બામણબોર ચેક પોસ્ટ નજીક PCBની ટીમનો બાતમીના આધારે દરોડો રૂા.24.66 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ, બૂટલેગરનું નામ ખુલ્યું: ચોરખાનું બનાવી દારુ છૂપાવ્યો હતો રાજકોટ –…
View More રાજકોટ હાઇવે ઉપર 14.56 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોgujarat news
ભાજપના સંગઠન અને સરકારમાં ફેરફારનો મુદ્દો અભેરાઇએ
કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ અચાનક સ્થિતિ બદલાઇ ગઇ, ભાજપનું મોવડી મંડળ નવરૂ થાય ત્યારે ગુજરાતનો મુદ્દો હાથ પર લેવાશે લાંબા સમયથી સરકાર-સંગઠનમાં રાહ જોઇને બેઠેલા…
View More ભાજપના સંગઠન અને સરકારમાં ફેરફારનો મુદ્દો અભેરાઇએગોંડલમાં અલ્પેશ કથીરિયા જૂથ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન, બે સામે ગુનો નોંધાયો
થાર કાર ઉપર રાષ્ટ્ર ધ્વજ લગાડનાર અને તોડી નાખનાર સામે પોલીસ ફરિયાદ ગોંડલમા રવિવારે થયેલા વિરોધ પ્રદર્શનમા અલ્પેશ કથિરીયા જુુથ અને ગણેશ જુુથનાં સમર્થકો વચ્ચે…
View More ગોંડલમાં અલ્પેશ કથીરિયા જૂથ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન, બે સામે ગુનો નોંધાયોજસદણમાં યુવાન ઉપર ચાર શખ્સનો લાકડીથી હુમલો
વાંકાનેરના રાતીદેવડીના યુવકને બાઉન્ડ્રી પાસે માર પડ્યો જસદણમાં રહેતા યુવક સાથે ચાર શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More જસદણમાં યુવાન ઉપર ચાર શખ્સનો લાકડીથી હુમલોવીંછિયાના ખારચિયામાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત: માવતરનો હત્યાનો આક્ષેપ
વિછીંયા તાલુકાના ખારચીયા ગામે રહેતી પરિણીતાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પતિ ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો હોવાથી પરિણીતા અગાઉ…
View More વીંછિયાના ખારચિયામાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત: માવતરનો હત્યાનો આક્ષેપમોરબીમાં વસવાટ કરતા 10 ગેરકાયદેસર બાંગ્લાદેશી ડીટેઇન
પોલીસની તપાસમાં મકનસર ગામેથી મળી આવ્યા કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ દેશમાં રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કવાયત ચાલી રહી છે જેથી પોલીસ ટીમો…
View More મોરબીમાં વસવાટ કરતા 10 ગેરકાયદેસર બાંગ્લાદેશી ડીટેઇનકોડીનારમાં અસામાજિક તત્ત્વોમાં ફફડાટ: ચાર બૂટલેગરોને પાસા તળે જેલ હવાલે કરાયા
ગીર સોમનાથ જિલ્લા અને કોડીનાર તાલુકામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરૂૂદ્ધ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને…
View More કોડીનારમાં અસામાજિક તત્ત્વોમાં ફફડાટ: ચાર બૂટલેગરોને પાસા તળે જેલ હવાલે કરાયારાજકોટમાં મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરતા યુવકની હત્યા
મહિલાના પતિ સહિત ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું, બેની ધરપકડ 15 દિવસ પહેલા જ પરણેલી યુવતીને અગાઉના ફોટા વાયરલ કરવાની ધમકી…
View More રાજકોટમાં મિત્રની પત્નીને બ્લેકમેઈલ કરતા યુવકની હત્યાહાલારના દરિયાકાંઠે લોખંડી સુરક્ષા: સ્થાનિકો સાથે કોસ્ટગાર્ડનો વાર્તાલાપ
સમુદ્રમાં સુરક્ષાને મજબૂત કરવા આંખ અને કાન બનવા માછીમારોને અપીલ: શંકાસ્પદ હિલચાલ બાબતે 1554 નંબર પર જાણ કરવા સુચન જમ્મુ અને કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ…
View More હાલારના દરિયાકાંઠે લોખંડી સુરક્ષા: સ્થાનિકો સાથે કોસ્ટગાર્ડનો વાર્તાલાપસ્કૂટર સ્લીપ ખાઇ ડિવાઇડર સાથે અથડાતા ચાલક ઘાયલ
જામનગરમાં રણજીત સાગર રોડ પર ગઈકાલે રાત્રે જી.જે. -3 એફ.એલ. 4686 નંબરનો એક્સેસ સ્કૂટર નો ચાલક, કે જે ફૂલ સ્પીડમાં આવીને રોડની વચ્ચેના ડિવાઇડર…
View More સ્કૂટર સ્લીપ ખાઇ ડિવાઇડર સાથે અથડાતા ચાલક ઘાયલ