તસ્કરો ઘડિયાળના જાણકાર, 700થી વધુ ઘડિયાળ ચોરી થતા બચી ગઇ: ચોરી કર્યા બાદ પાંચેય તસ્કરો ત્રિકોણબાગથી ભાડે રિક્ષા કરી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યા હતા રાજકોટ શહેરની…
View More ટાઇટનના શોરૂમમાં ચોરી કરનાર ટોળકી છેલ્લે ગ્રીનલેન્ડ ચોકડીએ દેખાઇgujarat news
વડોદરામાં નેશનલ હેરાલ્ડ મુદ્દે વિરોધ પ્રદર્શનમાં ભાજપના નેતા સાથે ટપલીદાવ
કોંગ્રેસના ટોચના નેતૃત્વ સામે નેશનલ હેરાલ્ડ મુદ્દે એન્ફોર્સમેન્ટ ડાયરોક્ટોરેટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે બાદ દેશભરમાં ભાજપ દ્વારા કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો…
View More વડોદરામાં નેશનલ હેરાલ્ડ મુદ્દે વિરોધ પ્રદર્શનમાં ભાજપના નેતા સાથે ટપલીદાવબસ દુર્ઘટનાના મૃતકોને કોંગ્રેસની શ્રધ્ધાંજલિ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે સવારે કમિશનરને આવેદનપત્ર આપ્યા બાદ બનાવના સ્થળે યુનિવર્સિટિ રોડ પર ઇન્દિરા…
View More બસ દુર્ઘટનાના મૃતકોને કોંગ્રેસની શ્રધ્ધાંજલિપી લે પી લે…! ગિફ્ટ સિટીમાં ‘પીવા’ ના નિયમો વધુ હળવા
કંપનીનો કર્મચારી પાંચ ‘વિઝિટર’ માટે પરમિટની ભલામણ કરી શકશે ભૂપેન્દ્ર પટેલ સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું લઇ ગિફ્ટ સિટી વિસ્તારમાં નશાબંધીના અમલમાં વધુ કેટલીક છૂટછાટો…
View More પી લે પી લે…! ગિફ્ટ સિટીમાં ‘પીવા’ ના નિયમો વધુ હળવાઆર્ચી વૈષ્ણવના સંશોધનથી ગ્રામીણ વિસ્તારને મળશે દૂષિત પાણીથી છૂટકારો
તાજેતરમાં દિલ્હી ખાતે ઈજ્ઞમયદજ્ઞીિ રાષ્ટ્રીય કક્ષાની રોબોટિક સ્પર્ધાનું આયોજન કરાયું હતું.જેમાં આર્ચી વૈષ્ણવ, વરાન પરસાણા અને જહાન વિરડાએ રાષ્ટ્રીય કક્ષાએ રાજકોટનું પ્રતિનિધીત્વ કર્યું હતું જેમાં…
View More આર્ચી વૈષ્ણવના સંશોધનથી ગ્રામીણ વિસ્તારને મળશે દૂષિત પાણીથી છૂટકારોજન્માષ્ટમીનો મેળો અટલ સરોવર પાસે યોજવા તૈયારી
નવા 150 ફુટ રીંગરોડ ઉપર આવેલી 90 હજાર ચોરસ મીટર જમીન ઉપર તંત્રની નજર ઠરી લેવલિંગ માટે રૂા.12 કરોડની ગ્રાન્ટ માટે સરકારમાં દરખાસ્ત, મંજૂરી મળે…
View More જન્માષ્ટમીનો મેળો અટલ સરોવર પાસે યોજવા તૈયારીતંત્ર જાગ્યું: 93 અધિકારીઓની ટીમને 124 સિટી બસની જવાબદારી
આઉટ સોર્સિંગથી ચાલતી તમામ સેવાઓ માટે નવા નિયમોની અમલવારી શરૂ, સિટી બસને લગતી ફરિયાદ 155304 નંબર પર કરવા લોકોને અપીલ બસની ઓવરસ્પીડ, સિગ્નલ, બસસ્ટોપ, રોંગ…
View More તંત્ર જાગ્યું: 93 અધિકારીઓની ટીમને 124 સિટી બસની જવાબદારીરાજકોટના પડઘા, સુરત BRTS બસ સ્ટેન્ડમાં બ્રેથ એનલાઈઝરથી ચેકિંગ
રાજકોટમાં બસ અકસ્માતની ઘટના બાદ સુરતમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બસ ડ્રાઈવરોના લાયસન્સ તેમજ બ્રેથ એને લાઈઝર દ્બારા…
View More રાજકોટના પડઘા, સુરત BRTS બસ સ્ટેન્ડમાં બ્રેથ એનલાઈઝરથી ચેકિંગસિવિલમાં દર્દીના ખિસ્સામાંથી મોબાઇલ ચોરતા ગઠિયાને રંગે હાથ ઝડપી લીધો
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર દર્દી અને તેના પરિવારજનોના મોબાઇલ અને કિંમતી માલ સામનની તફડંચી થવાના બનાવો બનતા રહે છે. ત્યારે…
View More સિવિલમાં દર્દીના ખિસ્સામાંથી મોબાઇલ ચોરતા ગઠિયાને રંગે હાથ ઝડપી લીધોઅટલ સરોવર ડેપોનો મેનેજર ભાગી જતા 75 સિટી બસના ડ્રાઇવરોની હડતાલ
ઇન્દિરા સર્કલ દુર્ધટના બાદ વિશ્ર્વમ એજન્સીના અધિકારીઓએ મોબાઇલ સ્વીચઓફ કરી દેતા ડ્રાઇવરોમાં આક્રોશ પોલીસ ફરિયાદના ડરથી એજન્સીના જવાબદાર અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયાની શંકા ઇદિરા સર્કલ…
View More અટલ સરોવર ડેપોનો મેનેજર ભાગી જતા 75 સિટી બસના ડ્રાઇવરોની હડતાલ