જૂનાગઢ આઈજી નિલેેશ જાંજડિયા અને કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સહિત 9ને પ્રતિષ્ઠિત સેવા અને હોમગાર્ડ તેમજ સિવિલ સર્વિસ માટે 6ને રાષ્ટ્રપતિ ચંદ્રક રાજકોટના…
View More રાજકોટ CP સહિત રાજ્યના 17 પોલીસ અધિકારી-કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રકgujarat news
ભીડ હોવાના કારણે ફિલ્મ જોયા વગર પરત ફરી અંબાણી પરિવારની વહુ રાધિકા
ક્રિસ્ટલ મોલમાં ચાહકો ઊમટી પડતા અફરાતફરી સર્જાઈ જામનગરના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે એક અનોખી ઘટના બની જ્યારે અંબાણી પરિવારની નવી વહુ રાધિકા મર્ચન્ટ તેમની સહેલીઓ સાથે…
View More ભીડ હોવાના કારણે ફિલ્મ જોયા વગર પરત ફરી અંબાણી પરિવારની વહુ રાધિકાકોમન પ્લોટ પર કબજો કરનાર શખ્સની ધરપકડ કરતી પોલીસ
ઓફિસ, શેડ અને વૈભવી બગીચો બનાવતા કાર્યવાહી જામનગર શહેરના મયુર ટાઉનશિપમાં રહેતા ધર્મેશ મુળજી રાણપરીયાએ કાયદાને હાથમાં લઈને સમાજના સામાન્ય નાગરિકો માટે આરક્ષિત કોમન પ્લોટ…
View More કોમન પ્લોટ પર કબજો કરનાર શખ્સની ધરપકડ કરતી પોલીસમુન્દ્રા કસ્ટમ્સે 150 કરોડની સાયકોટ્રોપિક દવાઓનો ભચાઉ નજીક ભઠ્ઠીમાં નાશ કર્યો
મુન્દ્રા કસ્ટમ્સે 2024 માં આફ્રિકા જતા નિકાસ માલમાંથી એનડીપીએસ કાયદા હેઠળ આવરી લેવામાં આવતા સાયકોટ્રોપિક પદાર્થ, ટ્રામાડોલની 94 લાખ ગોળીઓ જપ્ત કરી હતી, જેનો ભચાઉ…
View More મુન્દ્રા કસ્ટમ્સે 150 કરોડની સાયકોટ્રોપિક દવાઓનો ભચાઉ નજીક ભઠ્ઠીમાં નાશ કર્યોદરબારગઢથી માંડવી ટાવર, માર્કેટ સુધીનો વિસ્તાર દબાણ મુક્ત
ચાર દિવસથી ચાલતી મહાપાલિકાની ઝુંબેશથી પ્રજાજનોને રાહત મળી હોવાનો અહેસાસ જામનગર મહાનગરપાલિકાના વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી દરબારગઢ- શાક માર્કેટ- બર્ધન…
View More દરબારગઢથી માંડવી ટાવર, માર્કેટ સુધીનો વિસ્તાર દબાણ મુક્તકેશોદ નજીક હોટેલમાં દુષ્કર્મના આરોપીને મરવા મજબૂર કરનાર યુવતી સામે ફરિયાદ
વેરાવળ તાલુકાના દુષ્કર્મના આરોપીએ કેશોદની હોટલમાં એસિડ ગટગટાવતાં મોત નિપજયું હતું. મૃતક આરોપીની પત્નીએ દુષ્કર્મની ફરિયાદી યુવતી સામે તેના પતિને મરવા મજબૂર કરવા બદલ કેશોદ…
View More કેશોદ નજીક હોટેલમાં દુષ્કર્મના આરોપીને મરવા મજબૂર કરનાર યુવતી સામે ફરિયાદચોટીલા તળેટીમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું
દુકાનો આગળ આડેધડ કરાયેલા ગેરકાયદે બાંધકામો હટાવવા ઓપરેશન સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં આજે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચામુંડા માતાજીના તળેટી…
View More ચોટીલા તળેટીમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યુંખંભાળિયાના ધમધમતા વિસ્તારમાં આગનું છમકલું
ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા જોધપુર ગેઈટ વિસ્તારમાં શુક્રવારે સવારે આશરે 10:30 વાગ્યે એક ખુલ્લા વાળામાં રહેલા કચરાના ઢગલામાં આગ લાગી હતી. આ અંગેની જાણ સ્થાનિકો…
View More ખંભાળિયાના ધમધમતા વિસ્તારમાં આગનું છમકલુંહળવદના મયુર નગરમાંથી રૂા. 7.91 લાખનો દારૂ ઝડપાયો
હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાં દારૂૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ઇંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો 938 તથા 264 બીયર…
View More હળવદના મયુર નગરમાંથી રૂા. 7.91 લાખનો દારૂ ઝડપાયોકેશોદના મકાનમાંથી 17 તોલા સોનાના દાગીના-રોકડની ચોરી કરનાર ઝડપાયો
કેશોદના ખમીદાણા ગામમાં ગત 1 જાન્યુઆરીએ થયેલી 10 લાખથી વધુની ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પાલીતાણા નિવાસી રણજીત ઉર્ફે રણિયો…
View More કેશોદના મકાનમાંથી 17 તોલા સોનાના દાગીના-રોકડની ચોરી કરનાર ઝડપાયો