કામ માટે અધધ..85% ઓન ભાવ આવ્યા!
RMCએ ત્રણેય ઝોનમાં ચોમાસા પછી રસ્તાના કામ માટે બહાર પાડેલા ટેન્ડરમાં ધાર્યા બહારના ઉંચા ભાવ આવતા રિ-ટેન્ડર કરાયું રાજકોટમાં રોડના પેચવર્કના કામ હોય કે પછી…
View More રોડના 30 કરોડના કામ માટે અધધ..85% ઓન ભાવ આવ્યા!કાલે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં એક કરોડ વૃક્ષો વાવવાનો રેકોર્ડ સર્જાશે
રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ મિલિયન-ટ્રી ડ્રાઇવ યોજાશે, 13 જુલાઇએ દહેગામમાં અલગ-અલગ લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી…
View More કાલે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં એક કરોડ વૃક્ષો વાવવાનો રેકોર્ડ સર્જાશેશિક્ષકોના પ્રશ્ર્નો અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની સરકારને રજૂઆત
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શાળાઓના હિતને સ્પર્શતા પાંચ અત્યંત મહત્વના પ્રશ્નોના કાયમી અને વ્યવહારુ ઉકેલ માટે રાજ્ય સરકારના વિવિધ…
View More શિક્ષકોના પ્રશ્ર્નો અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની સરકારને રજૂઆતરાજકોટમાં બજરંગ દળના કાર્યકર પર પોલીસ દ્વારા હુમલાનો આક્ષેપ: VHP દ્વારા કમિશનરને આવેદન
શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધવા બાબતે ઉભા થયેલા વિવાદમાં બજરંગ દળના કાર્યકરને પોલીસ દ્વારા માર મારવાની ઘટના સામે આવતા વિવાદ વકર્યો છે. આ…
View More રાજકોટમાં બજરંગ દળના કાર્યકર પર પોલીસ દ્વારા હુમલાનો આક્ષેપ: VHP દ્વારા કમિશનરને આવેદનસસ્તા અનાજની દુકાનોમાં હજુ સુધી જુલાઇનું અનાજ મળ્યું નથી
રાજ્યમાં પાત્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકોને અનાજ આપવા માટે પુરવઠા તંત્ર અત્યાધુનિક આયોજન કરી રહ્યું છે તે હજુ સુચારુ રીતે ગોઠવાયું નથી. બીજી તરફ દુકાનદારો…
View More સસ્તા અનાજની દુકાનોમાં હજુ સુધી જુલાઇનું અનાજ મળ્યું નથી