ભાવનગર રોડ ગંજીવાડાના નાકે હનુમાનજી મંદીરની સામે જાહેરમા વર્લી ફીચરનો જુગાર રમતા ત્રણ શખ્સોને પીસીબીની ટીમે ઝડપી લીધા હતા તેમની પાસેથી રૂ. 14 હજારનો…
View More ગંજીવાડામાં નામચીન શખ્સની વર્લી ફીચરની જુગાર ક્લબ પર દરોડા, ત્રણ પકડાયાgujarat news
દાણાપીઠ, નારાયણ ચોકમાં 10 મિલકત સીલ, રહેણાકના પાંચ નળજોડાણ કટ
મનપાના વેરા વિભાગ દ્વારા આજે દાણાપીઠ સહિતના કોમોર્શિયલ વિસ્તારોમાં 10 મીલકત સીલ કરી રહેણાંક વિસ્તારમાં પાંચ નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા.26.61લાખની વસુલાત કરી હતી.…
View More દાણાપીઠ, નારાયણ ચોકમાં 10 મિલકત સીલ, રહેણાકના પાંચ નળજોડાણ કટસ્ટેન્ડિંગમાં બજેટ ચર્ચા પૂર્ણ, કરબોજ ઘટવાના સંકેત
વેરા વધારો અને નવા પ્રોજેક્ટ સાથેનું ફાઈનલ બજેટ તૈયાર, આગામી સપ્તાહમાં થશે રજૂ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ વર્ષ 2025-26નું બજેટ રજુ કરીને તેમાં રૂૂ.150…
View More સ્ટેન્ડિંગમાં બજેટ ચર્ચા પૂર્ણ, કરબોજ ઘટવાના સંકેતરાજકોટના વિદ્યાર્થીને ફસાવી ગે મિત્રએ 1 લાખ પડાવ્યા
જામનગરના શખ્સનો ગે-એપ્લિકેશન મારફતે પરિચય થયા બાદ કાલાવડ રોડ ઉપર હોટલમાં મળવા બોલાવી નગ્ન વીડિયો ઉતારી લઇ આચરેલો કાંડ રાજકોટમા કાલાવડ રોડ પર રહેતા…
View More રાજકોટના વિદ્યાર્થીને ફસાવી ગે મિત્રએ 1 લાખ પડાવ્યાસામખિયાળી પાસે અજાણ્યા વાહન પાછળ છોટા હાથી ઘુસી જતાં મામા-ભાણેજનું મોત
રાજસ્થાનથી સામાન ભરી ગાંધીધામ જઈ રહેલા મામા ભાણેજનું છોટાહાથી સામખયાળી નજીક અજાણ્યા વાહન પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા મામાનું…
View More સામખિયાળી પાસે અજાણ્યા વાહન પાછળ છોટા હાથી ઘુસી જતાં મામા-ભાણેજનું મોતસૌરાષ્ટ્રમાં ફરી ઠંડા પવનના સુસવાટા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી એક વખત સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે તાપમાનનો પારો ગગડયો છે અને લોકો ગરમ કપડામાં વિંટળાયેલા જોવા મળી રહ્યા છે. હાલ સવારે…
View More સૌરાષ્ટ્રમાં ફરી ઠંડા પવનના સુસવાટાન્યાયાધીશો અને વકીલોને બદનામ કરવા બદલ અરજદારને બે લાખનો દંડ ફટકાયો
ગુજરાત હાઈકોર્ટની બેન્ચે બહુરાષ્ટ્રીય જાયન્ટ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડ સાથે સંકળાયેલા કેસમાં વરિષ્ઠ વકીલો અને ન્યાયાધીશો સામે આક્ષેપો કરનાર અરજદાર પર ભારે ખર્ચો…
View More ન્યાયાધીશો અને વકીલોને બદનામ કરવા બદલ અરજદારને બે લાખનો દંડ ફટકાયોભાવનગર નજીક શરણાઇ વગાડવા જતા બાઇક ચાલકનું અકસ્માતમાં માથું ધડથી અલગ થઇ ગયું
ભાવનગરના તણસા ગામ નજીક બોલેરો અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક કંટાળા ગામના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.આ…
View More ભાવનગર નજીક શરણાઇ વગાડવા જતા બાઇક ચાલકનું અકસ્માતમાં માથું ધડથી અલગ થઇ ગયુંઅમરેલીમાં પુત્રીના લગ્નની કંકોત્રી આપવા જતા અકસ્માત નડયો, પિતા સહિત બેનાં મોત
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખડાધાર ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. ઉના તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા બોલેરો પિકઅપે સર્જેલા ત્રિપલ અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટીભર્યા…
View More અમરેલીમાં પુત્રીના લગ્નની કંકોત્રી આપવા જતા અકસ્માત નડયો, પિતા સહિત બેનાં મોતઅમેરિકાથી 33 ગુજરાતીઓની વતનવાપસી, સરકાર કોઇ કેસ નહીં કરે
અમદાવાદ એરપોર્ટથી તમામને સીધા ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ, વિમાનમાંથી ઉતરતા જ પોલીસે કબજો લીધો અમેરિકાથી નિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય વસાહતીઓ ગઇકાલે અમૃતસર આવી પહોંચ્યા બાદ…
View More અમેરિકાથી 33 ગુજરાતીઓની વતનવાપસી, સરકાર કોઇ કેસ નહીં કરે