અમરેલી સિવિલ હોસ્પીટલમાં જેમકે પ્રાથમિક સારવાર કરી એક બે દિવસ એડમિટ રાખ્યા બાદ રીફર કરવામાં આવે છે જેની માટે કમ્પાઉન્ડમાં માં એમ્યુલન્સ ની રીક્ષા…
View More અમરેલી સિવિલ હોસ્પિટલ હવે સરકારી છે તેવો કોઈએ ભ્રમ રાખવો નહિgujarat news
પીપળિયા ચાર રસ્તા નજીક ભેળસેળ યુક્ત પેટ્રોલિયમના જથ્થા સાથે બે પકડાયા
માળીયા (મિં) ના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલા ડેલામાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી લી-2500 કી.રૂૂ.1,75,000/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂૂ.72,25,000/- ના મુદામાલ સાથે બે…
View More પીપળિયા ચાર રસ્તા નજીક ભેળસેળ યુક્ત પેટ્રોલિયમના જથ્થા સાથે બે પકડાયાધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા 1661 કેન્દ્રો પર લેવાશે
SSCમાં 87 અને HSCમાટે 59 ઝોનની રચના: બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરાયો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ-10,…
View More ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા 1661 કેન્દ્રો પર લેવાશેપોરબંદરમાં ભાજપ કાર્યાલય સામે જ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યુ
ગાંધીભૂમિ પોરબંદર શહેરમા ઇતિહાસમા પ્રથમ વખત ડિમોલેશનની કામગીરી દાખલા રૂૂપ કરવામાં આવી રહી છે. પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકા બની ગયા બાદ હાલ મહાનગરપાલિકામાં વહીવટી શાસન…
View More પોરબંદરમાં ભાજપ કાર્યાલય સામે જ ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફર્યુપાસના નેતાઓ સામે રાષ્ટ્રદ્રોહના કેસ અંતે પાછા ખેંચાયા
હાર્દિક પટેલ-અલ્પેશ કથિરિયા-ચિરાગ પટેલ-દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને મોટી રાહત, અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 14 કેસ પાછા ખેંચ્યાની પાસના નેતાઓની જાહેરાત, સરકારનું મૌન ગુજરાતમાં વર્ષ…
View More પાસના નેતાઓ સામે રાષ્ટ્રદ્રોહના કેસ અંતે પાછા ખેંચાયાગુજરાત જાયન્ટસે WPL-2025 માટે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કર્યુ
આગામી તા.14થી શરૂ થશે વિમેન્સ પ્રીમિયર લીગ અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ ટીમે અમદાવાદ ખાતે તેમની ઠઙક 2025 માટે જર્સીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે…
View More ગુજરાત જાયન્ટસે WPL-2025 માટે અમદાવાદમાં જર્સીનું અનાવરણ કર્યુઝાડા-ઊલટીના રોગચાળાથી સાત માસની પરપ્રાંતીય બાળકીનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં નાના મવા…
View More ઝાડા-ઊલટીના રોગચાળાથી સાત માસની પરપ્રાંતીય બાળકીનું મોતબોગસ ડોકટરોની ‘દવા’ કરશે સરકાર, વિધાનસભામાં કડક સુધારા બિલ રજૂ થશે
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી બોગસ ડોક્ટરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ત્યારે આવા બોગસ ડોક્ટરો સામે કાયદેસની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. ત્યારે…
View More બોગસ ડોકટરોની ‘દવા’ કરશે સરકાર, વિધાનસભામાં કડક સુધારા બિલ રજૂ થશેહનુમાન મઢી નજીક બે વર્ષના માસૂમ બાળકને કચડી સ્કૂલબસ નાસી છૂટી
રાજકોટમાં હનુમાનમઢી સ્કૂલ બસનો ચાલક બે વર્ષના માસૂમ માટે કાળ બનીને ત્રાટક્યો હતો અને બાળકને હડફેટે લઈ કચડી નાંખતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજતાં…
View More હનુમાન મઢી નજીક બે વર્ષના માસૂમ બાળકને કચડી સ્કૂલબસ નાસી છૂટીબાળક ભૂગર્ભ ગટરમાં ગરક, શોધખોળ માટે ઓપરેશન
કેમેરા અને ઓક્સિજન માસ્ક સાથે જવાનો ગટરમાં ઉતર્યા, સુરતના વરિયાવ વિસ્તારની ઘટના સુરત શહેરના વરિયાવ વિસ્તારમાં ભુગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં બે વર્ષનું બાળક પડી જતાં…
View More બાળક ભૂગર્ભ ગટરમાં ગરક, શોધખોળ માટે ઓપરેશન