54 દર્દીઓએ હોસ્પિટલમાં જ દમ તોડ્યો, વિધાનસભામાં સરકારનો જવાબ અમદાવાદની સિવિલ મેડિસિટી ખાતે આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર (ઈંઊંઉછઈ) ખાતે બે વર્ષમાં…
View More સિવિલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ 38 ટકા દર્દીના મોતgujarat news
ચોટીલાના ખરેડી ગામેથી રૂપિયા 8.10 લાખનો દારૂ-બિયર ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોટીલાના ખેરડી ગામની સીમમાંથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વિદેશી દારૂૂની 3,530 બોટલો અને 250 બીયર ટીન સહિત કુલ…
View More ચોટીલાના ખરેડી ગામેથી રૂપિયા 8.10 લાખનો દારૂ-બિયર ઝડપાયોમોરબીમાં ભાડેથી આપેલા આવાસોને નોટિસ આપતા માલિકો રહેવા આવી ગયા
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જેને આવાસ ફાળવવામાં આવ્યા હોય તે આસામીઓએ મકાન ભાડે ચડાવી દીધા સહિતની લાલીયાવાડી સામે આવ્યા બાદ મ્યુનીસીપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ટીમે નોટીસ…
View More મોરબીમાં ભાડેથી આપેલા આવાસોને નોટિસ આપતા માલિકો રહેવા આવી ગયાજૂનાગઢ કોર્પોરેશનનું રૂા.1457 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં મંજૂર
જૂનાગઢ મહાનગરપાલિકાએ વર્ષ 2025-26નું રૂૂ. 1457.22 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી મંજૂર કર્યું છે. આ બજેટમાં 2.19 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. બજેટમાં…
View More જૂનાગઢ કોર્પોરેશનનું રૂા.1457 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં મંજૂરફાગણ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી
પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા…
View More ફાગણ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણીખબરદાર, અમારી સામે ગેંગ બનાવી છે તો: ટ્રમ્પની કેનેડા-યુરોપિય સંઘને ચેતવણી
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને કેનેડાને યુ.એસ.ના આર્થિક હિતોને નુકસાન પહોંચાડવા માટે સહયોગ કરવા સામે ચેતવણી આપી, જો આવા પ્રયાસો સાકાર થશે તો નોંધપાત્ર…
View More ખબરદાર, અમારી સામે ગેંગ બનાવી છે તો: ટ્રમ્પની કેનેડા-યુરોપિય સંઘને ચેતવણીચિંતાનો વિષય, જૂનાગઢ જિલ્લાના આઠ તાલુકામાં જન્મદર કરતાં મૃત્યુદર ઉંચો
કેશોદ તાલુકા અને જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં જન્મનું પ્રમાણ વધુ રાજ્ય સરકારે જન્મ-મરણ નોંધણીની ફીમાં તોતિંગ વધારો કર્યો છે. આ ફી વધારાથી સરકારની તિજોરીને લાખો રૂૂપિયાની…
View More ચિંતાનો વિષય, જૂનાગઢ જિલ્લાના આઠ તાલુકામાં જન્મદર કરતાં મૃત્યુદર ઉંચોભાણવડના સઇ દેવળિયામાં ડ્રોનથી ગાંજાનું વાવેતર ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદથી સઈ દેવળીયા ગામે ગાંજાની ખેતી કરતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા…
View More ભાણવડના સઇ દેવળિયામાં ડ્રોનથી ગાંજાનું વાવેતર ઝડપાયુંઆટકોટ પાસેથી વાડીમાંથી 215 બોટલ વિદેશી દારૂ-બે શખ્સોની ધરપકડ
આટકોટ નજીક કાનપર જવાના રસ્તે વાડીમાં પોલીસે દરોડો પાડી રૂા. 1.32 લાખની કિંમતની 215 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ…
View More આટકોટ પાસેથી વાડીમાંથી 215 બોટલ વિદેશી દારૂ-બે શખ્સોની ધરપકડનકલી અધિકારીએ રાજકોટના યુવાનને મેડિકલમાં પ્રવેશની લાલચ આપી 48 લાખ પડાવ્યા’તા
અન્ય યુવાનોને પોલીસ ભરતીમાં પાસ કરાવવા, એડિ. કલેકટરના પીએ બનાવવાની લાલચ આપી નાણાં ખંખેર્યા ખંભાળિયામાં પોલીસે કારમાં નકલી એડીશ્નલ કલેકટર અને એસડીઅમ લખી ફરતા યુવક…
View More નકલી અધિકારીએ રાજકોટના યુવાનને મેડિકલમાં પ્રવેશની લાલચ આપી 48 લાખ પડાવ્યા’તા