રૂચાબેન ભટ્ટ તેમના સ્ટુડન્ટ સાથે છેલ્લા 25 વર્ષથી શિવજીની જ સ્તુતિઓ પ્રસ્તુત કરી પોતાની કલા તેમના ચરણોમાં અર્પણ કરે છે શાસ્ત્રીય નૃત્ય કરનાર વ્યક્તિ ઊઠે,…
View More મહાશિવરાત્રિએ શિવજીને નૃત્યાર્પણ કરી ધન્ય બને છે આ નૃત્યાંગનાgujarat news
ગુજકેટ પરીક્ષાની તારીખ અને માળખું જાહેર, ગુજરાત શિક્ષણ બોર્ડ 23 માર્ચે યોજશે પરીક્ષા
ગુજકેટની પરીક્ષાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.UJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક…
View More ગુજકેટ પરીક્ષાની તારીખ અને માળખું જાહેર, ગુજરાત શિક્ષણ બોર્ડ 23 માર્ચે યોજશે પરીક્ષાગાંધીધામમાં ટીમ્બરની પાંચ પેઢીમાં DGGI ત્રાટકી: પાંચ કરોડની ચોરી પકડાઇ
વિદેશથી લાકડા મગાવી બિલ વગર વેચાણ કરી GST ચોરી કરતા કાર્યવાહી ગાંધીધામ સંકુલમાં આવેલી પાંચ જાણીતી ટીમ્બર પેઢીમાં અમદાવાદ ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલોજન્સ (ડીજીજીઆઇ)એ…
View More ગાંધીધામમાં ટીમ્બરની પાંચ પેઢીમાં DGGI ત્રાટકી: પાંચ કરોડની ચોરી પકડાઇબસપોર્ટમાં નિ:શુલ્ક હોવા છતાં NCC કેડેટ પાસેથી શૌચાલયમાં ઉઘરાણાં
ફોનમાં ફરિયાદ કરતા ડેપો મેનેજર દ્વારા લેખીતમાં અરજી આપવાનો આગ્રહ રાખતા હોવાના આક્ષેપ એસ.ટી બસ પોર્ટ પર બપોરના એક કલાકે મોટે ભાગે બંધ રહેતી શોભાના…
View More બસપોર્ટમાં નિ:શુલ્ક હોવા છતાં NCC કેડેટ પાસેથી શૌચાલયમાં ઉઘરાણાંબોર્ડમાં જવાબવહી સાથે પૂરવણી બાંધવા માત્ર સફેદ મીણનો દોરો જ ઉપયોગ કરી શકાશે
અન્ય દોરાનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી થશે: છાત્રો માટે ગાઇડલાઇન જાહેર કરાઇ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને શું તકેદારી…
View More બોર્ડમાં જવાબવહી સાથે પૂરવણી બાંધવા માત્ર સફેદ મીણનો દોરો જ ઉપયોગ કરી શકાશેસૌરાષ્ટ્રઝોનના બોર્ડ પેપરો વિતરણનો પ્રારંભ
ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. પ્રશ્ર્નપત્ર દરેક જિલ્લામાં પહોંચાડવા માટે ચાર ઝોન બનાવવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર-ઝોનનું મુખ્ય…
View More સૌરાષ્ટ્રઝોનના બોર્ડ પેપરો વિતરણનો પ્રારંભગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ, નાચ-ગાન સાથે ઉજવણી
ચેમ્પિયન ટ્રોફીમાં ભારતનો વિજય થતાં જ લોકો તિરંગા લઇને રસ્તા ઉપર નીકળી પડયા મોડીરાત સુધી ઇન્ડિયા….ઇન્ડિયા, ભારત માતા કી જયના નારા સાથે આતશબાજી ચેમ્પિયન ટ્રોફિની…
View More ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ, નાચ-ગાન સાથે ઉજવણીકુંભમાંથી સ્નાન કરી પરત ફરતા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં એટેકથી મૃત્યુ
રાજકોટથી કુંભની યાત્રાએ ગયેલા મુળ દીધીવદર તા. જામકંડોરણા ગામના પ્રવિણસિંહ નારુભા પઢિયાર નામના 64 વર્ષના વૃદ્ધને ગઈકાલે સાંજે કુંભમાંથી પરત ફરતી વખતે નાથદ્વારા લેવા પટેલ…
View More કુંભમાંથી સ્નાન કરી પરત ફરતા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં એટેકથી મૃત્યુઆગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં કાળઝાળ ગરમી
રાજકોટ 37.5 સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર: હજુ 2-3 ડિગ્રી તાપમાન વધશે રાજયમાં આગામી બે દિવસ ગરમીથી શેકાવું પડશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે…
View More આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં કાળઝાળ ગરમીલવમેરેજ કરનાર યુગલોને મોટી રાહત, ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ સર્ટિ.
કંકોતરી, ગોરઅદાના આધાર અને ક્ધયાદાનના ફોટાના બદલે કોર્ટ સર્ટિ. માન્ય ગણાશે સરકાર દ્વારા અનેક કામો માટે રજૂ કરવામાં આવતા ડોક્યુમેન્ટમાં પતિ-પત્નીના સંયુક્ત કામગીરીના ભાગરૂપે અલગ…
View More લવમેરેજ કરનાર યુગલોને મોટી રાહત, ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ સર્ટિ.