મનપાની એસ્ટેટ વિભાગની મુખ્ય માર્ગો પર ડ્રાઇવ, રૂા.2.87 લાખનો દંડ વસુલાયો રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 27/11/2024 થી 09/12/2024 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી…
View More દબાણોનો ખડકલો: વધુ 2012 રેંકડી, બેનરો જપ્તgujarat news
યુજીસી પીજી અને યુજીની કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બદલાવ કરશે
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી) દ્વારા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ(સીયુઈટી)માં 2025થી નિષ્ણાતોની પેનલની સમીક્ષા પછી કેટલાક ફેરફાર થશે તેમ યુજીસીના ચેરમેન…
View More યુજીસી પીજી અને યુજીની કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બદલાવ કરશેવેરાવિભાગનો સપાટો: 30 મિલકત સીલ, 3 નળજોડાણ કટ
કોર્પોરેશને 13 આસામીઓ પાસેથી સ્થળ ઉપર રૂા. 35.46 લાખની વેરાવસુલાત કરી, 11ને જપ્તીની નોટિસ ફટકારી મનપાના વેરાવિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં મિલ્કત રિકવરી ઝુંબેશ હાથ ધરી…
View More વેરાવિભાગનો સપાટો: 30 મિલકત સીલ, 3 નળજોડાણ કટનવ વર્ષમાં 117 કેસોમાં સજાની ઉપલબ્ધી મેળવનાર જિલ્લા સરકારી વકીલ વોરાને સન્માનિત કરતા મુખ્યમંત્રી
રાજકોટ જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ 9 વર્ષની સરકારી વકીલ તરીકેન કારકીર્દીમાં 117 જેટલા કેસોમાં અપરાધીઓને સજા અપાવવાની ઉપલબ્ધી મેળવી રેકોર્ડ સર્જયો છે. ત્યારે…
View More નવ વર્ષમાં 117 કેસોમાં સજાની ઉપલબ્ધી મેળવનાર જિલ્લા સરકારી વકીલ વોરાને સન્માનિત કરતા મુખ્યમંત્રીબેડી યાર્ડ નજીક 4.50 કરોડની જમીન ખુલ્લી કરાઇ
હોટલ, પાનની દુકાન, ગેરેજ, રેસ્ટોરન્ટ સહિત છ બાંધકામો તોડી પાડતા તાલુકા મામલતદાર રાજકોટ જિલ્લા તેમજ શહેરની આજુબાજુમાં ગેરકાયદેસર ખડકી દેવાયેલા દબાણો દૂર કરવા અંગે જિલ્લા…
View More બેડી યાર્ડ નજીક 4.50 કરોડની જમીન ખુલ્લી કરાઇ2047 સુધીમાં વિકસિત ગુજરાત માટે સરકારે IIM અમદાવાદ સાથે MOU કર્યા
રાજ્ય સરકારની થિંક ટેન્ક – ગુજરાત ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) ની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક સોમવારે ગાંધીનગરમાં યોજાઈ હતી જેમાં તેણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ…
View More 2047 સુધીમાં વિકસિત ગુજરાત માટે સરકારે IIM અમદાવાદ સાથે MOU કર્યાનર્મદા જિલ્લા ‘દિશા’ કમિટી બેઠકમાં ધારાસભ્ય-સાંસદ વચ્ચે બઘડાટી
નર્મદા જિલ્લા ડિસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડિનેશન અન્ડ મોનિટરિંગ(દિશા) કમિટીની ત્રિમાસિક બેઠક ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મળી હતી.આ બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય…
View More નર્મદા જિલ્લા ‘દિશા’ કમિટી બેઠકમાં ધારાસભ્ય-સાંસદ વચ્ચે બઘડાટીનાર્કોટિક્સના કેસ ચલાવવા રાજકોટ સહિત પાંચ સ્થળે ખાસ કોર્ટ શરૂ કરાઇ
રાજકોટમાં ચરસ સાથે ઝડપાયેલ ચાર આરોપીઓ સામેનો કેસ અન્ય કોર્ટે ચલાવી નાખતા હાઇકોર્ટે ચૂકાદો સસ્પેન્ડ કરી જામીન મુક્ત કર્યા NDPSના કેસ અન્ય કોર્ટો ચલાવતી હોવાનું…
View More નાર્કોટિક્સના કેસ ચલાવવા રાજકોટ સહિત પાંચ સ્થળે ખાસ કોર્ટ શરૂ કરાઇજંત્રીના પ્રશ્ર્નોને પ્રાથમિકતા આપવા કલેક્ટરનો આદેશ
ધાર્મિક સહિતના દબાણો હટાવવા E-KYCની કામગીરી ઝડપી કરવા અધિકારીઓને સૂચના ગુજરાત સરકાર દ્વારા સુચિત જંત્રી દર જાહેર કરતા રાજ્યભરમાં હોબાળો મચી ગયો છે. ગઇકાલે બિલ્ડરો…
View More જંત્રીના પ્રશ્ર્નોને પ્રાથમિકતા આપવા કલેક્ટરનો આદેશહેલ્મેટ, સીટ બેલ્ટ, પીયુસી, વીમા વગરના એલઇડી લાઇટ લગાવતા ચાલકો સામે કાર્યવાહી
ટ્રાફિક નિયમ તોડતા 1101 વાહનચાલકોને રૂા.39.17 લાખનો દંડ ફટકારતુ RTO રાજકોટ આરટીઓ કચેરી દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં નિયમોને લઇને ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં…
View More હેલ્મેટ, સીટ બેલ્ટ, પીયુસી, વીમા વગરના એલઇડી લાઇટ લગાવતા ચાલકો સામે કાર્યવાહી